માર્ક ૧:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ મેં તમને પાણીથી બાપ્તિસ્મા આપ્યું છે, પણ તે તમને પવિત્ર શક્તિથી* બાપ્તિસ્મા આપશે.”+ યોહાન ૧૪:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ પણ પિતા મારા નામે સહાયક, એટલે કે પવિત્ર શક્તિ મોકલશે. એ તમને બધું શીખવશે અને મેં કહેલી બધી વાતો તમને યાદ અપાવશે.+
૨૬ પણ પિતા મારા નામે સહાયક, એટલે કે પવિત્ર શક્તિ મોકલશે. એ તમને બધું શીખવશે અને મેં કહેલી બધી વાતો તમને યાદ અપાવશે.+