કોલોસીઓ ૪:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ જેમ મીઠું+ ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે, તેમ સાંભળનારને પસંદ પડે એવા માયાળુ શબ્દો બોલો. એમ કરશો તો દરેકને કઈ રીતે જવાબ આપવો એ તમે જાણી શકશો.+
૬ જેમ મીઠું+ ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે, તેમ સાંભળનારને પસંદ પડે એવા માયાળુ શબ્દો બોલો. એમ કરશો તો દરેકને કઈ રીતે જવાબ આપવો એ તમે જાણી શકશો.+