૧૮ એપિક્યૂરી અને સ્ટોઈક પંથના અમુક ફિલસૂફો તેની સાથે દલીલ કરવા લાગ્યા. કેટલાક કહેવા લાગ્યા: “આ લવારો કરનાર શું કહેવા માંગે છે?” બીજા કહેતા: “તે તો પારકા દેવોનો પ્રચારક લાગે છે.” ઈસુ વિશેની અને મરણમાંથી ઉઠાડવા વિશેની ખુશખબર+ પાઉલ જાહેર કરી રહ્યો હોવાથી તેઓ એવું કહેતા હતા.