વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

    • સુલેમાનનાં નીતિવચનો (૧૦:૧–૨૪:૩૪)

નીતિવચનો ૧૧:૧

ફૂટનોટ

  • *

    અથવા, “બેઈમાન.”

  • *

    અથવા, “પણ પથ્થરનાં પૂરાં વજનિયાંથી.”

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૩૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૨, પાન ૨૪-૨૫

નીતિવચનો ૧૧:૨

ફૂટનોટ

  • *

    અથવા, “નમ્ર.”

એને લગતી કલમો

  • +ની ૧૬:૧૮; લૂક ૧૪:૮, ૯
  • +મીખ ૬:૮; ૧પિ ૫:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૨, પાન ૨૫-૨૬

    ૮/૧/૨૦૦૦, પાન ૯-૧૯

    ૧૨/૧/૧૯૯૫, પાન ૯

    ૬/૧/૧૯૮૮, પાન ૨૨

નીતિવચનો ૧૧:૩

એને લગતી કલમો

  • +ગી ૨૬:૧; ની ૧૩:૬
  • +ની ૨૮:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૨, પાન ૨૬

નીતિવચનો ૧૧:૪

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયીપણું.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +હઝ ૭:૧૯; માથ ૧૬:૨૬
  • +ઉત ૭:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૨, પાન ૨૬

નીતિવચનો ૧૧:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨શ ૧૭:૨૩; એસ્તે ૭:૧૦; ની ૫:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૨, પાન ૨૬

નીતિવચનો ૧૧:૬

એને લગતી કલમો

  • +યર્મિ ૩૯:૧૮
  • +ની ૧:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૨, પાન ૨૬

નીતિવચનો ૧૧:૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૯, ૧૦; લૂક ૧૨:૧૮-૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૨, પાન ૨૬

નીતિવચનો ૧૧:૮

એને લગતી કલમો

  • +એસ્તે ૭:૯; ની ૨૧:૧૮; દા ૬:૨૩, ૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૨, પાન ૨૬

નીતિવચનો ૧૧:૯

ફૂટનોટ

  • *

    અથવા, “ઈશ્વર-વિરોધી; અધર્મી.” શબ્દસૂચિમાં “ઈશ્વર-વિરોધી” જુઓ.

એને લગતી કલમો

  • +ની ૨:૧૦-૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૨, પાન ૨૬-૨૭

નીતિવચનો ૧૧:૧૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૨૦, ૨૧; એસ્તે ૯:૧૯, ૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૨, પાન ૨૭

નીતિવચનો ૧૧:૧૧

એને લગતી કલમો

  • +ની ૧૪:૩૪
  • +યાકૂ ૩:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૮, પાન ૧૨

    ૫/૧૫/૨૦૦૨, પાન ૨૭

નીતિવચનો ૧૧:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “ઊંડી સમજણવાળો.”

એને લગતી કલમો

  • +ની ૧૭:૨૭; ૧પિ ૨:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૨, પાન ૨૭

    ૩/૧૫/૧૯૯૭, પાન ૧૨-૧૩

નીતિવચનો ૧૧:૧૩

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૧૬; ની ૨૦:૧૯; ૨૬:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૨, પાન ૨૭

    ૩/૧૫/૧૯૯૭, પાન ૧૨-૧૩

    ૫/૧/૧૯૯૧, પાન ૨૩

નીતિવચનો ૧૧:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “કુશળ વ્યક્તિની સલાહ.”

  • *

    અથવા, “ઉદ્ધાર.”

એને લગતી કલમો

  • +ની ૧૫:૨૨; ૨૦:૧૮; ૨૪:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૨, પાન ૨૮

નીતિવચનો ૧૧:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “બાંહેધરી આપનાર.”

એને લગતી કલમો

  • +ની ૬:૧, ૫; ૨૦:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૨, પાન ૨૮

નીતિવચનો ૧૧:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “સુંદર; સુશીલ.”

એને લગતી કલમો

  • +૧શ ૨૫:૩૯; ૧પિ ૩:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૨, પાન ૨૮-૨૯

નીતિવચનો ૧૧:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “અતૂટ પ્રેમ બતાવતો.”

  • *

    અથવા, “નામોશી.”

એને લગતી કલમો

  • +લૂક ૬:૩૮
  • +યાકૂ ૫:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૨૦ પાન ૧૧

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૨, પાન ૨૯

નીતિવચનો ૧૧:૧૮

એને લગતી કલમો

  • +અયૂ ૨૭:૧૩, ૧૪
  • +ગલા ૬:૭, ૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૨, પાન ૨૯

નીતિવચનો ૧૧:૧૯

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૦:૩૪, ૩૫; પ્રક ૨:૧૦

નીતિવચનો ૧૧:૨૦

એને લગતી કલમો

  • +ગી ૧૮:૨૬; ની ૩:૩૨
  • +ગી ૫૧:૬; ની ૧૫:૮

નીતિવચનો ૧૧:૨૧

એને લગતી કલમો

  • +સભા ૮:૧૩; હઝ ૧૮:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૨, પાન ૨૯

નીતિવચનો ૧૧:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૨, પાન ૨૯-૩૦

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૧૧:૨૩

એને લગતી કલમો

  • +યશા ૨૬:૯; માથ ૫:૬

નીતિવચનો ૧૧:૨૪

ફૂટનોટ

  • *

    મૂળ, “વેરી નાખે છે.”

એને લગતી કલમો

  • +પુન ૧૫:૧૦; ની ૧૯:૧૭; સભા ૧૧:૧, ૨
  • +હાગ ૧:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૨, પાન ૩૦

નીતિવચનો ૧૧:૨૫

ફૂટનોટ

  • *

    અથવા, “તગડો.”

  • *

    મૂળ, “પાણી પાનાર.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૦:૩૫; ૨કો ૯:૬
  • +લૂક ૬:૩૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૨, પાન ૩૦

નીતિવચનો ૧૧:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૨, પાન ૩૦

નીતિવચનો ૧૧:૨૭

એને લગતી કલમો

  • +ની ૧૨:૨
  • +એસ્તે ૭:૧૦; ગી ૧૦:૨

નીતિવચનો ૧૧:૨૮

એને લગતી કલમો

  • +અયૂ ૩૧:૨૪, ૨૮; ગી ૫૨:૫, ૭
  • +ગી ૧:૨, ૩; ૫૨:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    ૧૦/૨૦૧૫, પાન ૫

નીતિવચનો ૧૧:૨૯

ફૂટનોટ

  • *

    અથવા, “અપમાન.”

  • *

    મૂળ, “પવનનો વારસો મળશે.”

એને લગતી કલમો

  • +યહો ૭:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૨, પાન ૩૧

નીતિવચનો ૧૧:૩૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

એને લગતી કલમો

  • +ની ૧૫:૪
  • +૧કો ૯:૨૦-૨૨; યાકૂ ૫:૧૯, ૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૨, પાન ૩૧

નીતિવચનો ૧૧:૩૧

એને લગતી કલમો

  • +હઝ ૧૮:૨૪; ૨થે ૧:૬; ૧પિ ૪:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૫

    ૭/૧૫/૨૦૦૨, પાન ૩૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૧૧:૧લેવી ૧૯:૩૬
નીતિ. ૧૧:૨ની ૧૬:૧૮; લૂક ૧૪:૮, ૯
નીતિ. ૧૧:૨મીખ ૬:૮; ૧પિ ૫:૫
નીતિ. ૧૧:૩ગી ૨૬:૧; ની ૧૩:૬
નીતિ. ૧૧:૩ની ૨૮:૧૮
નીતિ. ૧૧:૪હઝ ૭:૧૯; માથ ૧૬:૨૬
નીતિ. ૧૧:૪ઉત ૭:૧
નીતિ. ૧૧:૫૨શ ૧૭:૨૩; એસ્તે ૭:૧૦; ની ૫:૨૨
નીતિ. ૧૧:૬યર્મિ ૩૯:૧૮
નીતિ. ૧૧:૬ની ૧:૩૨
નીતિ. ૧૧:૭નિર્ગ ૧૫:૯, ૧૦; લૂક ૧૨:૧૮-૨૦
નીતિ. ૧૧:૮એસ્તે ૭:૯; ની ૨૧:૧૮; દા ૬:૨૩, ૨૪
નીતિ. ૧૧:૯ની ૨:૧૦-૧૨
નીતિ. ૧૧:૧૦નિર્ગ ૧૫:૨૦, ૨૧; એસ્તે ૯:૧૯, ૨૨
નીતિ. ૧૧:૧૧ની ૧૪:૩૪
નીતિ. ૧૧:૧૧યાકૂ ૩:૬
નીતિ. ૧૧:૧૨ની ૧૭:૨૭; ૧પિ ૨:૨૩
નીતિ. ૧૧:૧૩લેવી ૧૯:૧૬; ની ૨૦:૧૯; ૨૬:૨૨
નીતિ. ૧૧:૧૪ની ૧૫:૨૨; ૨૦:૧૮; ૨૪:૬
નીતિ. ૧૧:૧૫ની ૬:૧, ૫; ૨૦:૧૬
નીતિ. ૧૧:૧૬૧શ ૨૫:૩૯; ૧પિ ૩:૩, ૪
નીતિ. ૧૧:૧૭લૂક ૬:૩૮
નીતિ. ૧૧:૧૭યાકૂ ૫:૩, ૪
નીતિ. ૧૧:૧૮અયૂ ૨૭:૧૩, ૧૪
નીતિ. ૧૧:૧૮ગલા ૬:૭, ૮
નીતિ. ૧૧:૧૯પ્રેકા ૧૦:૩૪, ૩૫; પ્રક ૨:૧૦
નીતિ. ૧૧:૨૦ગી ૧૮:૨૬; ની ૩:૩૨
નીતિ. ૧૧:૨૦ગી ૫૧:૬; ની ૧૫:૮
નીતિ. ૧૧:૨૧સભા ૮:૧૩; હઝ ૧૮:૪
નીતિ. ૧૧:૨૩યશા ૨૬:૯; માથ ૫:૬
નીતિ. ૧૧:૨૪પુન ૧૫:૧૦; ની ૧૯:૧૭; સભા ૧૧:૧, ૨
નીતિ. ૧૧:૨૪હાગ ૧:૬
નીતિ. ૧૧:૨૫પ્રેકા ૨૦:૩૫; ૨કો ૯:૬
નીતિ. ૧૧:૨૫લૂક ૬:૩૮
નીતિ. ૧૧:૨૭ની ૧૨:૨
નીતિ. ૧૧:૨૭એસ્તે ૭:૧૦; ગી ૧૦:૨
નીતિ. ૧૧:૨૮અયૂ ૩૧:૨૪, ૨૮; ગી ૫૨:૫, ૭
નીતિ. ૧૧:૨૮ગી ૧:૨, ૩; ૫૨:૮
નીતિ. ૧૧:૨૯યહો ૭:૧૫
નીતિ. ૧૧:૩૦ની ૧૫:૪
નીતિ. ૧૧:૩૦૧કો ૯:૨૦-૨૨; યાકૂ ૫:૧૯, ૨૦
નીતિ. ૧૧:૩૧હઝ ૧૮:૨૪; ૨થે ૧:૬; ૧પિ ૪:૧૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૧૧:૧-૩૧

નીતિવચનો

૧૧ ખોટાં* ત્રાજવાંને યહોવા ધિક્કારે છે,

પણ સાચાં વજનિયાંથી* તે ખુશ થાય છે.+

 ૨ અહંકારની પાછળ પાછળ અપમાન પણ આવે છે,+

પણ મર્યાદામાં રહેતા* લોકો પાસે ડહાપણ હોય છે.+

 ૩ સીધા લોકોની ઈમાનદારી તેઓને રસ્તો બતાવે છે,+

પણ કપટી લોકોની બેઈમાની તેઓનો નાશ કરે છે.+

 ૪ કોપના દિવસે માલ-મિલકત કંઈ કામ નહિ આવે,+

પણ માણસની નેકી* તેને મોતથી બચાવશે.+

 ૫ પ્રમાણિક* માણસની સચ્ચાઈ તેનો માર્ગ સીધો કરે છે,

પણ દુષ્ટ પોતાનાં દુષ્ટ કામોને લીધે પડી જશે.+

 ૬ સારા લોકોની નેકી તેઓને બચાવશે,+

પણ કપટી લોકોની લાલસા તેઓ માટે ફાંદો બની જશે.+

 ૭ કોઈ દુષ્ટ મરે ત્યારે તેની આશાનો અંત આવે છે,

તેની તાકાતનો પણ અંત આવે છે, જેના પર તેનો ભરોસો છે.+

 ૮ નેક માણસને મુસીબતમાંથી બચાવવામાં આવે છે

અને દુષ્ટ એ જ મુસીબતમાં ફસાય છે.+

 ૯ ઈશ્વરની નિંદા કરનાર* માણસ પોતાની વાતોથી પડોશીને બરબાદ કરે છે,

પણ નેક માણસ જ્ઞાનને લીધે બચી જાય છે.+

૧૦ નેક માણસની ભલાઈથી શહેર આનંદ-ઉલ્લાસ કરે છે

અને દુષ્ટનો અંત આવે ત્યારે હર્ષનો પોકાર થાય છે.+

૧૧ નેક માણસના આશીર્વાદથી શહેર આબાદ થાય છે,+

પણ દુષ્ટની વાતોથી એ બરબાદ થાય છે.+

૧૨ અણસમજુ માણસ પોતાના પડોશીને નીચો દેખાડે છે,

પણ સમજુ* માણસ ચૂપ રહે છે.+

૧૩ નિંદાખોર માણસ ખાનગી વાતો કહેતો ફરે છે,+

પણ વિશ્વાસુ માણસ ખાનગી વાતો ગુપ્ત રાખે છે.

૧૪ ખરું માર્ગદર્શન* ન હોય તો લોકોએ ઘણું ભોગવવું પડે છે,

પણ ઘણા સલાહકાર હોય તો સફળતા* મળે છે.+

૧૫ પારકાનો જામીન થનાર* મુસીબતમાં આવી પડે છે,+

પણ કરાર કરવા હાથ મિલાવતો નથી તે નિશ્ચિંત રહે છે.

૧૬ સંસ્કારી* સ્ત્રી પ્રશંસા મેળવે છે,+

પણ જુલમી માણસ ધનદોલત લૂંટે છે.

૧૭ દયાળુ* માણસ પોતાનું ભલું કરે છે,+

પણ ક્રૂર માણસ પોતાના પર આફત* નોતરે છે.+

૧૮ દુષ્ટની કમાણી નકામી છે,+

પણ નેકીનું બીજ વાવનાર ખરું ઇનામ મેળવે છે.+

૧૯ સાચા માર્ગને વળગી રહેનારને જીવન મળશે,+

પણ દુષ્ટતા પાછળ ભાગનારને મોત મળશે.

૨૦ જેનું દિલ ભ્રષ્ટ છે, તેને યહોવા ધિક્કારે છે,+

પણ જે સાચા માર્ગે ચાલે છે, તેનાથી તે ખુશ થાય છે.+

૨૧ ખાતરી રાખજે, દુષ્ટ માણસ સજાથી નહિ બચે+

અને નેક માણસનાં બાળકોને સજાની જરૂર નહિ પડે.

૨૨ સુંદર પણ અક્કલ વગરની સ્ત્રી,

ભૂંડના નાકમાં સોનાની નથણી જેવી છે.

૨૩ નેક માણસને પોતાની ઇચ્છાનું સારું પરિણામ મળે છે,+

પણ દુષ્ટની અપેક્ષા ઈશ્વરનો ક્રોધ ભડકાવે છે.

૨૪ જે માણસ ઉદારતાથી આપે છે,* તેને ઘણું મળે છે,+

પણ જે માણસ આપવું જોઈએ એટલુંય આપતો નથી, તે કંગાળ થાય છે.+

૨૫ ઉદાર માણસ સમૃદ્ધ* થશે+

અને બીજાને તાજગી આપનાર* પોતે પણ તાજગી મેળવશે.+

૨૬ અનાજ સંઘરી રાખનારને લોકો શ્રાપ આપશે,

પણ અનાજ વેચનારને લોકો આશીર્વાદ આપશે.

૨૭ જે માણસ ભલું કરવા તત્પર રહે છે, તે કૃપા મેળવશે,+

પણ જે ભૂંડું કરવા લાગ શોધે છે, તેના જ માથે ભૂંડાઈ આવી પડશે.+

૨૮ પોતાની ધનદોલત પર ભરોસો રાખનાર પડી જશે,+

પણ નેક માણસ લીલાછમ ઝાડની જેમ ખીલી ઊઠશે.+

૨૯ પોતાના કુટુંબ પર આફત* લાવનાર માણસને હાથ કંઈ નહિ લાગે*+

અને મૂર્ખ માણસ બુદ્ધિમાનનો ચાકર બનશે.

૩૦ નેક માણસના કામનું ફળ જીવનનું ઝાડ છે+

અને જે બીજાનું જીવન* જીતી લે છે, તે બુદ્ધિમાન છે.+

૩૧ જો નેક માણસને આ પૃથ્વી પર પોતાનાં કામનો બદલો મળતો હોય,

તો દુષ્ટ અને પાપી કઈ રીતે છટકી શકે?+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો