વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

      • સાચી બુદ્ધિ બોલાવે છે (૧-૧૨)

        • “બુદ્ધિથી તારું આયુષ્ય લાંબું થશે” (૧૧)

      • મૂર્ખ સ્ત્રી બોલાવે છે (૧૩-૧૮)

        • “ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે” (૧૭)

નીતિવચનો ૯:૧

ફૂટનોટ

  • *

    “બુદ્ધિ” માટે વપરાયેલો હિબ્રૂ શબ્દ સ્ત્રીલિંગ છે. અહીં બુદ્ધિને સ્ત્રી તરીકે રજૂ કરવામાં આવી છે.

  • *

    અથવા, “કોતરી કાઢ્યા.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૧, પાન ૨૮

નીતિવચનો ૯:૨

ફૂટનોટ

  • *

    મૂળ, “તેણે પ્રાણી કાપ્યું છે.”

  • *

    અથવા, “મસાલેદાર.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૧, પાન ૨૮

નીતિવચનો ૯:૩

એને લગતી કલમો

  • +ની ૧:૨૦-૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૧, પાન ૨૮-૨૯

નીતિવચનો ૯:૪

ફૂટનોટ

  • *

    અથવા, “બિનઅનુભવી.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૧, પાન ૨૮-૨૯

    ૭/૧/૧૯૯૯, પાન ૧૮-૧૯

નીતિવચનો ૯:૫

ફૂટનોટ

  • *

    અથવા, “મસાલેદાર.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૧, પાન ૨૮-૨૯

નીતિવચનો ૯:૬

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૧૩૦
  • +ની ૪:૫; ૧૩:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૧, પાન ૨૮-૨૯

નીતિવચનો ૯:૭

એને લગતી કલમો

  • +ની ૧૫:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૧, પાન ૨૯-૩૦

નીતિવચનો ૯:૮

એને લગતી કલમો

  • +૧રા ૨૧:૨૦, ૨૧; ૨૨:૮; ૨કા ૨૫:૧૫, ૧૬; માથ ૭:૬
  • +ગી ૧૪૧:૫; ની ૨૭:૬; ૨૮:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૧, પાન ૨૯-૩૦

નીતિવચનો ૯:૯

એને લગતી કલમો

  • +ની ૧:૫; ૧૫:૩૧; ૧૭:૧૦; ૨૫:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૧, પાન ૩૦

નીતિવચનો ૯:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ઈશ્વરનો ડર” જુઓ.

  • *

    અથવા, “ડહાપણની.”

એને લગતી કલમો

  • +ગી ૧૧૧:૧૦
  • +૧કા ૨૮:૯; માથ ૧૧:૨૭; યોહ ૧૭:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૩

    ૫/૧૫/૨૦૦૧, પાન ૩૦

નીતિવચનો ૯:૧૧

એને લગતી કલમો

  • +પુન ૬:૧, ૨; ની ૮:૩૫; ૧૦:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૧, પાન ૩૦

નીતિવચનો ૯:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૧, પાન ૩૦

નીતિવચનો ૯:૧૩

એને લગતી કલમો

  • +ની ૭:૧૦, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૧, પાન ૩૦

નીતિવચનો ૯:૧૪

એને લગતી કલમો

  • +ની ૨૩:૨૭, ૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૧, પાન ૩૦

નીતિવચનો ૯:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૧, પાન ૩૦

નીતિવચનો ૯:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “બિનઅનુભવી.”

એને લગતી કલમો

  • +ની ૬:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૧, પાન ૩૦-૩૧

નીતિવચનો ૯:૧૭

એને લગતી કલમો

  • +ની ૭:૧૮, ૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૪

    ૫/૧૫/૨૦૦૧, પાન ૩૦-૩૧

નીતિવચનો ૯:૧૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ની ૨:૧૮, ૧૯; ૭:૨૩, ૨૬; ૨૩:૨૭, ૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૧, પાન ૩૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૯:૩ની ૧:૨૦-૨૨
નીતિ. ૯:૬ગી ૧૧૯:૧૩૦
નીતિ. ૯:૬ની ૪:૫; ૧૩:૨૦
નીતિ. ૯:૭ની ૧૫:૧૨
નીતિ. ૯:૮૧રા ૨૧:૨૦, ૨૧; ૨૨:૮; ૨કા ૨૫:૧૫, ૧૬; માથ ૭:૬
નીતિ. ૯:૮ગી ૧૪૧:૫; ની ૨૭:૬; ૨૮:૨૩
નીતિ. ૯:૯ની ૧:૫; ૧૫:૩૧; ૧૭:૧૦; ૨૫:૧૨
નીતિ. ૯:૧૦ગી ૧૧૧:૧૦
નીતિ. ૯:૧૦૧કા ૨૮:૯; માથ ૧૧:૨૭; યોહ ૧૭:૩
નીતિ. ૯:૧૧પુન ૬:૧, ૨; ની ૮:૩૫; ૧૦:૨૭
નીતિ. ૯:૧૩ની ૭:૧૦, ૧૧
નીતિ. ૯:૧૪ની ૨૩:૨૭, ૨૮
નીતિ. ૯:૧૬ની ૬:૩૨
નીતિ. ૯:૧૭ની ૭:૧૮, ૧૯
નીતિ. ૯:૧૮ની ૨:૧૮, ૧૯; ૭:૨૩, ૨૬; ૨૩:૨૭, ૨૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૯:૧-૧૮

નીતિવચનો

૯ સાચી બુદ્ધિએ* પોતાનું ઘર બાંધ્યું છે,

તેણે પોતાના માટે સાત સ્તંભ ઊભા કર્યા* છે.

 ૨ તેણે માંસ કાપીને તૈયાર રાખ્યું છે,*

તેણે સ્વાદિષ્ટ* દ્રાક્ષદારૂ બનાવ્યો છે,

તેણે મેજ સજાવીને રાખી છે.

 ૩ તેણે પોતાની દાસીઓને મોકલી છે,

જેથી તેઓ શહેરની ઊંચી જગ્યાઓ પરથી જાહેર કરે:+

 ૪ “ઓ અણસમજુ* લોકો, અહીં અંદર આવો.”

તે અક્કલ વગરના લોકોને કહે છે:

 ૫ “આવો, મેં બનાવેલી રોટલી ખાઓ,

મેં બનાવેલો સ્વાદિષ્ટ* દ્રાક્ષદારૂ પીઓ.

 ૬ સમજુ બનો અને જીવતા રહો,+

સમજણના માર્ગે આગળ વધતા રહો.”+

 ૭ જે મશ્કરી કરનારને સુધારે છે, તેની ફજેતી થાય છે,+

જે દુષ્ટને ઠપકો આપે છે, તેનું પોતાનું જ નુકસાન થાય છે.

 ૮ મશ્કરી કરનારને ઠપકો આપીશ નહિ, નહિતર તે તને નફરત કરશે.+

બુદ્ધિમાનને ઠપકો આપ અને તે તને પ્રેમ કરશે.+

 ૯ બુદ્ધિમાનને સલાહ આપ અને તે વધારે બુદ્ધિમાન બનશે.+

નેક માણસને શીખવ અને તે શીખીને વધારે જ્ઞાની બનશે.

૧૦ યહોવાનો ડર* બુદ્ધિની* શરૂઆત છે,+

પરમ પવિત્ર ઈશ્વરનું જ્ઞાન લેવું+ એ સમજણ છે.

૧૧ બુદ્ધિથી તારું આયુષ્ય લાંબું થશે+

અને તારા જીવનનાં વર્ષો વધશે.

૧૨ જો તું બુદ્ધિમાન બનીશ, તો તારું ભલું થશે,

પણ જો તું મશ્કરી કરીશ, તો તારે જ એનું ફળ ભોગવવું પડશે.

૧૩ મૂર્ખ સ્ત્રી બોલકણી અને બેશરમ છે.+

તે અજ્ઞાન છે, તે કશું જાણતી નથી.

૧૪ શહેરની ઊંચી જગ્યાએ, પોતાના ઘરના ઉંબરા પર

તે આસન મૂકીને બેસે છે.+

૧૫ તે આવતાં-જતાં લોકોને બોલાવે છે

અને પોતાના માર્ગે સીધા ચાલ્યા જતા લોકોને કહે છે:

૧૬ “ઓ અણસમજુ* લોકો, અહીં અંદર આવો.”

તે અક્કલ વગરના લોકોને કહે છે:+

૧૭ “ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે,

સંતાઈને ખાધેલી રોટલી સ્વાદિષ્ટ લાગે છે.”+

૧૮ તેઓ જાણતા નથી કે એ સ્ત્રીનું ઘર મડદાઓનું ઘર છે

અને તેના મહેમાનો કબરના* ઊંડાણમાં પડ્યા છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો