વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રકટીકરણ ૧૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રકટીકરણ મુખ્ય વિચારો

      • ઘેટું અને ૧,૪૪,૦૦૦ (૧-૫)

      • ત્રણ દૂતો પાસેથી સંદેશા (૬-૧૨)

        • ખુશખબર સાથે આકાશમાં ઊડતો દૂત (૬, ૭)

      • ખ્રિસ્તને લીધે મોતને ભેટનારા સુખી છે (૧૩)

      • પૃથ્વીની બે વાર કાપણી (૧૪-૨૦)

પ્રકટીકરણ ૧૪:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “સિયોન” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૨:૬; હિબ્રૂ ૧૨:૨૨; ૧પિ ૨:૬
  • +યોહ ૧:૨૯; પ્રક ૫:૬; ૨૨:૩
  • +પ્રક ૭:૪
  • +પ્રક ૩:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૧

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૫, પાન ૯

    ૧૨/૧/૧૯૮૮, પાન ૨૫

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૯૮

પ્રકટીકરણ ૧૪:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૯૮

પ્રકટીકરણ ૧૪:૩

એને લગતી કલમો

  • +પ્રક ૪:૬
  • +પ્રક ૪:૪; ૧૯:૪
  • +ગી ૩૩:૩; ૯૮:૧; ૧૪૯:૧; પ્રક ૫:૯
  • +પ્રક ૭:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૧

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૯૮

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૮, પાન ૨૫

પ્રકટીકરણ ૧૪:૪

ફૂટનોટ

  • *

    મૂળ, “કુંવારા.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨કો ૧૧:૨; યાકૂ ૧:૨૭; ૪:૪
  • +૧પિ ૨:૨૧
  • +૧કો ૬:૨૦; ૭:૨૩; પ્રક ૫:૯
  • +યાકૂ ૧:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૯, પાન ૨૯

    ૧/૧/૨૦૦૭, પાન ૨૪

    ૩/૧/૨૦૦૬, પાન ૧૧

    ૩/૧/૧૯૯૧, પાન ૨૧

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૯૮

પ્રકટીકરણ ૧૪:૫

એને લગતી કલમો

  • +એફે ૫:૨૫-૨૭; યહૂ ૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૯, પાન ૨૯

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૯૮

પ્રકટીકરણ ૧૪:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “ભાષા.”

એને લગતી કલમો

  • +માથ ૨૪:૧૪; માર્ક ૧૩:૧૦; પ્રેકા ૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૪, પાન ૧૮

    ૧૨/૧/૧૯૯૯, પાન ૯, ૧૦-૧૧

    ૧૧/૧/૧૯૯૫, પાન ૪

    ૯/૧/૧૯૯૨, પાન ૧૪

    ૬/૧/૧૯૯૦, પાન ૧૭

    ૧૨/૧/૧૯૮૮, પાન ૨૫

    ૩/૧/૧૯૮૮, પાન ૧૬

    ૧૦/૧/૧૯૮૭, પાન ૧૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૯૮, ૩૦૫

પ્રકટીકરણ ૧૪:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “ઝરાઓના.”

એને લગતી કલમો

  • +૨પિ ૨:૯
  • +નિર્ગ ૨૦:૧૧; ગી ૧૪૬:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૫, પાન ૨૩-૨૫

    ૧૨/૧/૧૯૯૯, પાન ૧૦-૧૧

    ૬/૧૫/૧૯૯૮, પાન ૨૦

    ૬/૧/૧૯૯૦, પાન ૨૧

    ૧૨/૧/૧૯૮૮, પાન ૨૫

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૯૮

    જાગતા રહો!, પાન ૧૨-૧૪

પ્રકટીકરણ ૧૪:૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “ક્રોધનો.”

એને લગતી કલમો

  • +પ્રક ૧૭:૧૮
  • +યશા ૨૧:૯; પ્રક ૧૮:૨૧
  • +યર્મિ ૫૧:૭, ૮; પ્રક ૧૭:૧, ૨; ૧૮:૨, ૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૦૫, ૨૩૫

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૫, પાન ૨૪

    ૬/૧/૧૯૮૯, પાન ૩

    ૫/૧/૧૯૮૯, પાન ૪

    ૪/૧/૧૯૮૯, પાન ૧૬

    ૧૨/૧/૧૯૮૮, પાન ૨૫

    ૩/૧/૧૯૮૮, પાન ૧૬

    યશાયાહની ભવિષ્યવાણી ૧, પાન ૨૨૩-૨૨૪

પ્રકટીકરણ ૧૪:૯

એને લગતી કલમો

  • +પ્રક ૧૩:૧
  • +પ્રક ૧૩:૧૫, ૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૦૫

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૫, પાન ૨૪-૨૫

    ૩/૧/૧૯૮૮, પાન ૧૬

પ્રકટીકરણ ૧૪:૧૦

એને લગતી કલમો

  • +ગી ૭૫:૮; પ્રક ૧૧:૧૮; ૧૬:૧૯
  • +પ્રક ૨૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૦૫

પ્રકટીકરણ ૧૪:૧૧

એને લગતી કલમો

  • +માથ ૨૫:૪૬; ૨થે ૧:૯; પ્રક ૧૯:૩
  • +પ્રક ૧૩:૧૬-૧૮; ૧૬:૨; ૨૦:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૦૫

પ્રકટીકરણ ૧૪:૧૨

એને લગતી કલમો

  • +પ્રક ૧૩:૧૦
  • +હિબ્રૂ ૧૦:૩૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૦૫

પ્રકટીકરણ ૧૪:૧૩

એને લગતી કલમો

  • +૧કો ૧૫:૫૧, ૫૨; ૧થે ૪:૧૬, ૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૦૫

પ્રકટીકરણ ૧૪:૧૪

એને લગતી કલમો

  • +દા ૭:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૧૦, પાન ૨૯-૩૦

    ૧૨/૧/૧૯૮૮, પાન ૨૫

    ૩/૧/૧૯૮૮, પાન ૧૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૦૫

પ્રકટીકરણ ૧૪:૧૫

ફૂટનોટ

  • *

    એટલે કે, મંદિરનું પરમ પવિત્ર સ્થાન.

એને લગતી કલમો

  • +માથ ૧૩:૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૧૦, પાન ૨૯-૩૦

    ૩/૧/૧૯૮૮, પાન ૧૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૦૫

પ્રકટીકરણ ૧૪:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૧૦, પાન ૨૯-૩૦

    ૧૨/૧/૧૯૮૮, પાન ૨૫

    ૩/૧/૧૯૮૮, પાન ૧૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૦૫

પ્રકટીકરણ ૧૪:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૦૫

પ્રકટીકરણ ૧૪:૧૮

એને લગતી કલમો

  • +યોએ ૩:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૯, પાન ૧૨

    ૬/૧/૧૯૯૯, પાન ૬-૭

    ૩/૧/૧૯૮૮, પાન ૧૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૦૫

પ્રકટીકરણ ૧૪:૧૯

એને લગતી કલમો

  • +પ્રક ૧૯:૧૧, ૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૦૫

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૮, પાન ૨૫

પ્રકટીકરણ ૧૪:૨૦

ફૂટનોટ

  • *

    મૂળ, “૧,૬૦૦ સ્ટેડિયમ.” એક સ્ટેડિયમ ૧૮૫ મી. (૬૦૬.૯૫ ફૂટ) જેટલું થાય. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૦૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રકટી. ૧૪:૧ગી ૨:૬; હિબ્રૂ ૧૨:૨૨; ૧પિ ૨:૬
પ્રકટી. ૧૪:૧યોહ ૧:૨૯; પ્રક ૫:૬; ૨૨:૩
પ્રકટી. ૧૪:૧પ્રક ૭:૪
પ્રકટી. ૧૪:૧પ્રક ૩:૧૨
પ્રકટી. ૧૪:૩પ્રક ૪:૬
પ્રકટી. ૧૪:૩પ્રક ૪:૪; ૧૯:૪
પ્રકટી. ૧૪:૩ગી ૩૩:૩; ૯૮:૧; ૧૪૯:૧; પ્રક ૫:૯
પ્રકટી. ૧૪:૩પ્રક ૭:૪
પ્રકટી. ૧૪:૪૨કો ૧૧:૨; યાકૂ ૧:૨૭; ૪:૪
પ્રકટી. ૧૪:૪૧પિ ૨:૨૧
પ્રકટી. ૧૪:૪૧કો ૬:૨૦; ૭:૨૩; પ્રક ૫:૯
પ્રકટી. ૧૪:૪યાકૂ ૧:૧૮
પ્રકટી. ૧૪:૫એફે ૫:૨૫-૨૭; યહૂ ૨૪
પ્રકટી. ૧૪:૬માથ ૨૪:૧૪; માર્ક ૧૩:૧૦; પ્રેકા ૧:૮
પ્રકટી. ૧૪:૭૨પિ ૨:૯
પ્રકટી. ૧૪:૭નિર્ગ ૨૦:૧૧; ગી ૧૪૬:૬
પ્રકટી. ૧૪:૮પ્રક ૧૭:૧૮
પ્રકટી. ૧૪:૮યશા ૨૧:૯; પ્રક ૧૮:૨૧
પ્રકટી. ૧૪:૮યર્મિ ૫૧:૭, ૮; પ્રક ૧૭:૧, ૨; ૧૮:૨, ૩
પ્રકટી. ૧૪:૯પ્રક ૧૩:૧
પ્રકટી. ૧૪:૯પ્રક ૧૩:૧૫, ૧૬
પ્રકટી. ૧૪:૧૦ગી ૭૫:૮; પ્રક ૧૧:૧૮; ૧૬:૧૯
પ્રકટી. ૧૪:૧૦પ્રક ૨૧:૮
પ્રકટી. ૧૪:૧૧માથ ૨૫:૪૬; ૨થે ૧:૯; પ્રક ૧૯:૩
પ્રકટી. ૧૪:૧૧પ્રક ૧૩:૧૬-૧૮; ૧૬:૨; ૨૦:૪
પ્રકટી. ૧૪:૧૨પ્રક ૧૩:૧૦
પ્રકટી. ૧૪:૧૨હિબ્રૂ ૧૦:૩૮
પ્રકટી. ૧૪:૧૩૧કો ૧૫:૫૧, ૫૨; ૧થે ૪:૧૬, ૧૭
પ્રકટી. ૧૪:૧૪દા ૭:૧૩
પ્રકટી. ૧૪:૧૫માથ ૧૩:૩૦
પ્રકટી. ૧૪:૧૮યોએ ૩:૧૩
પ્રકટી. ૧૪:૧૯પ્રક ૧૯:૧૧, ૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રકટીકરણ ૧૪:૧-૨૦

યોહાનને થયેલું પ્રકટીકરણ

૧૪ પછી જુઓ! મેં સિયોન પર્વત*+ પર ઘેટું+ ઊભેલું જોયું. તેની સાથે ૧,૪૪,૦૦૦+ લોકો હતા. તેઓનાં કપાળ પર ઘેટાનું નામ અને તેના પિતાનું નામ+ લખેલું હતું. ૨ મેં સ્વર્ગમાંથી એક અવાજ સાંભળ્યો. એ ધસમસતા પાણી જેવો અને મોટી ગર્જના જેવો હતો. મેં જે અવાજ સાંભળ્યો, એ જાણે ગાયકો ગાતાં ગાતાં વીણા વગાડતા હોય એવો હતો. ૩ તેઓ રાજ્યાસન આગળ, ચાર કરૂબો+ આગળ અને વડીલો+ આગળ જાણે કોઈ નવું ગીત+ ગાય છે. એ ગીત ૧,૪૪,૦૦૦+ સિવાય બીજું કોઈ શીખી શક્યું નહિ. તેઓને પૃથ્વી પરથી ખરીદવામાં આવ્યા છે. ૪ તેઓએ સ્ત્રીઓ સાથે જાતીય સંબંધો બાંધીને પોતાને ભ્રષ્ટ કર્યા નથી. તેઓ તો શુદ્ધ* છે.+ ઘેટું જ્યાં પણ જાય છે, ત્યાં તેઓ તેની પાછળ પાછળ જાય છે.+ તેઓને માણસોમાંથી ખરીદવામાં આવ્યા છે.+ તેઓ ઈશ્વર અને ઘેટા માટે પ્રથમ ફળ* છે.+ ૫ તેઓ કદી જૂઠું બોલ્યા નથી. તેઓ નિર્દોષ છે.+

૬ પછી મેં બીજા એક દૂતને આકાશમાં ઊડતો જોયો. તેની પાસે હંમેશાં ટકનારી ખુશખબર* હતી. તે પૃથ્વી પર રહેનારાઓ, એટલે કે દરેક દેશ, કુળ, બોલી* અને પ્રજાને એ જાહેર કરે છે.+ ૭ તે મોટા અવાજે કહેતો હતો: “ઈશ્વરનો ડર* રાખો! તેમને મહિમા આપો! તે ન્યાય કરે એ સમય આવી ગયો છે.+ એટલે આકાશ, પૃથ્વી, સમુદ્ર+ અને ઝરણાઓના* સર્જનહારની ભક્તિ કરો.”

૮ પછી બીજા દૂતે આવીને કહ્યું: “પડ્યું રે પડ્યું! મહાન બાબેલોન+ પડ્યું!+ એણે પોતાના વ્યભિચારનો,* હા, પોતાની વાસનાનો* દ્રાક્ષદારૂ બધી પ્રજાઓને પિવડાવ્યો છે!”+

૯ તેઓ પછી ત્રીજો દૂત આવ્યો. તેણે મોટા અવાજે કહ્યું: “જો કોઈ જંગલી જાનવર+ અને એની મૂર્તિની ઉપાસના કરે ને કપાળ કે હાથ પર એની છાપ લે,+ ૧૦ તો તે ઈશ્વરના ક્રોધના દ્રાક્ષદારૂમાંથી પીશે. એ દ્રાક્ષદારૂ ભેળસેળ કર્યા વગર તેમના ક્રોધના પ્યાલામાં રેડવામાં આવ્યો છે.+ પવિત્ર દૂતો અને ઘેટાની નજર સામે તેને અગ્‍નિ ને ગંધકથી રિબાવવામાં આવશે.+ ૧૧ તેઓને પીડા આપતો અગ્‍નિનો ધુમાડો સદાને માટે ઉપર ચઢ્યા કરે છે.+ જેઓ જંગલી જાનવર અને એની મૂર્તિની ઉપાસના કરે છે ને એના નામની છાપ લે છે, તેઓને રાત-દિવસ પીડા આપવામાં આવે છે.+ ૧૨ એટલા માટે પવિત્ર લોકોએ+ ધીરજ અને શ્રદ્ધા બતાવવાની છે. એ પવિત્ર લોકો ઈશ્વરની આજ્ઞાઓ માને છે અને ઈસુમાં શ્રદ્ધા મૂકીને+ એને વળગી રહે છે.”

૧૩ મેં સ્વર્ગમાંથી એક અવાજ સાંભળ્યો, “આમ લખ: હવેથી જેઓ માલિકને લીધે મોતને ભેટે છે+ તેઓ સુખી છે. પવિત્ર શક્તિ કહે છે કે તેઓની સખત મહેનત પછી તેઓને આરામ કરવા દો. ઈશ્વર તેઓનાં બધાં સારાં કામો યાદ રાખે છે.”

૧૪ પછી જુઓ! મેં એક સફેદ વાદળ જોયું. વાદળ પર જે બેઠા હતા, એ માણસના દીકરા જેવા હતા.+ તેમના માથા પર સોનાનો મુગટ હતો. તેમના હાથમાં ધારવાળું દાતરડું હતું.

૧૫ બીજો એક દૂત મંદિરમાંથી* આવ્યો. વાદળ પર જે બેઠા હતા, તેમને મોટા અવાજે બૂમ પાડીને તેણે કહ્યું: “તમારું દાતરડું ચલાવો! કાપણી કરો! પૃથ્વીની ફસલ પાકી ચૂકી છે. કાપણીનો સમય આવી ગયો છે.”+ ૧૬ વાદળ પર જે બેઠા હતા, તેમણે પોતાનું દાતરડું પૃથ્વી પર ચલાવ્યું અને પૃથ્વીની ફસલ કાપવામાં આવી.

૧૭ સ્વર્ગના મંદિરમાંથી હજુ એક દૂત બહાર આવ્યો. તેની પાસે પણ ધારવાળું દાતરડું હતું.

૧૮ બીજો એક દૂત વેદી પાસેથી આવ્યો. તેને અગ્‍નિ પર અધિકાર હતો. જે દૂત પાસે ધારવાળું દાતરડું હતું, તેને તેણે મોટા અવાજે કહ્યું: “તારું ધારવાળું દાતરડું ચલાવ! પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાં ભેગાં કર, કેમ કે એની દ્રાક્ષો પાકી ચૂકી છે.”+ ૧૯ તે દૂતે પોતાનું દાતરડું પૃથ્વી પર ચલાવ્યું અને દ્રાક્ષોનાં ઝૂમખાં ભેગાં કર્યાં. દૂતે એને ઈશ્વરના ક્રોધના મહાન દ્રાક્ષાકુંડમાં નાખ્યાં.+ ૨૦ એને શહેરની બહાર દ્રાક્ષાકુંડમાં ખૂંદવામાં આવ્યાં. દ્રાક્ષાકુંડમાંથી એટલું લોહી નીકળ્યું કે એ ઘોડાઓની લગામ સુધી પહોંચ્યું અને આશરે ૨૯૬ કિલોમીટર* સુધી ફેલાયું.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો