વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રકટીકરણ ૧૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રકટીકરણ મુખ્ય વિચારો

      • ઈશ્વરના કોપના સાત વાટકા રેડ્યા (૧-૨૧)

        • પૃથ્વી પર (૨), સમુદ્ર પર (૩), નદીઓ અને ઝરણાઓ પર (૪-૭), સૂર્ય પર (૮, ૯), જંગલી જાનવરના રાજ્યાસન પર (૧૦, ૧૧), યુફ્રેટિસ પર (૧૨-૧૬) અને હવા પર (૧૭-૨૧)

        • આર્માગેદનમાં ઈશ્વરની લડાઈ (૧૪, ૧૬)

પ્રકટીકરણ ૧૬:૧

ફૂટનોટ

  • *

    એટલે કે, મંદિરનું પરમ પવિત્ર સ્થાન.

એને લગતી કલમો

  • +પ્રક ૧૬:૧૭
  • +ગી ૬૯:૨૪; સફા ૩:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૧૫

પ્રકટીકરણ ૧૬:૨

એને લગતી કલમો

  • +પ્રક ૮:૭
  • +પ્રક ૧૩:૧૬, ૧૮
  • +પ્રક ૧૩:૧૫; ૧૯:૨૦
  • +નિર્ગ ૯:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨૧

પ્રકટીકરણ ૧૬:૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

એને લગતી કલમો

  • +પ્રક ૮:૮
  • +નિર્ગ ૭:૨૦
  • +યશા ૫૭:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨૧

પ્રકટીકરણ ૧૬:૪

ફૂટનોટ

  • *

    અથવા, “ઝરાઓ.”

એને લગતી કલમો

  • +પ્રક ૮:૧૦
  • +નિર્ગ ૭:૨૦; ગી ૭૮:૪૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨૧

પ્રકટીકરણ ૧૬:૫

એને લગતી કલમો

  • +પ્રક ૧:૪
  • +ગી ૧૪૫:૧૭; પ્રક ૧૫:૪
  • +પુન ૩૨:૪; ગી ૧૧૯:૧૩૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨૧

પ્રકટીકરણ ૧૬:૬

એને લગતી કલમો

  • +ગી ૭૯:૩
  • +યશા ૪૯:૨૬
  • +પ્રક ૧૮:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭, ૩૧, ૨૨૧

પ્રકટીકરણ ૧૬:૭

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૬:૩
  • +ગી ૧૯:૯; ૧૧૯:૧૩૭; પ્રક ૧૯:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨૧

પ્રકટીકરણ ૧૬:૮

એને લગતી કલમો

  • +પ્રક ૮:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨૧

પ્રકટીકરણ ૧૬:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨૧

પ્રકટીકરણ ૧૬:૧૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૦:૨૧; યશા ૮:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨૧

પ્રકટીકરણ ૧૬:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨૧

પ્રકટીકરણ ૧૬:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “સૂર્યોદયથી.”

એને લગતી કલમો

  • +પ્રક ૯:૧૩, ૧૪
  • +યશા ૪૪:૨૭, ૨૮
  • +યર્મિ ૫૦:૩૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૧૨, પાન ૧૯-૨૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨૧, ૨૫૮

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૨૮૧

પ્રકટીકરણ ૧૬:૧૩

એને લગતી કલમો

  • +પ્રક ૧૨:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૯, પાન ૧૨

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨૧

પ્રકટીકરણ ૧૬:૧૪

એને લગતી કલમો

  • +પ્રક ૧૩:૧૧, ૧૩
  • +યશા ૧૩:૬; યર્મિ ૨૫:૩૩; હઝ ૩૦:૩; યોએ ૧:૧૫; ૨:૧, ૧૧; સફા ૧:૧૫; ૨પિ ૩:૧૧, ૧૨
  • +પ્રક ૧૯:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૯, પાન ૮-૯

    ૨/૧/૨૦૦૯, પાન ૧૨

    ૫/૧/૨૦૦૮, પાન ૭

    ૧૨/૧/૨૦૦૫, પાન ૪

    ૩/૧/૧૯૮૭, પાન ૨૭

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨૧, ૨૭૯

પ્રકટીકરણ ૧૬:૧૫

એને લગતી કલમો

  • +૧થે ૫:૨; ૨પિ ૩:૧૦
  • +લૂક ૨૧:૩૬
  • +પ્રક ૩:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨૧

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૫, પાન ૧૮

    ૧૨/૧૫/૨૦૦૩, પાન ૨૧

    ૧૨/૧/૧૯૯૯, પાન ૧૮

    ૩/૧/૧૯૯૭, પાન ૧૪-૧૯

    ૭/૧/૧૯૯૧, પાન ૩૦

પ્રકટીકરણ ૧૬:૧૬

ફૂટનોટ

  • *

    ગ્રીક, હાર-માગેદોન. એ હિબ્રૂ શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય, “મગિદ્દોનો પર્વત.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨કા ૩૫:૨૨; ઝખા ૧૨:૧૧; પ્રક ૧૯:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૯, પાન ૮-૯

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૩૯૪

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૨, પાન ૫-૬

    ૫/૧/૨૦૦૮, પાન ૭

    ૧૨/૧/૨૦૦૫, પાન ૪

    ૪/૧૫/૧૯૯૭, પાન ૧૭

    ૬/૧/૧૯૮૯, પાન ૧૬-૧૭

    ૩/૧/૧૯૮૭, પાન ૨૭

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨૧, ૨૭૯

    કુરુક્ષેત્ર, પાન ૩

પ્રકટીકરણ ૧૬:૧૭

ફૂટનોટ

  • *

    એટલે કે, મંદિરનું પરમ પવિત્ર સ્થાન.

એને લગતી કલમો

  • +પ્રક ૧૬:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૯, પાન ૧૧-૧૨

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨૧

પ્રકટીકરણ ૧૬:૧૮

એને લગતી કલમો

  • +હઝ ૩૮:૧૯; દા ૧૨:૧; હિબ્રૂ ૧૨:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨૧

પ્રકટીકરણ ૧૬:૧૯

એને લગતી કલમો

  • +પ્રક ૧૭:૧૮
  • +પ્રક ૧૮:૨
  • +યર્મિ ૨૫:૧૫; પ્રક ૧૫:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨૧

પ્રકટીકરણ ૧૬:૨૦

એને લગતી કલમો

  • +પ્રક ૬:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨૧

પ્રકટીકરણ ૧૬:૨૧

ફૂટનોટ

  • *

    એક ગ્રીક તાલંત એટલે ૨૦.૪ કિ.ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +અયૂ ૩૮:૨૨, ૨૩
  • +નિર્ગ ૯:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૯૮

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૫, પાન ૧૬

    ૨/૧/૨૦૦૯, પાન ૧૨

    ૭/૧/૨૦૦૮, પાન ૧૨-૧૩

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૯૯

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૨૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રકટી. ૧૬:૧પ્રક ૧૬:૧૭
પ્રકટી. ૧૬:૧ગી ૬૯:૨૪; સફા ૩:૮
પ્રકટી. ૧૬:૨પ્રક ૮:૭
પ્રકટી. ૧૬:૨પ્રક ૧૩:૧૬, ૧૮
પ્રકટી. ૧૬:૨પ્રક ૧૩:૧૫; ૧૯:૨૦
પ્રકટી. ૧૬:૨નિર્ગ ૯:૧૦
પ્રકટી. ૧૬:૩પ્રક ૮:૮
પ્રકટી. ૧૬:૩નિર્ગ ૭:૨૦
પ્રકટી. ૧૬:૩યશા ૫૭:૨૦
પ્રકટી. ૧૬:૪પ્રક ૮:૧૦
પ્રકટી. ૧૬:૪નિર્ગ ૭:૨૦; ગી ૭૮:૪૪
પ્રકટી. ૧૬:૫પ્રક ૧:૪
પ્રકટી. ૧૬:૫ગી ૧૪૫:૧૭; પ્રક ૧૫:૪
પ્રકટી. ૧૬:૫પુન ૩૨:૪; ગી ૧૧૯:૧૩૭
પ્રકટી. ૧૬:૬ગી ૭૯:૩
પ્રકટી. ૧૬:૬યશા ૪૯:૨૬
પ્રકટી. ૧૬:૬પ્રક ૧૮:૨૦
પ્રકટી. ૧૬:૭નિર્ગ ૬:૩
પ્રકટી. ૧૬:૭ગી ૧૯:૯; ૧૧૯:૧૩૭; પ્રક ૧૯:૧, ૨
પ્રકટી. ૧૬:૮પ્રક ૮:૧૨
પ્રકટી. ૧૬:૧૦નિર્ગ ૧૦:૨૧; યશા ૮:૨૨
પ્રકટી. ૧૬:૧૨પ્રક ૯:૧૩, ૧૪
પ્રકટી. ૧૬:૧૨યશા ૪૪:૨૭, ૨૮
પ્રકટી. ૧૬:૧૨યર્મિ ૫૦:૩૮
પ્રકટી. ૧૬:૧૩પ્રક ૧૨:૩
પ્રકટી. ૧૬:૧૪પ્રક ૧૩:૧૧, ૧૩
પ્રકટી. ૧૬:૧૪યશા ૧૩:૬; યર્મિ ૨૫:૩૩; હઝ ૩૦:૩; યોએ ૧:૧૫; ૨:૧, ૧૧; સફા ૧:૧૫; ૨પિ ૩:૧૧, ૧૨
પ્રકટી. ૧૬:૧૪પ્રક ૧૯:૧૯
પ્રકટી. ૧૬:૧૫૧થે ૫:૨; ૨પિ ૩:૧૦
પ્રકટી. ૧૬:૧૫લૂક ૨૧:૩૬
પ્રકટી. ૧૬:૧૫પ્રક ૩:૧૮
પ્રકટી. ૧૬:૧૬૨કા ૩૫:૨૨; ઝખા ૧૨:૧૧; પ્રક ૧૯:૧૯
પ્રકટી. ૧૬:૧૭પ્રક ૧૬:૧
પ્રકટી. ૧૬:૧૮હઝ ૩૮:૧૯; દા ૧૨:૧; હિબ્રૂ ૧૨:૨૬
પ્રકટી. ૧૬:૧૯પ્રક ૧૭:૧૮
પ્રકટી. ૧૬:૧૯પ્રક ૧૮:૨
પ્રકટી. ૧૬:૧૯યર્મિ ૨૫:૧૫; પ્રક ૧૫:૭
પ્રકટી. ૧૬:૨૦પ્રક ૬:૧૪
પ્રકટી. ૧૬:૨૧અયૂ ૩૮:૨૨, ૨૩
પ્રકટી. ૧૬:૨૧નિર્ગ ૯:૨૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રકટીકરણ ૧૬:૧-૨૧

યોહાનને થયેલું પ્રકટીકરણ

૧૬ મેં મંદિરમાંથી*+ એક અવાજ સાત દૂતોને આમ કહેતા સાંભળ્યો: “જાઓ અને ઈશ્વરના કોપના સાત વાટકા પૃથ્વી પર રેડો.”+

૨ પહેલો દૂત ગયો અને પોતાનો વાટકો પૃથ્વી પર રેડ્યો.+ જે લોકો પર જંગલી જાનવરની છાપ હતી+ અને જેઓ તેની મૂર્તિની ઉપાસના કરતા હતા,+ તેઓને ભયંકર અને પીડા આપે એવાં ગૂમડાં થયાં.+

૩ બીજા દૂતે પોતાનો વાટકો સમુદ્ર પર રેડ્યો.+ સમુદ્ર મરી ગયેલા માણસના લોહી જેવો થઈ ગયો.+ એમાં રહેનાર દરેક પ્રાણી* મરી ગયું.+

૪ ત્રીજા દૂતે પોતાનો વાટકો નદીઓ અને ઝરણાઓ* પર રેડ્યો.+ એ લોહી બની ગયાં.+ ૫ પાણી ઉપર જે દૂત હતો તેને મેં આમ કહેતા સાંભળ્યો: “હે ઈશ્વર, તમે હતા અને તમે છો.+ તમે વફાદાર+ અને ન્યાયી છો, કેમ કે તમે આ ન્યાયચુકાદો આપ્યો છે.+ ૬ તેઓએ પવિત્ર લોકોનું અને પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું છે.+ તમે તેઓને પીવા માટે લોહી આપ્યું છે.+ તેઓ એને જ લાયક છે.”+ ૭ મેં વેદીને આમ કહેતા સાંભળી: “હે સર્વશક્તિમાન+ ઈશ્વર યહોવા,* તમારા ન્યાયચુકાદા ભરોસાપાત્ર અને ખરા છે.”+

૮ ચોથા દૂતે પોતાનો વાટકો સૂર્ય પર રેડ્યો.+ લોકોને અગ્‍નિથી દઝાડવાની સૂર્યને છૂટ આપવામાં આવી. ૯ લોકો ભયંકર ગરમીથી દાઝી ગયા. તોપણ તેઓએ પસ્તાવો કર્યો નહિ અને ઈશ્વરના નામની નિંદા કરી. તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો નહિ, જેમને એ આફતો પર અધિકાર છે.

૧૦ પાંચમા દૂતે પોતાનો વાટકો જંગલી જાનવરના રાજ્યાસન પર રેડ્યો. એના રાજ્યમાં અંધારું છવાઈ ગયું.+ લોકો વેદનાને લીધે પોતાની જીભ કચડવા લાગ્યા. ૧૧ તેઓએ પોતાની વેદના અને ગૂમડાંને લીધે સ્વર્ગના ઈશ્વરની નિંદા કરી. તેઓએ પોતાનાં કાર્યો માટે પસ્તાવો કર્યો નહિ.

૧૨ છઠ્ઠા દૂતે પોતાનો વાટકો મોટી નદી યુફ્રેટિસ પર રેડ્યો.+ પૂર્વથી* આવતા રાજાઓ માટે માર્ગ તૈયાર કરવા+ એનું પાણી સુકાઈ ગયું.+

૧૩ મેં જોયું કે અજગર, જંગલી જાનવર+ અને જૂઠા પ્રબોધકનાં મોંમાંથી ત્રણ અશુદ્ધ સંદેશા નીકળતા હતા. એ સંદેશા દેડકા જેવા દેખાતા હતા. ૧૪ એ સંદેશા તો દુષ્ટ દૂતોની પ્રેરણાથી છે અને એ ચમત્કાર કરે છે.+ તેઓ આખી પૃથ્વીના રાજાઓ પાસે જાય છે. તેઓને સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની+ લડાઈ માટે ભેગા કરે છે.+

૧૫ પછી એક અવાજ સંભળાયો: “જુઓ, હું ચોરની જેમ આવું છું.+ ધન્ય છે તેને જે જાગતો રહે છે.+ ધન્ય છે તેને જે પોતાનાં કપડાં સાચવી રાખે છે, જેથી તેણે નગ્‍ન ચાલવું ન પડે અને લોકો તેની નગ્‍નતા ન જુએ.”+

૧૬ હિબ્રૂ ભાષામાં જેને આર્માગેદન*+ કહેવાય છે, ત્યાં તેઓએ રાજાઓને ભેગા કર્યા.

૧૭ સાતમા દૂતે પોતાનો વાટકો હવા પર રેડ્યો. એ સમયે મંદિરના*+ રાજ્યાસન પરથી મોટો અવાજ આમ કહેતા સંભળાયો: “એ પૂરું થયું!” ૧૮ પછી વીજળીના ચમકારા, અવાજો અને ગર્જનાઓ થયાં. મોટો ધરતીકંપ થયો. એના જેવો ભયંકર અને મોટો ધરતીકંપ માણસને બનાવવામાં આવ્યો ત્યારથી થયો ન હતો.+ ૧૯ મોટા શહેરના+ ત્રણ ભાગ થઈ ગયા. દુનિયાનાં શહેરો પડ્યાં. ઈશ્વરે મહાન બાબેલોનને+ યાદ કર્યું, જેથી તેને ઈશ્વરના ક્રોધ અને કોપના દ્રાક્ષદારૂનો પ્યાલો આપવામાં આવે.+ ૨૦ બધા ટાપુઓ ભાગી ગયા અને પર્વતો અદૃશ્ય થઈ ગયા.+ ૨૧ પછી સ્વર્ગમાંથી લોકો પર મોટા મોટા કરા પડ્યા.+ દરેક કરાનું વજન આશરે એક તાલંત* હતું. કરાની આફતને લીધે+ લોકોએ ઈશ્વરની નિંદા કરી, કેમ કે એ આફત એકદમ ભયંકર હતી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો