વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૩૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • વિલાપ ખુશીમાં ફેરવાઈ ગયો

        • ઈશ્વરની કૃપા જીવનભર રહે છે (૫)

ગીતશાસ્ત્ર ૩૦:મથાળું

ફૂટનોટ

  • *

    અથવા, “સમર્પણ.”

ગીતશાસ્ત્ર ૩૦:૧

એને લગતી કલમો

  • +ગી ૨૫:૨; ૪૧:૧૧

ગીતશાસ્ત્ર ૩૦:૨

એને લગતી કલમો

  • +૨રા ૨૦:૫; ગી ૬:૨; ૧૦૩:૩

ગીતશાસ્ત્ર ૩૦:૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “ખાડામાં.”

એને લગતી કલમો

  • +ગી ૮૬:૧૩
  • +ગી ૧૬:૧૦; ૨૮:૧; યશા ૩૮:૧૭; યૂના ૨:૬

ગીતશાસ્ત્ર ૩૦:૪

ફૂટનોટ

  • *

    અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડો.”

એને લગતી કલમો

  • +ગી ૩૨:૧૧
  • +નિર્ગ ૩:૧૫

ગીતશાસ્ત્ર ૩૦:૫

એને લગતી કલમો

  • +યશા ૧૨:૧
  • +યશા ૫૪:૮
  • +ગી ૧૨૬:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૫

ગીતશાસ્ત્ર ૩૦:૭

એને લગતી કલમો

  • +૨શ ૫:૧૨; ગી ૮૯:૧૭
  • +ગી ૧૦:૧; ૧૪૩:૭

ગીતશાસ્ત્ર ૩૦:૮

એને લગતી કલમો

  • +ગી ૩૪:૬; ૭૭:૧

ગીતશાસ્ત્ર ૩૦:૯

ફૂટનોટ

  • *

    અથવા, “ખાડામાં.”

એને લગતી કલમો

  • +ગી ૨૮:૧
  • +ગી ૬:૫; ૧૧૫:૧૭; સભા ૯:૧૦
  • +ગી ૮૮:૧૧; યશા ૩૮:૧૮

ગીતશાસ્ત્ર ૩૦:૧૦

એને લગતી કલમો

  • +ગી ૧૪૩:૧
  • +ગી ૨૮:૭

ગીતશાસ્ત્ર ૩૦:૧૧

ફૂટનોટ

  • *

    મૂળ, “નૃત્યમાં.”

  • *

    મૂળ, “કંતાન.”

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૩૦:૧ગી ૨૫:૨; ૪૧:૧૧
ગીત. ૩૦:૨૨રા ૨૦:૫; ગી ૬:૨; ૧૦૩:૩
ગીત. ૩૦:૩ગી ૮૬:૧૩
ગીત. ૩૦:૩ગી ૧૬:૧૦; ૨૮:૧; યશા ૩૮:૧૭; યૂના ૨:૬
ગીત. ૩૦:૪ગી ૩૨:૧૧
ગીત. ૩૦:૪નિર્ગ ૩:૧૫
ગીત. ૩૦:૫યશા ૧૨:૧
ગીત. ૩૦:૫યશા ૫૪:૮
ગીત. ૩૦:૫ગી ૧૨૬:૫
ગીત. ૩૦:૭૨શ ૫:૧૨; ગી ૮૯:૧૭
ગીત. ૩૦:૭ગી ૧૦:૧; ૧૪૩:૭
ગીત. ૩૦:૮ગી ૩૪:૬; ૭૭:૧
ગીત. ૩૦:૯ગી ૨૮:૧
ગીત. ૩૦:૯ગી ૬:૫; ૧૧૫:૧૭; સભા ૯:૧૦
ગીત. ૩૦:૯ગી ૮૮:૧૧; યશા ૩૮:૧૮
ગીત. ૩૦:૧૦ગી ૧૪૩:૧
ગીત. ૩૦:૧૦ગી ૨૮:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૩૦:૧-૧૨

ગીતશાસ્ત્ર

ઘરના ઉદ્‍ઘાટન* વખતનું દાઉદનું ગીત.

૩૦ હે યહોવા, હું તમને મોટા મનાવીશ, કેમ કે તમે મને બચાવી લીધો છે.

તમે દુશ્મનોને મારા પર ખુશ થવા દીધા નથી.+

 ૨ હે યહોવા મારા ઈશ્વર, મેં તમને મદદનો પોકાર કર્યો અને તમે મને સાજો કર્યો.+

 ૩ હે યહોવા, તમે મને કબરમાંથી* બહાર ખેંચી લાવ્યા છો.+

તમે મને જીવતો રાખ્યો છે. તમે મને કબરમાં* ઊતરી જતા બચાવ્યો છે.+

 ૪ હે યહોવાના વફાદાર ભક્તો, તેમની સ્તુતિનાં ગીત ગાઓ,*+

તેમના પવિત્ર નામનો+ જયજયકાર કરો;

 ૫ કેમ કે તેમનો કોપ પળ બે પળનો છે,+

પણ તેમની કૃપા જીવનભર રહે છે.+

સાંજે ભલે રુદન આવે, પણ સવાર આનંદનો પોકાર લાવે છે.+

 ૬ જ્યારે હું સુખી હતો, ત્યારે મેં કહ્યું હતું:

“કોઈ મારો વાળ પણ વાંકો નહિ કરી શકે.”

 ૭ હે યહોવા, તમારી કૃપા મારા પર હતી ત્યારે, તમે મને પર્વત જેવો અડગ બનાવ્યો.+

પણ તમે મુખ ફેરવી લીધું ત્યારે, મારા હાંજા ગગડી ગયા.+

 ૮ હે યહોવા, હું તમને પોકારતો રહ્યો.+

હું યહોવાની કૃપા મેળવવા કાલાવાલા કરતો રહ્યો.

 ૯ મારા મરણથી શું ફાયદો? હું કબરમાં* જાઉં, એનાથી શું લાભ?+

શું ધૂળ તમારી સ્તુતિ કરી શકે?+ શું માટી તમારી વફાદારી વિશે જણાવી શકે?+

૧૦ હે યહોવા, સાંભળો અને મારા પર કૃપા કરો.+

હે યહોવા, મને મદદ કરો.+

૧૧ તમે મારા વિલાપને ખુશીમાં* બદલી નાખ્યો છે,

તમે મારા શોકનાં વસ્ત્રો* ઉતારીને આનંદનાં વસ્ત્રો પહેરાવ્યાં છે,

૧૨ જેથી હું તમારો જયજયકાર કરું અને ચૂપ બેસી ન રહું.

હે યહોવા મારા ઈશ્વર, હું સદાને માટે તમારી આરાધના કરીશ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો