વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૭૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ઈશ્વરે રાખેલી સંભાળ, ઇઝરાયેલીઓમાં શ્રદ્ધાની ખામી

        • આવનાર પેઢીને જણાવવું (૨-૮)

        • “તેઓએ ઈશ્વરમાં શ્રદ્ધા રાખી નહિ” (૨૨)

        • “સ્વર્ગમાંથી ખોરાક” (૨૪)

        • તેઓએ “ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરનું દિલ દુભાવ્યું” (૪૧)

        • ઇજિપ્તથી વચનના દેશમાં (૪૩-૫૫)

        • ‘તેઓ ઈશ્વરની કસોટી કરતા રહ્યા’ (૫૬)

ગીતશાસ્ત્ર ૭૮:મથાળું

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧કા ૨૫:૧

ગીતશાસ્ત્ર ૭૮:૧

ફૂટનોટ

  • *

    અથવા, “મારી શિખામણ.”

ગીતશાસ્ત્ર ૭૮:૨

ફૂટનોટ

  • *

    અથવા, “રહસ્યો.”

એને લગતી કલમો

  • +ની ૧:૫, ૬; માથ ૧૩:૩૪, ૩૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૩

    ૯/૧/૨૦૦૨, પાન ૧૩-૧૪

ગીતશાસ્ત્ર ૭૮:૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૮; ગી ૪૪:૧

ગીતશાસ્ત્ર ૭૮:૪

એને લગતી કલમો

  • +પુન ૪:૯; ૬:૬, ૭, ૨૧; ૧૧:૧૮, ૧૯; યહો ૪:૬, ૭
  • +યશા ૬૩:૭
  • +ગી ૯૮:૧

ગીતશાસ્ત્ર ૭૮:૫

એને લગતી કલમો

  • +ઉત ૧૮:૧૯; પુન ૬:૬, ૭

ગીતશાસ્ત્ર ૭૮:૬

એને લગતી કલમો

  • +ગી ૭૧:૧૭, ૧૮; ૧૦૨:૧૮
  • +પુન ૪:૧૦

ગીતશાસ્ત્ર ૭૮:૭

એને લગતી કલમો

  • +પુન ૪:૯; ગી ૧૦૩:૨
  • +પુન ૫:૨૯

ગીતશાસ્ત્ર ૭૮:૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૨:૯; પુન ૧:૪૩; ૩૧:૨૭; ૨રા ૧૭:૧૩, ૧૪; હઝ ૨૦:૧૮; પ્રેકા ૭:૫૧
  • +ગી ૮૧:૧૧, ૧૨; યર્મિ ૭:૨૪-૨૬

ગીતશાસ્ત્ર ૭૮:૧૦

એને લગતી કલમો

  • +પુન ૩૧:૧૬
  • +૨કા ૧૩:૮, ૯; નહે ૯:૨૬

ગીતશાસ્ત્ર ૭૮:૧૧

એને લગતી કલમો

  • +પુન ૩૨:૧૮; ૨કા ૧૩:૧૨; યર્મિ ૨:૩૨
  • +ગી ૧૦૬:૨૧, ૨૨

ગીતશાસ્ત્ર ૭૮:૧૨

એને લગતી કલમો

  • +ગણ ૧૩:૨૨
  • +પુન ૪:૩૪; નહે ૯:૧૦

ગીતશાસ્ત્ર ૭૮:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “બંધની.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૨૧, ૨૨; ૧૫:૮

ગીતશાસ્ત્ર ૭૮:૧૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૨૧; ૧૪:૨૦, ૨૪

ગીતશાસ્ત્ર ૭૮:૧૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૭:૬; ગણ ૨૦:૧૧; ગી ૧૦૫:૪૧; યશા ૪૮:૨૧; ૧કો ૧૦:૪

ગીતશાસ્ત્ર ૭૮:૧૬

એને લગતી કલમો

  • +પુન ૮:૧૪, ૧૫

ગીતશાસ્ત્ર ૭૮:૧૭

એને લગતી કલમો

  • +પુન ૯:૨૧, ૨૨; ગી ૯૫:૮; હિબ્રૂ ૩:૧૬

ગીતશાસ્ત્ર ૭૮:૧૮

એને લગતી કલમો

  • +ગી ૧૦૬:૧૪

ગીતશાસ્ત્ર ૭૮:૧૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૬:૮

ગીતશાસ્ત્ર ૭૮:૨૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૭:૬
  • +નિર્ગ ૧૬:૩

ગીતશાસ્ત્ર ૭૮:૨૧

એને લગતી કલમો

  • +ગણ ૧૧:૧૦
  • +હિબ્રૂ ૧૨:૨૯
  • +ગણ ૧૧:૧

ગીતશાસ્ત્ર ૭૮:૨૨

એને લગતી કલમો

  • +ગી ૧૦૬:૨૪; હિબ્રૂ ૩:૧૦; યહૂ ૫

ગીતશાસ્ત્ર ૭૮:૨૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૬:૧૪, ૩૫; ૧૬:૩૧, ૩૨; ગણ ૧૧:૭; પુન ૮:૩; યોહ ૬:૩૧; ૧કો ૧૦:૨, ૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૪

ગીતશાસ્ત્ર ૭૮:૨૫

ફૂટનોટ

  • *

    અથવા, “શૂરવીરોનો.”

એને લગતી કલમો

  • +ગી ૧૦૩:૨૦
  • +નિર્ગ ૧૬:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૪

    ૮/૧૫/૧૯૯૯, પાન ૨૫

ગીતશાસ્ત્ર ૭૮:૨૬

એને લગતી કલમો

  • +ગણ ૧૧:૩૧-૩૪

ગીતશાસ્ત્ર ૭૮:૨૯

એને લગતી કલમો

  • +ગણ ૧૧:૧૯, ૨૦

ગીતશાસ્ત્ર ૭૮:૩૧

એને લગતી કલમો

  • +ગણ ૧૧:૧૦
  • +ગણ ૧૧:૩૪

ગીતશાસ્ત્ર ૭૮:૩૨

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૨-૪; ૨૫:૩; ૧કો ૧૦:૮-૧૦
  • +નિર્ગ ૧૬:૧૫; પુન ૮:૧૪, ૧૫

ગીતશાસ્ત્ર ૭૮:૩૩

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૨૯, ૩૫; પુન ૨:૧૪

ગીતશાસ્ત્ર ૭૮:૩૪

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૭; ન્યા ૪:૩

ગીતશાસ્ત્ર ૭૮:૩૫

ફૂટનોટ

  • *

    અથવા, “વેર વાળનાર.”

એને લગતી કલમો

  • +પુન ૩૨:૪
  • +નિર્ગ ૬:૬

ગીતશાસ્ત્ર ૭૮:૩૭

એને લગતી કલમો

  • +ગી ૯૫:૧૦; હિબ્રૂ ૩:૧૦
  • +પુન ૩૧:૨૦; યર્મિ ૩૧:૩૨

ગીતશાસ્ત્ર ૭૮:૩૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૬; ગણ ૧૪:૧૮; નહે ૯:૩૧
  • +ગણ ૧૪:૧૯, ૨૦; યર્મિ ૩૦:૧૧; યવિ ૩:૨૨
  • +નહે ૯:૨૭; યશા ૪૮:૯; હઝ ૨૦:૯

ગીતશાસ્ત્ર ૭૮:૩૯

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “જીવન એક વાર જતું રહે, પછી એ પાછું આવતું નથી.”

એને લગતી કલમો

  • +ગી ૧૦૩:૧૪

ગીતશાસ્ત્ર ૭૮:૪૦

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૧૧
  • +યશા ૬૩:૧૦; એફે ૪:૩૦; હિબ્રૂ ૩:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૭

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૩૨

ગીતશાસ્ત્ર ૭૮:૪૧

ફૂટનોટ

  • *

    અથવા, “ઈશ્વરને દુઃખી કર્યા.”

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૨૨; પુન ૬:૧૬; ગી ૯૫:૮, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૭

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૩૨

ગીતશાસ્ત્ર ૭૮:૪૨

ફૂટનોટ

  • *

    મૂળ, “છોડાવ્યા.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૩૦

ગીતશાસ્ત્ર ૭૮:૪૩

એને લગતી કલમો

  • +પુન ૪:૩૪; નહે ૯:૧૦; ગી ૧૦૫:૨૭-૩૬

ગીતશાસ્ત્ર ૭૮:૪૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૭:૧૯

ગીતશાસ્ત્ર ૭૮:૪૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૮:૨૪
  • +નિર્ગ ૮:૬

ગીતશાસ્ત્ર ૭૮:૪૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૦:૧૪, ૧૫

ગીતશાસ્ત્ર ૭૮:૪૭

ફૂટનોટ

  • *

    ગુલર કે ઉમરડા જેવું ઝાડ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૯:૨૩

ગીતશાસ્ત્ર ૭૮:૪૮

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “ધગધગતા તાવથી.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૯:૨૫

ગીતશાસ્ત્ર ૭૮:૫૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૨૯; ગી ૧૦૫:૩૬

ગીતશાસ્ત્ર ૭૮:૫૨

એને લગતી કલમો

  • +ગી ૭૭:૨૦; ૧૦૫:૩૭

ગીતશાસ્ત્ર ૭૮:૫૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૨૦; હિબ્રૂ ૧૧:૨૯
  • +નિર્ગ ૧૪:૨૭; ૧૫:૧૦

ગીતશાસ્ત્ર ૭૮:૫૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૧૭
  • +ગી ૪૪:૩

ગીતશાસ્ત્ર ૭૮:૫૫

એને લગતી કલમો

  • +યહો ૨૪:૧૨; ગી ૪૪:૨
  • +યહો ૧૩:૭
  • +નહે ૯:૨૪, ૨૫

ગીતશાસ્ત્ર ૭૮:૫૬

એને લગતી કલમો

  • +પુન ૩૧:૧૬; ૩૨:૧૫; ન્યા ૨:૧૧; ૨શ ૨૦:૧; નહે ૯:૨૬
  • +૨રા ૧૭:૧૫; યર્મિ ૪૪:૨૩

ગીતશાસ્ત્ર ૭૮:૫૭

એને લગતી કલમો

  • +પુન ૯:૭; ન્યા ૩:૬
  • +હો ૭:૧૬

ગીતશાસ્ત્ર ૭૮:૫૮

એને લગતી કલમો

  • +પુન ૧૨:૨; ન્યા ૨:૨; હઝ ૨૦:૨૮
  • +ન્યા ૨:૧૨; ૧શ ૭:૩

ગીતશાસ્ત્ર ૭૮:૫૯

એને લગતી કલમો

  • +ન્યા ૨:૨૦

ગીતશાસ્ત્ર ૭૮:૬૦

એને લગતી કલમો

  • +યહો ૧૮:૧; ૧શ ૪:૧૧
  • +યર્મિ ૭:૧૨

ગીતશાસ્ત્ર ૭૮:૬૧

એને લગતી કલમો

  • +૧શ ૪:૨૧; ૫:૧

ગીતશાસ્ત્ર ૭૮:૬૨

એને લગતી કલમો

  • +૧શ ૪:૨, ૧૦

ગીતશાસ્ત્ર ૭૮:૬૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧શ ૨:૩૩, ૩૪; ૪:૧૧
  • +૧શ ૪:૧૯

ગીતશાસ્ત્ર ૭૮:૬૫

એને લગતી કલમો

  • +યશા ૪૨:૧૩
  • +ગી ૪૪:૨૩

ગીતશાસ્ત્ર ૭૮:૬૬

એને લગતી કલમો

  • +૧શ ૫:૬

ગીતશાસ્ત્ર ૭૮:૬૮

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૧૦; ગી ૮૭:૨; ૧૩૨:૧૩; ૧૩૫:૨૧

ગીતશાસ્ત્ર ૭૮:૬૯

એને લગતી કલમો

  • +ગી ૭૬:૨
  • +ગી ૧૦૪:૫; ૧૧૯:૯૦; સભા ૧:૪

ગીતશાસ્ત્ર ૭૮:૭૦

એને લગતી કલમો

  • +૧શ ૧૬:૧૨, ૧૩
  • +૧શ ૧૭:૧૫

ગીતશાસ્ત્ર ૭૮:૭૧

એને લગતી કલમો

  • +૨શ ૭:૮
  • +૨શ ૬:૨૧

ગીતશાસ્ત્ર ૭૮:૭૨

ફૂટનોટ

  • *

    અથવા, “પ્રમાણિકતાથી.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

એને લગતી કલમો

  • +૨શ ૮:૧૫; ૧રા ૩:૬; ૯:૪; ૧૫:૫
  • +૧શ ૧૮:૧૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૭૮:મથાળું૧કા ૨૫:૧
ગીત. ૭૮:૨ની ૧:૫, ૬; માથ ૧૩:૩૪, ૩૫
ગીત. ૭૮:૩નિર્ગ ૧૩:૮; ગી ૪૪:૧
ગીત. ૭૮:૪પુન ૪:૯; ૬:૬, ૭, ૨૧; ૧૧:૧૮, ૧૯; યહો ૪:૬, ૭
ગીત. ૭૮:૪યશા ૬૩:૭
ગીત. ૭૮:૪ગી ૯૮:૧
ગીત. ૭૮:૫ઉત ૧૮:૧૯; પુન ૬:૬, ૭
ગીત. ૭૮:૬ગી ૭૧:૧૭, ૧૮; ૧૦૨:૧૮
ગીત. ૭૮:૬પુન ૪:૧૦
ગીત. ૭૮:૭પુન ૪:૯; ગી ૧૦૩:૨
ગીત. ૭૮:૭પુન ૫:૨૯
ગીત. ૭૮:૮નિર્ગ ૩૨:૯; પુન ૧:૪૩; ૩૧:૨૭; ૨રા ૧૭:૧૩, ૧૪; હઝ ૨૦:૧૮; પ્રેકા ૭:૫૧
ગીત. ૭૮:૮ગી ૮૧:૧૧, ૧૨; યર્મિ ૭:૨૪-૨૬
ગીત. ૭૮:૧૦પુન ૩૧:૧૬
ગીત. ૭૮:૧૦૨કા ૧૩:૮, ૯; નહે ૯:૨૬
ગીત. ૭૮:૧૧પુન ૩૨:૧૮; ૨કા ૧૩:૧૨; યર્મિ ૨:૩૨
ગીત. ૭૮:૧૧ગી ૧૦૬:૨૧, ૨૨
ગીત. ૭૮:૧૨ગણ ૧૩:૨૨
ગીત. ૭૮:૧૨પુન ૪:૩૪; નહે ૯:૧૦
ગીત. ૭૮:૧૩નિર્ગ ૧૪:૨૧, ૨૨; ૧૫:૮
ગીત. ૭૮:૧૪નિર્ગ ૧૩:૨૧; ૧૪:૨૦, ૨૪
ગીત. ૭૮:૧૫નિર્ગ ૧૭:૬; ગણ ૨૦:૧૧; ગી ૧૦૫:૪૧; યશા ૪૮:૨૧; ૧કો ૧૦:૪
ગીત. ૭૮:૧૬પુન ૮:૧૪, ૧૫
ગીત. ૭૮:૧૭પુન ૯:૨૧, ૨૨; ગી ૯૫:૮; હિબ્રૂ ૩:૧૬
ગીત. ૭૮:૧૮ગી ૧૦૬:૧૪
ગીત. ૭૮:૧૯નિર્ગ ૧૬:૮
ગીત. ૭૮:૨૦નિર્ગ ૧૭:૬
ગીત. ૭૮:૨૦નિર્ગ ૧૬:૩
ગીત. ૭૮:૨૧ગણ ૧૧:૧૦
ગીત. ૭૮:૨૧હિબ્રૂ ૧૨:૨૯
ગીત. ૭૮:૨૧ગણ ૧૧:૧
ગીત. ૭૮:૨૨ગી ૧૦૬:૨૪; હિબ્રૂ ૩:૧૦; યહૂ ૫
ગીત. ૭૮:૨૪નિર્ગ ૧૬:૧૪, ૩૫; ૧૬:૩૧, ૩૨; ગણ ૧૧:૭; પુન ૮:૩; યોહ ૬:૩૧; ૧કો ૧૦:૨, ૩
ગીત. ૭૮:૨૫ગી ૧૦૩:૨૦
ગીત. ૭૮:૨૫નિર્ગ ૧૬:૧૨
ગીત. ૭૮:૨૬ગણ ૧૧:૩૧-૩૪
ગીત. ૭૮:૨૯ગણ ૧૧:૧૯, ૨૦
ગીત. ૭૮:૩૧ગણ ૧૧:૧૦
ગીત. ૭૮:૩૧ગણ ૧૧:૩૪
ગીત. ૭૮:૩૨ગણ ૧૪:૨-૪; ૨૫:૩; ૧કો ૧૦:૮-૧૦
ગીત. ૭૮:૩૨નિર્ગ ૧૬:૧૫; પુન ૮:૧૪, ૧૫
ગીત. ૭૮:૩૩ગણ ૧૪:૨૯, ૩૫; પુન ૨:૧૪
ગીત. ૭૮:૩૪ગણ ૨૧:૭; ન્યા ૪:૩
ગીત. ૭૮:૩૫પુન ૩૨:૪
ગીત. ૭૮:૩૫નિર્ગ ૬:૬
ગીત. ૭૮:૩૭ગી ૯૫:૧૦; હિબ્રૂ ૩:૧૦
ગીત. ૭૮:૩૭પુન ૩૧:૨૦; યર્મિ ૩૧:૩૨
ગીત. ૭૮:૩૮નિર્ગ ૩૪:૬; ગણ ૧૪:૧૮; નહે ૯:૩૧
ગીત. ૭૮:૩૮ગણ ૧૪:૧૯, ૨૦; યર્મિ ૩૦:૧૧; યવિ ૩:૨૨
ગીત. ૭૮:૩૮નહે ૯:૨૭; યશા ૪૮:૯; હઝ ૨૦:૯
ગીત. ૭૮:૩૯ગી ૧૦૩:૧૪
ગીત. ૭૮:૪૦ગણ ૧૪:૧૧
ગીત. ૭૮:૪૦યશા ૬૩:૧૦; એફે ૪:૩૦; હિબ્રૂ ૩:૧૬
ગીત. ૭૮:૪૧ગણ ૧૪:૨૨; પુન ૬:૧૬; ગી ૯૫:૮, ૯
ગીત. ૭૮:૪૨નિર્ગ ૧૪:૩૦
ગીત. ૭૮:૪૩પુન ૪:૩૪; નહે ૯:૧૦; ગી ૧૦૫:૨૭-૩૬
ગીત. ૭૮:૪૪નિર્ગ ૭:૧૯
ગીત. ૭૮:૪૫નિર્ગ ૮:૨૪
ગીત. ૭૮:૪૫નિર્ગ ૮:૬
ગીત. ૭૮:૪૬નિર્ગ ૧૦:૧૪, ૧૫
ગીત. ૭૮:૪૭નિર્ગ ૯:૨૩
ગીત. ૭૮:૪૮નિર્ગ ૯:૨૫
ગીત. ૭૮:૫૧નિર્ગ ૧૨:૨૯; ગી ૧૦૫:૩૬
ગીત. ૭૮:૫૨ગી ૭૭:૨૦; ૧૦૫:૩૭
ગીત. ૭૮:૫૩નિર્ગ ૧૪:૨૦; હિબ્રૂ ૧૧:૨૯
ગીત. ૭૮:૫૩નિર્ગ ૧૪:૨૭; ૧૫:૧૦
ગીત. ૭૮:૫૪નિર્ગ ૧૫:૧૭
ગીત. ૭૮:૫૪ગી ૪૪:૩
ગીત. ૭૮:૫૫યહો ૨૪:૧૨; ગી ૪૪:૨
ગીત. ૭૮:૫૫યહો ૧૩:૭
ગીત. ૭૮:૫૫નહે ૯:૨૪, ૨૫
ગીત. ૭૮:૫૬પુન ૩૧:૧૬; ૩૨:૧૫; ન્યા ૨:૧૧; ૨શ ૨૦:૧; નહે ૯:૨૬
ગીત. ૭૮:૫૬૨રા ૧૭:૧૫; યર્મિ ૪૪:૨૩
ગીત. ૭૮:૫૭પુન ૯:૭; ન્યા ૩:૬
ગીત. ૭૮:૫૭હો ૭:૧૬
ગીત. ૭૮:૫૮પુન ૧૨:૨; ન્યા ૨:૨; હઝ ૨૦:૨૮
ગીત. ૭૮:૫૮ન્યા ૨:૧૨; ૧શ ૭:૩
ગીત. ૭૮:૫૯ન્યા ૨:૨૦
ગીત. ૭૮:૬૦યહો ૧૮:૧; ૧શ ૪:૧૧
ગીત. ૭૮:૬૦યર્મિ ૭:૧૨
ગીત. ૭૮:૬૧૧શ ૪:૨૧; ૫:૧
ગીત. ૭૮:૬૨૧શ ૪:૨, ૧૦
ગીત. ૭૮:૬૪૧શ ૨:૩૩, ૩૪; ૪:૧૧
ગીત. ૭૮:૬૪૧શ ૪:૧૯
ગીત. ૭૮:૬૫યશા ૪૨:૧૩
ગીત. ૭૮:૬૫ગી ૪૪:૨૩
ગીત. ૭૮:૬૬૧શ ૫:૬
ગીત. ૭૮:૬૮ઉત ૪૯:૧૦; ગી ૮૭:૨; ૧૩૨:૧૩; ૧૩૫:૨૧
ગીત. ૭૮:૬૯ગી ૭૬:૨
ગીત. ૭૮:૬૯ગી ૧૦૪:૫; ૧૧૯:૯૦; સભા ૧:૪
ગીત. ૭૮:૭૦૧શ ૧૬:૧૨, ૧૩
ગીત. ૭૮:૭૦૧શ ૧૭:૧૫
ગીત. ૭૮:૭૧૨શ ૭:૮
ગીત. ૭૮:૭૧૨શ ૬:૨૧
ગીત. ૭૮:૭૨૨શ ૮:૧૫; ૧રા ૩:૬; ૯:૪; ૧૫:૫
ગીત. ૭૮:૭૨૧શ ૧૮:૧૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
  • ૪૬
  • ૪૭
  • ૪૮
  • ૪૯
  • ૫૦
  • ૫૧
  • ૫૨
  • ૫૩
  • ૫૪
  • ૫૫
  • ૫૬
  • ૫૭
  • ૫૮
  • ૫૯
  • ૬૦
  • ૬૧
  • ૬૨
  • ૬૩
  • ૬૪
  • ૬૫
  • ૬૬
  • ૬૭
  • ૬૮
  • ૬૯
  • ૭૦
  • ૭૧
  • ૭૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૭૮:૧-૭૨

ગીતશાસ્ત્ર

માસ્કીલ.* આસાફનું ગીત.+

૭૮ હે મારા લોકો, મારો નિયમ* સાંભળો,

મારા મોંના શબ્દો પર કાન ધરો.

 ૨ હું તમને કહેવતો જણાવીશ,

જૂના જમાનાનાં ઉખાણાં* કહીશ.+

 ૩ જે વાતો આપણે સાંભળી અને જાણી છે,

જે આપણા બાપદાદાઓએ આપણને કહી છે,+

 ૪ એ આપણે તેઓના વંશજોથી છુપાવીશું નહિ.

આપણે આવનાર પેઢીને+

યહોવાનાં પ્રશંસાપાત્ર કામો, તેમની શક્તિ+

અને તેમણે કરેલાં શાનદાર કામો વિશે જણાવીશું.+

 ૫ તેમણે યાકૂબને આજ્ઞા આપી

અને ઇઝરાયેલમાં નિયમ ઠરાવ્યો;

તેમણે આપણા પૂર્વજોને આજ્ઞા કરી કે,

તેઓ પોતાનાં બાળકોને એ વિશે જણાવે,+

 ૬ જેથી આવનાર પેઢીમાં જે બાળકો જન્મે,

તેઓ એ વાતો જાણે.+

પછી તેઓ પણ પોતાનાં બાળકોને એ જણાવે.+

 ૭ એનાથી તેઓ ઈશ્વરમાં ભરોસો મૂકશે.

તેઓ ઈશ્વરનાં કામો ભૂલી જશે નહિ,+

પણ તેમની આજ્ઞાઓ પાળશે.+

 ૮ તેઓ પોતાના બાપદાદાઓ જેવા નહિ બને.

એ પેઢી હઠીલી અને બંડખોર હતી,+

એ પેઢીનું મન મક્કમ ન હતું.+

તેઓ ઈશ્વરને વફાદાર ન હતા.

 ૯ એફ્રાઈમીઓ ધનુષ્યથી સજ્જ હતા,

તોપણ યુદ્ધના દિવસે તેઓ નાસી છૂટ્યા.

૧૦ તેઓએ ઈશ્વરનો કરાર પાળ્યો નહિ+

અને તેમના નિયમ પ્રમાણે ચાલવાની ના પાડી.+

૧૧ ઈશ્વરે જે કર્યું હતું એ પણ તેઓ વીસરી ગયા,+

તેમણે કરેલાં મહાન કામો ભૂલી ગયા.+

૧૨ ઇજિપ્ત દેશમાં, સોઆન પ્રદેશમાં+

ઈશ્વરે તેઓના બાપદાદાઓના દેખતાં અજાયબ કામો કર્યાં હતાં.+

૧૩ તેમણે સમુદ્રના બે ભાગ કર્યા કે તેઓ એમાંથી પસાર થાય.

તેમણે પાણીને દીવાલની* જેમ રોકી રાખ્યું.+

૧૪ તેમણે તેઓને દિવસે વાદળથી

અને રાતે અગ્‍નિના પ્રકાશથી દોર્યા.+

૧૫ તેમણે વેરાન પ્રદેશમાં ખડકો ચીરી નાખ્યા,

તેઓને દરિયા જેટલું પાણી આપ્યું, જેથી તેઓની તરસ છિપાય.+

૧૬ તેમણે ભેખડમાંથી ઝરણાં રેલાવ્યાં

અને પાણી નદીઓની જેમ વહેતું થયું.+

૧૭ તોપણ તેઓએ રણમાં સર્વોચ્ચ ઈશ્વર સામે બંડ કર્યું.+

એમ કરીને તેઓ તેમની વિરુદ્ધ પાપ કરતા રહ્યા.

૧૮ તેઓએ પોતાની લાલસા પ્રમાણે ખાવાનું માંગી માંગીને,

પોતાનાં મનમાં ઈશ્વરની કસોટી કરી.+

૧૯ તેઓ ઈશ્વર વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા,

“શું ઈશ્વર આ વેરાન પ્રદેશમાં અમને મિજબાની આપશે?”+

૨૦ તેમણે એક ખડક પર ઘા કર્યો,

એટલે એમાંથી પાણી વહેવા લાગ્યું ને ઝરણાં ફૂટી નીકળ્યાં.+

છતાં તેઓએ પૂછ્યું: “શું તે આપણને ખાવાનું પણ આપશે?

શું તે પોતાના લોકોને માંસ આપશે?”+

૨૧ એ સાંભળીને યહોવા કોપાયમાન થયા.+

યાકૂબ પર તેમનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો,+

ઇઝરાયેલ વિરુદ્ધ તેમનો કોપ સળગી ઊઠ્યો.+

૨૨ કારણ, તેઓએ ઈશ્વરમાં શ્રદ્ધા રાખી નહિ,+

તે બચાવશે એવો ભરોસો રાખ્યો નહિ.

૨૩ એટલે ઈશ્વરે વાદળોથી ઘેરાયેલા આભને આજ્ઞા કરી

અને આકાશના દરવાજા ખોલી નાખ્યા.

૨૪ તેઓ માટે ખોરાક તરીકે તે માન્‍ના* વરસાવતા રહ્યા.

તેમણે તેઓને સ્વર્ગમાંથી ખોરાક આપ્યો.+

૨૫ મનુષ્યોએ દૂતોનો* ખોરાક ખાધો,+

ઈશ્વરે તેઓને ભરપેટ ખાવાનું પૂરું પાડ્યું.+

૨૬ તેમણે આકાશમાં પૂર્વથી પવન ચલાવ્યો,

પોતાની શક્તિ દ્વારા દક્ષિણથી પવન ફૂંકાવ્યો.+

૨૭ તેમણે ધૂળની જેમ પુષ્કળ માંસ

અને દરિયા કાંઠાની રેતીની જેમ પક્ષીઓ વરસાવ્યાં.

૨૮ તેમણે પક્ષીઓને તેઓની છાવણીમાં,

તેઓના તંબુઓની ચારે બાજુ પડવાં દીધાં.

૨૯ તેઓએ ખાધું, ઠાંસી ઠાંસીને ખાધું.

તેમણે તેઓની ઇચ્છા પ્રમાણે આપ્યું.+

૩૦ પણ તેઓની લાલસા હજી સંતોષાઈ ન હતી,

ખાવાનું હજી તો તેઓના મોંમાં જ હતું

૩૧ અને ઈશ્વરનો ક્રોધ તેઓ પર સળગી ઊઠ્યો.+

તેમણે તેઓના શૂરવીરોને મારી નાખ્યા.+

ઇઝરાયેલના યુવાનોને તેમણે ઢાળી દીધા.

૩૨ છતાંય તેઓ વધારે પાપ કરતા ગયા,+

તેમનાં અદ્‍ભુત કામો પર તેઓએ ભરોસો મૂક્યો નહિ.+

૩૩ તેથી, ઈશ્વરે તેઓના દિવસો જાણે પળ બે પળમાં પૂરા કરી નાખ્યા.+

મુસીબતો લાવીને તેઓનાં વર્ષો ટૂંકાવી દીધાં.

૩૪ પણ ઈશ્વર તેઓમાંથી અમુકને મારી નાખે કે તરત તેઓ તેમને ભજવા લાગતા,+

તેઓ પાછા ફરીને ઈશ્વરનું માર્ગદર્શન શોધતા.

૩૫ તેઓ યાદ કરતા કે ઈશ્વર તેઓનો ખડક છે,+

સર્વોચ્ચ ઈશ્વર તેઓના છોડાવનાર* છે.+

૩૬ પણ તેઓએ પોતાના શબ્દોથી તેમને છેતરવાનો પ્રયત્ન કર્યો

અને પોતાની જીભથી જૂઠું બોલ્યા.

૩૭ તેઓનું હૃદય તેમની પ્રત્યે અડગ રહ્યું નહિ,+

તેઓ તેમના કરારને વફાદાર રહ્યા નહિ.+

૩૮ પણ ઈશ્વર દયાળુ હતા.+

તે તેઓની ભૂલો માફ કરતા અને તેઓનો નાશ કરતા નહિ.+

તેઓ પર ગુસ્સો ઠાલવવાને બદલે,+

તે અનેક વાર પોતાનો ગુસ્સો ગળી જતા.

૩૯ તે યાદ રાખતા કે તેઓ મનુષ્ય માત્ર છે,+

લહેરાતા પવન જેવા છે, જે કદી પાછો ફરતો નથી.*

૪૦ વેરાન પ્રદેશમાં કંઈ કેટલીય વાર તેઓએ બળવો પોકાર્યો+

અને રણમાં ઈશ્વરના દિલને ઠેસ પહોંચાડી!+

૪૧ તેઓએ વારંવાર ઈશ્વરની કસોટી કરી,+

ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરનું દિલ દુભાવ્યું.*

૪૨ તેઓ ઈશ્વરની શક્તિ વીસરી ગયા.

તેઓ એ દિવસ ભૂલી ગયા જ્યારે તેમણે તેઓને દુશ્મનોથી બચાવ્યા* હતા.+

૪૩ તેમણે ઇજિપ્તમાં ચમત્કારો કર્યા હતા,+

સોઆન પ્રદેશમાં ચમત્કારો કર્યા હતા

૪૪ અને નાઈલ નદીની નહેરોનું પાણી લોહીમાં ફેરવી નાખ્યું હતું,+

જેથી ઇજિપ્તના લોકો એનું પાણી પી ન શકે.

૪૫ એ લોકોને કરડી ખાવા તેમણે માખીઓનાં ટોળેટોળાં મોકલ્યાં,+

તેઓમાં તબાહી મચાવવા દેડકાં મોકલ્યાં.+

૪૬ તેમણે તેઓની ફસલ ખાઉધરાં તીડોને ધરી દીધી,

તેઓની મહેનતનાં ફળ તીડોનાં ટોળાંને આપી દીધાં.+

૪૭ તેમણે કરા વરસાવીને તેઓના દ્રાક્ષાવેલાઓનો નાશ કર્યો+

અને તેઓનાં અંજીરનાં ઝાડનો* વિનાશ કર્યો.

૪૮ તેમણે તેઓનાં પ્રાણીઓ પર કરા વરસાવ્યા+

અને વીજળી પાડીને* ઢોરઢાંકને મારી નાખ્યાં.

૪૯ તેઓ પર તેમનો ગુસ્સો સળગી ઊઠ્યો,

તે તેઓ પર રોષ, કોપ અને સંકટ લાવ્યાં,

દૂતોની સેનાઓ તેઓ પર આફત લાવી.

૫૦ તેમણે પોતાના ક્રોધ માટે માર્ગ તૈયાર કર્યો

અને તેઓને મોતથી બચાવ્યા નહિ.

તેમણે રોગચાળાથી તેઓને મારી નાખ્યા.

૫૧ આખરે તેમણે ઇજિપ્તના બધા પ્રથમ જન્મેલાઓને મારી નાખ્યા,+

જેઓ હામના તંબુઓમાં પ્રથમ જન્મેલા હતા.

૫૨ પછી તે પોતાના લોકોને ઘેટાંની જેમ બહાર કાઢી લાવ્યા,+

તેઓને વેરાન પ્રદેશમાં એક ટોળાની જેમ દોર્યા.

૫૩ તે તેઓને સહીસલામત દોરી ગયા,

તેઓને કોઈ ડર ન હતો.+

તેઓના દુશ્મનો પર સમુદ્રનું પાણી ફરી વળ્યું.+

૫૪ તે તેઓને પોતાના પવિત્ર વિસ્તારમાં લાવ્યા,+

એ પહાડી પ્રદેશમાં, જે તેમણે પોતાના જમણા હાથે કબજે કર્યો હતો.+

૫૫ તેમણે તેઓ આગળથી બીજી પ્રજાઓને હાંકી કાઢી.+

તેમણે જમીન માપીને તેઓને વારસો વહેંચી આપ્યો.+

તેમણે ઇઝરાયેલનાં કુળોને પોતપોતાનાં ઘરોમાં ઠરીઠામ કર્યાં.+

૫૬ તોપણ તેઓ સર્વોચ્ચ ઈશ્વરની કસોટી કરતા રહ્યા, તેમની વિરુદ્ધ બંડ કરતા રહ્યા.+

તેમની આજ્ઞાઓ તેઓએ ગણકારી નહિ.+

૫૭ તેઓ ભટકી ગયા, પોતાના બાપદાદાઓની જેમ દગાખોર બની ગયા.+

વળી ગયેલા ધનુષ્યના બાણની જેમ, તેઓ આડે પાટે ચઢી ગયા.+

૫૮ તેઓ ઉચ્ચ સ્થાનો બનાવીને તેમને કોપાયમાન કરતા રહ્યા,+

કોતરેલી મૂર્તિઓ બનાવીને તેમના કોપને ભડકાવતા રહ્યા.+

૫૯ એ જોઈને ઈશ્વર રોષે ભરાયા+

અને તેમણે ઇઝરાયેલના લોકોને સાવ તરછોડી દીધા.

૬૦ છેવટે તેમણે શીલોહનો મંડપ ત્યજી દીધો,+

એ તંબુ જેમાં તે પોતે લોકો વચ્ચે રહેતા હતા.+

૬૧ તેમણે પોતાની તાકાતની નિશાનીને ગુલામીમાં જવા દીધી,

પોતાનું ગૌરવ દુશ્મનોના હાથમાં સોંપી દીધું.+

૬૨ તે પોતાના વારસા પર ક્રોધે ભરાયા,

તેમણે પોતાના લોકોને તલવારને હવાલે કર્યા.+

૬૩ અગ્‍નિએ તેમના જુવાનોને ભસ્મ કરી નાખ્યા.

તેમની કન્યાઓ માટે લગ્‍નગીતો ગાવામાં આવ્યાં નહિ.

૬૪ તેમના યાજકો* તલવારથી માર્યા ગયા,+

તેઓની વિધવાઓએ વિલાપ કર્યો નહિ.+

૬૫ પછી ઊંઘમાંથી કોઈ જાગે તેમ,

દ્રાક્ષદારૂના નશામાંથી શૂરવીર+ ઊઠે તેમ, યહોવા ઊઠ્યા.+

૬૬ તેમણે પોતાના દુશ્મનોને નસાડી મૂક્યા,+

સદાને માટે તેઓને અપમાનિત કર્યા.

૬૭ તેમણે યૂસફનો તંબુ ત્યજી દીધો

અને એફ્રાઈમ કુળ પસંદ કર્યું નહિ.

૬૮ પણ તેમણે યહૂદા કુળને,

પોતાના વહાલા સિયોન પર્વતને પસંદ કર્યો.+

૬૯ તેમણે પોતાનું મંદિર આકાશની જેમ સદાને માટે સ્થિર કર્યું,+

એ મંદિર પૃથ્વીની જેમ હંમેશાં ટકી રહે એવું બનાવ્યું.+

૭૦ તેમણે પોતાના સેવક દાઉદને પસંદ કર્યો.+

તેને ઘેટાંના વાડાઓમાંથી બોલાવ્યો,+

૭૧ જ્યાં તે ધવડાવતી ઘેટીઓની સંભાળ લેતો હતો.

તેમણે યાકૂબ પર, એટલે કે પોતાના લોક પર,+

પોતાના વારસા ઇઝરાયેલ પર તેને પાળક નીમ્યો.+

૭૨ તેણે પૂરા દિલથી* તેઓની સંભાળ રાખી+

અને કુશળ હાથે તેઓને દોર્યા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો