રોમનો ૧૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ ભાઈઓ, ઈશ્વરે તમને કરુણા બતાવી છે, એટલે હું તમને વિનંતી કરું છું કે પોતાના શરીરનું જીવતું, પવિત્ર+ અને ઈશ્વરને પસંદ હોય એવું અર્પણ કરો.+ તમારી સમજશક્તિનો ઉપયોગ કરીને ઈશ્વરની પવિત્ર સેવા કરો.+
૧૨ ભાઈઓ, ઈશ્વરે તમને કરુણા બતાવી છે, એટલે હું તમને વિનંતી કરું છું કે પોતાના શરીરનું જીવતું, પવિત્ર+ અને ઈશ્વરને પસંદ હોય એવું અર્પણ કરો.+ તમારી સમજશક્તિનો ઉપયોગ કરીને ઈશ્વરની પવિત્ર સેવા કરો.+