વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

    • સુલેમાનનાં નીતિવચનો (૧૦:૧–૨૪:૩૪)

નીતિવચનો ૧૭:૧

ફૂટનોટ

  • *

    મૂળ, “બલિદાનો ખાવા.”

એને લગતી કલમો

  • +ની ૧૫:૧૬, ૧૭; ૨૧:૯, ૧૯
  • +ગી ૩૭:૧૬

નીતિવચનો ૧૭:૩

ફૂટનોટ

  • *

    ચાંદી ઓગાળવા અને શુદ્ધ કરવા વપરાતું માટીનું હાંડલું.

એને લગતી કલમો

  • +ની ૨૭:૨૧
  • +ગી ૨૬:૨; ની ૨૧:૨; ૨૪:૧૨

નીતિવચનો ૧૭:૪

એને લગતી કલમો

  • +યર્મિ ૫:૩૧

નીતિવચનો ૧૭:૫

એને લગતી કલમો

  • +ની ૧૪:૩૧
  • +ની ૨૪:૧૭; ઓબા ૧૨

નીતિવચનો ૧૭:૬

ફૂટનોટ

  • *

    અથવા, “દીકરાઓનું.”

  • *

    અથવા, “માતા-પિતા.”

નીતિવચનો ૧૭:૭

ફૂટનોટ

  • *

    અથવા, “નેક.”

એને લગતી કલમો

  • +ની ૨૬:૭
  • +ની ૧૬:૧૦

નીતિવચનો ૧૭:૮

ફૂટનોટ

  • *

    અથવા, “બરકત લાવતા પથ્થર.”

એને લગતી કલમો

  • +ઉત ૩૨:૨૦; ૨શ ૧૬:૧
  • +૧શ ૨૫:૧૮, ૩૫; ની ૧૮:૧૬; ૧૯:૬

નીતિવચનો ૧૭:૯

ફૂટનોટ

  • *

    મૂળ, “ઢાંકે છે.”

એને લગતી કલમો

  • +ની ૧૦:૧૨; ૧પિ ૪:૮
  • +ની ૧૬:૨૮

નીતિવચનો ૧૭:૧૦

એને લગતી કલમો

  • +ની ૨૭:૨૨
  • +ગી ૧૪૧:૫; ની ૯:૮

નીતિવચનો ૧૭:૧૧

એને લગતી કલમો

  • +૨શ ૧૮:૧૫; ૨૦:૧, ૨૨; ૧રા ૨:૨૨, ૨૪

નીતિવચનો ૧૭:૧૨

એને લગતી કલમો

  • +ની ૨૭:૩

નીતિવચનો ૧૭:૧૩

એને લગતી કલમો

  • +૨શ ૧૨:૮-૧૦

નીતિવચનો ૧૭:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “નદી પરના બંધના દરવાજા ખોલવા જેવું છે.”

એને લગતી કલમો

  • +ઉત ૧૩:૮, ૯; ની ૨૫:૮; માથ ૫:૩૯; રોમ ૧૨:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સર્વ લોકો, પાન ૨૬

નીતિવચનો ૧૭:૧૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૭; ૧રા ૨૧:૧૩; યશા ૫:૨૨, ૨૩

નીતિવચનો ૧૭:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “દિલ; અક્કલ.”

એને લગતી કલમો

  • +ની ૧:૨૨; રોમ ૧:૨૦, ૨૧

નીતિવચનો ૧૭:૧૭

એને લગતી કલમો

  • +ની ૧૮:૨૪; યોહ ૧૫:૧૩
  • +રૂથ ૧:૧૬, ૧૭; ૧શ ૧૯:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૮

    ૮/૧/૨૦૦૫, પાન ૬-૭

નીતિવચનો ૧૭:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “બાંહેધરી આપે.”

એને લગતી કલમો

  • +ની ૧૧:૧૫; ૨૨:૨૬, ૨૭

નીતિવચનો ૧૭:૧૯

એને લગતી કલમો

  • +યાકૂ ૩:૧૬
  • +૨શ ૧૫:૨-૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૧૯૯૩, પાન ૩૧

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૧૭:૨૦

ફૂટનોટ

  • *

    અથવા, “તે સફળ થતો નથી.”

એને લગતી કલમો

  • +ગી ૧૮:૨૬; ની ૬:૧૪, ૧૫

નીતિવચનો ૧૭:૨૧

એને લગતી કલમો

  • +૧શ ૨:૨૨-૨૫; ૮:૧-૩; ૨શ ૧૫:૧૪

નીતિવચનો ૧૭:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “ઘા રૂઝવે છે.”

  • *

    અથવા, “હાડકાં સૂકવી નાખે છે; તાકાત ચૂસી લે છે.”

એને લગતી કલમો

  • +ની ૧૨:૨૫; ૧૫:૧૩
  • +ની ૧૮:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨

    સજાગ બનો!,

    ૧/૨૦૧૨, પાન ૨૫

    ૭/૮/૧૯૯૭, પાન ૨૫

    ૬/૮/૧૯૯૪, પાન ૨૦

નીતિવચનો ૧૭:૨૩

ફૂટનોટ

  • *

    મૂળ, “ખોળામાંથી.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૮

નીતિવચનો ૧૭:૨૪

એને લગતી કલમો

  • +સભા ૨:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૬

નીતિવચનો ૧૭:૨૫

ફૂટનોટ

  • *

    મૂળ, “કડવાશથી ભરી દે છે.”

એને લગતી કલમો

  • +ની ૧૫:૨૦

નીતિવચનો ૧૭:૨૬

ફૂટનોટ

  • *

    અથવા, “દંડ કરવો.”

નીતિવચનો ૧૭:૨૭

એને લગતી કલમો

  • +ની ૧૦:૧૯; યાકૂ ૧:૧૯
  • +ની ૧૫:૪; સભા ૯:૧૭; યાકૂ ૩:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૨૦ પાન ૯

    ચોકીબુરજ,

    ૩/૧૫/૧૯૯૭, પાન ૧૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૧૭:૧ની ૧૫:૧૬, ૧૭; ૨૧:૯, ૧૯
નીતિ. ૧૭:૧ગી ૩૭:૧૬
નીતિ. ૧૭:૩ની ૨૭:૨૧
નીતિ. ૧૭:૩ગી ૨૬:૨; ની ૨૧:૨; ૨૪:૧૨
નીતિ. ૧૭:૪યર્મિ ૫:૩૧
નીતિ. ૧૭:૫ની ૧૪:૩૧
નીતિ. ૧૭:૫ની ૨૪:૧૭; ઓબા ૧૨
નીતિ. ૧૭:૭ની ૨૬:૭
નીતિ. ૧૭:૭ની ૧૬:૧૦
નીતિ. ૧૭:૮ઉત ૩૨:૨૦; ૨શ ૧૬:૧
નીતિ. ૧૭:૮૧શ ૨૫:૧૮, ૩૫; ની ૧૮:૧૬; ૧૯:૬
નીતિ. ૧૭:૯ની ૧૦:૧૨; ૧પિ ૪:૮
નીતિ. ૧૭:૯ની ૧૬:૨૮
નીતિ. ૧૭:૧૦ની ૨૭:૨૨
નીતિ. ૧૭:૧૦ગી ૧૪૧:૫; ની ૯:૮
નીતિ. ૧૭:૧૧૨શ ૧૮:૧૫; ૨૦:૧, ૨૨; ૧રા ૨:૨૨, ૨૪
નીતિ. ૧૭:૧૨ની ૨૭:૩
નીતિ. ૧૭:૧૩૨શ ૧૨:૮-૧૦
નીતિ. ૧૭:૧૪ઉત ૧૩:૮, ૯; ની ૨૫:૮; માથ ૫:૩૯; રોમ ૧૨:૧૮
નીતિ. ૧૭:૧૫નિર્ગ ૨૩:૭; ૧રા ૨૧:૧૩; યશા ૫:૨૨, ૨૩
નીતિ. ૧૭:૧૬ની ૧:૨૨; રોમ ૧:૨૦, ૨૧
નીતિ. ૧૭:૧૭ની ૧૮:૨૪; યોહ ૧૫:૧૩
નીતિ. ૧૭:૧૭રૂથ ૧:૧૬, ૧૭; ૧શ ૧૯:૨
નીતિ. ૧૭:૧૮ની ૧૧:૧૫; ૨૨:૨૬, ૨૭
નીતિ. ૧૭:૧૯યાકૂ ૩:૧૬
નીતિ. ૧૭:૧૯૨શ ૧૫:૨-૪
નીતિ. ૧૭:૨૦ગી ૧૮:૨૬; ની ૬:૧૪, ૧૫
નીતિ. ૧૭:૨૧૧શ ૨:૨૨-૨૫; ૮:૧-૩; ૨શ ૧૫:૧૪
નીતિ. ૧૭:૨૨ની ૧૨:૨૫; ૧૫:૧૩
નીતિ. ૧૭:૨૨ની ૧૮:૧૪
નીતિ. ૧૭:૨૩નિર્ગ ૨૩:૮
નીતિ. ૧૭:૨૪સભા ૨:૧૪
નીતિ. ૧૭:૨૫ની ૧૫:૨૦
નીતિ. ૧૭:૨૭ની ૧૦:૧૯; યાકૂ ૧:૧૯
નીતિ. ૧૭:૨૭ની ૧૫:૪; સભા ૯:૧૭; યાકૂ ૩:૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૧૭:૧-૨૮

નીતિવચનો

૧૭ ઝઘડાના ઘરમાં મિજબાની માણવા* કરતાં,+

શાંતિના ઘરમાં સૂકો રોટલો ખાવો વધારે સારું.+

 ૨ સમજુ ચાકર માલિકના બેશરમ દીકરા પર રાજ કરશે,

તે તેના વારસામાંથી ભાઈની જેમ હિસ્સો મેળવશે.

 ૩ ચાંદી ગાળવા કુલડી* અને સોનું ગાળવા ભઠ્ઠી હોય છે,+

પણ હૃદયને પારખનાર તો યહોવા છે.+

 ૪ દુષ્ટ માણસ દુઃખ પહોંચાડતી વાતો પર ધ્યાન આપે છે

અને કપટી માણસને નિંદા સાંભળવી ગમે છે.+

 ૫ ગરીબની મજાક ઉડાવનાર તેના સર્જનહારનું અપમાન કરે છે+

અને બીજાની બરબાદી પર ખુશ થનારને સજા થયા વગર રહેશે નહિ.+

 ૬ વૃદ્ધોનો મુગટ તેઓનાં પૌત્ર-પૌત્રીઓ છે

અને બાળકોનું* ગૌરવ તેઓના પિતા* છે.

 ૭ જો મૂર્ખના મોંએ સારી* વાતો શોભતી ન હોય,+

તો શાસકના મોંએ જૂઠી વાત કઈ રીતે શોભે?+

 ૮ માલિકની નજરમાં ભેટ કીમતી પથ્થર* જેવી છે,+

તે જે કંઈ કરે છે, એ સફળ થાય છે.+

 ૯ જે અપરાધ માફ કરે છે,* તે પ્રેમ બતાવે છે,+

પણ જે પોતાની જ વાત પર અડી જાય છે, તે ગાઢ મિત્રોને જુદા પાડે છે.+

૧૦ મૂર્ખ માણસ સો ફટકા ખાય તોય સુધરતો નથી,+

પણ સમજુને એક ટકોર પણ બસ છે.+

૧૧ ખરાબ માણસ વિરોધ કરવાનું બહાનું શોધે છે,

પણ ક્રૂર સંદેશવાહક આવશે અને તેને સજા કરશે.+

૧૨ મૂર્ખની મૂર્ખાઈનો સામનો કરવા કરતાં,+

બચ્ચાં છીનવાઈ ગયેલી રીંછડીનો સામનો કરવો વધારે સારું.

૧૩ જે ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળે છે,

તેના ઘરમાંથી બૂરાઈ હટશે નહિ.+

૧૪ ઝઘડાની શરૂઆત તો બંધમાંથી પાણી છોડવા જેવું છે,*

તકરાર વધી જાય એ પહેલાં ત્યાંથી નીકળી જા.+

૧૫ દુષ્ટને નિર્દોષ ઠરાવનાર અને નેકને દોષિત ઠરાવનાર,+

એ બંનેને યહોવા ધિક્કારે છે.

૧૬ ભલે મૂર્ખ પાસે બુદ્ધિ મેળવવાનો કોઈ રસ્તો હોય,

પણ તેને એમ કરવાનું મન* જ ન હોય તો શો ફાયદો?+

૧૭ સાચો મિત્ર દરેક સમયે પ્રેમ બતાવે છે+

અને મુસીબતના સમયે તે ભાઈ બની જાય છે.+

૧૮ અક્કલ વગરનો માણસ હાથ મિલાવીને કરાર કરે છે

અને પડોશીની હાજરીમાં જામીન બને* છે.+

૧૯ જેને ઝઘડા ગમે છે, તેને અપરાધ ગમે છે.+

જે પોતાનો દરવાજો મોટો બનાવે છે, તે વિનાશ નોતરે છે.+

૨૦ જેના દિલમાં કપટ છે, તેનું ભલું થતું નથી*+

અને જે છેતરામણી વાતો કરે છે, તેની બરબાદી થાય છે.

૨૧ મૂર્ખ દીકરાને જન્મ આપનાર પિતા દુઃખી દુઃખી થઈ જશે

અને અણસમજુ બાળકના પિતાને ખુશી મળશે નહિ.+

૨૨ આનંદી હૃદય ઉત્તમ દવા છે,*+

પણ ઉદાસ મન વ્યક્તિને કમજોર બનાવી દે છે.*+

૨૩ ન્યાય ઊંધો વાળવા+

દુષ્ટ માણસ ખાનગીમાં* લાંચ લે છે.

૨૪ સમજુ માણસની નજર બુદ્ધિ પર જ લાગેલી હોય છે,

પણ મૂર્ખની આંખો પૃથ્વીના ખૂણે ખૂણે ભટકે છે.+

૨૫ મૂર્ખ દીકરો પિતાને દુઃખ પહોંચાડે છે

અને માતાનું દિલ દુભાવે છે.*+

૨૬ નેક માણસને સજા કરવી* યોગ્ય નથી

અને આગેવાનને કોરડા મારવા નિયમ વિરુદ્ધ છે.

૨૭ જ્ઞાની માણસ જીભ પર દાબ રાખે છે+

અને સમજુ માણસ ચૂપ રહે છે.+

૨૮ મૂર્ખ પણ ચૂપ રહે તો, તે બુદ્ધિમાન ગણાશે

અને જે પોતાનું મોં સીવી લે, તે સમજુ ગણાશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો