વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૧૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

    • સુલેમાનનાં નીતિવચનો (૧૦:૧–૨૪:૩૪)

નીતિવચનો ૧૯:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ની ૨૮:૬
  • +ની ૧૫:૧૬; યાકૂ ૨:૫

નીતિવચનો ૧૯:૨

એને લગતી કલમો

  • +રોમ ૧૦:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    નં. ૩ ૨૦૨૦ પાન ૪-૫

નીતિવચનો ૧૯:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૧૩, પાન ૧૦-૧૪

    ૭/૧૫/૨૦૦૩, પાન ૨૩

    ૮/૧/૧૯૯૮, પાન ૩૨

    ૨/૧/૧૯૯૩, પાન ૨૦

નીતિવચનો ૧૯:૪

એને લગતી કલમો

  • +ની ૧૪:૨૦

નીતિવચનો ૧૯:૫

એને લગતી કલમો

  • +પુન ૧૯:૧૮, ૧૯
  • +ની ૧૯:૯

નીતિવચનો ૧૯:૬

ફૂટનોટ

  • *

    અથવા, “ઉદાર.”

નીતિવચનો ૧૯:૭

એને લગતી કલમો

  • +ની ૧૪:૨૦
  • +સભા ૯:૧૪, ૧૫; યાકૂ ૨:૨, ૩

નીતિવચનો ૧૯:૮

ફૂટનોટ

  • *

    મૂળ, “હૃદય.”

  • *

    મૂળ, “તેનું ભલું થાય છે.”

એને લગતી કલમો

  • +ની ૧૫:૩૨
  • +ની ૨:૨, ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈશ્વરનો પ્રેમ, પાન ૧૨૩-૧૨૪

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૯૯, પાન ૧૮-૧૯

નીતિવચનો ૧૯:૯

એને લગતી કલમો

  • +ની ૧૯:૫; પ્રક ૨૧:૮

નીતિવચનો ૧૯:૧૦

એને લગતી કલમો

  • +૨શ ૩:૨૪, ૩૮, ૩૯; ની ૩૦:૨૧, ૨૨; સભા ૧૦:૭

નીતિવચનો ૧૯:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “દરગુજર; માફ.”

એને લગતી કલમો

  • +ની ૧૪:૨૯; ૧૬:૩૨; યાકૂ ૧:૧૯
  • +ઉત ૫૦:૧૯-૨૧; માથ ૧૮:૨૧, ૨૨; એફે ૪:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૬

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૧૫, પાન ૧૨-૧૩

    ૧૨/૧/૨૦૦૭, પાન ૧૯-૨૦

    ૭/૧૫/૧૯૯૫, પાન ૨૧

    સર્વ લોકો, પાન ૨૬

    જ્ઞાન, પાન ૧૬૦

નીતિવચનો ૧૯:૧૨

એને લગતી કલમો

  • +ની ૧૬:૧૪; ૨૦:૨; દા ૨:૧૨

નીતિવચનો ૧૯:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “વાંક કાઢતી; ટોકટોક કરતી.”

એને લગતી કલમો

  • +૨શ ૧૬:૨૧, ૨૨
  • +ની ૨૧:૯, ૧૯; ૨૭:૧૫

નીતિવચનો ૧૯:૧૪

એને લગતી કલમો

  • +ઉત ૨૪:૧૪; ની ૧૮:૨૨; ૩૧:૧૦

નીતિવચનો ૧૯:૧૫

એને લગતી કલમો

  • +ની ૨૩:૨૧; ૨૪:૩૩, ૩૪; ૨થે ૩:૧૦

નીતિવચનો ૧૯:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “પોતાના માર્ગો પર ધ્યાન ન આપનાર.”

એને લગતી કલમો

  • +ની ૧૬:૧૭
  • +ની ૧૫:૩૨

નીતિવચનો ૧૯:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “બદલો વાળી આપશે.”

એને લગતી કલમો

  • +પુન ૧૫:૭, ૮; ગી ૩૭:૨૫, ૨૬; હિબ્રૂ ૧૩:૧૬
  • +ની ૧૧:૨૪; માથ ૫:૭; હિબ્રૂ ૬:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૭, પાન ૨૯

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૬, પાન ૨૭

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૦, પાન ૨૨-૨૩

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૧૯:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “શિસ્ત.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.

  • *

    અથવા, “તેના મોતની ઇચ્છા ન રાખ.”

એને લગતી કલમો

  • +ની ૧૩:૨૪; ૨૨:૬, ૧૫
  • +૧શ ૩:૧૨, ૧૩

નીતિવચનો ૧૯:૧૯

એને લગતી કલમો

  • +૧શ ૨૪:૧૬-૧૮; ૨૬:૨૧

નીતિવચનો ૧૯:૨૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ની ૪:૧૩
  • +પુન ૮:૧૪, ૧૬; હિબ્રૂ ૧૨:૭, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૦૨, પાન ૩૨

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૧૨૫

નીતિવચનો ૧૯:૨૧

ફૂટનોટ

  • *

    અથવા, “ઇચ્છા; સલાહ.”

એને લગતી કલમો

  • +ઉત ૧૧:૬, ૭; ૫૦:૧૯, ૨૦; ની ૨૧:૩૦; દા ૪:૩૫; પ્રેકા ૫:૩૮, ૩૯

નીતિવચનો ૧૯:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “અતૂટ પ્રેમ.”

એને લગતી કલમો

  • +મીખ ૬:૮

નીતિવચનો ૧૯:૨૩

એને લગતી કલમો

  • +ની ૧૪:૨૭; માલ ૩:૧૬
  • +ની ૧૨:૨૧

નીતિવચનો ૧૯:૨૪

એને લગતી કલમો

  • +ની ૬:૯-૧૧; ૧૫:૧૯; ૨૪:૩૦, ૩૧; ૨૬:૧૪, ૧૫

નીતિવચનો ૧૯:૨૫

ફૂટનોટ

  • *

    અથવા, “બિનઅનુભવી.”

એને લગતી કલમો

  • +પુન ૨૫:૨
  • +ની ૧૫:૫
  • +ની ૯:૯; ૨૧:૧૧

નીતિવચનો ૧૯:૨૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૨; લેવી ૨૦:૯; ની ૨૦:૨૦; ૩૦:૧૭

નીતિવચનો ૧૯:૨૭

ફૂટનોટ

  • *

    અથવા, “શિસ્ત.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.

નીતિવચનો ૧૯:૨૮

એને લગતી કલમો

  • +૧રા ૨૧:૯, ૧૦
  • +ની ૪:૧૬, ૧૭

નીતિવચનો ૧૯:૨૯

એને લગતી કલમો

  • +ની ૯:૧૨
  • +ની ૧૦:૧૩; ૨૬:૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૧૯:૧ની ૨૮:૬
નીતિ. ૧૯:૧ની ૧૫:૧૬; યાકૂ ૨:૫
નીતિ. ૧૯:૨રોમ ૧૦:૨
નીતિ. ૧૯:૪ની ૧૪:૨૦
નીતિ. ૧૯:૫પુન ૧૯:૧૮, ૧૯
નીતિ. ૧૯:૫ની ૧૯:૯
નીતિ. ૧૯:૭ની ૧૪:૨૦
નીતિ. ૧૯:૭સભા ૯:૧૪, ૧૫; યાકૂ ૨:૨, ૩
નીતિ. ૧૯:૮ની ૧૫:૩૨
નીતિ. ૧૯:૮ની ૨:૨, ૫
નીતિ. ૧૯:૯ની ૧૯:૫; પ્રક ૨૧:૮
નીતિ. ૧૯:૧૦૨શ ૩:૨૪, ૩૮, ૩૯; ની ૩૦:૨૧, ૨૨; સભા ૧૦:૭
નીતિ. ૧૯:૧૧ની ૧૪:૨૯; ૧૬:૩૨; યાકૂ ૧:૧૯
નીતિ. ૧૯:૧૧ઉત ૫૦:૧૯-૨૧; માથ ૧૮:૨૧, ૨૨; એફે ૪:૩૨
નીતિ. ૧૯:૧૨ની ૧૬:૧૪; ૨૦:૨; દા ૨:૧૨
નીતિ. ૧૯:૧૩૨શ ૧૬:૨૧, ૨૨
નીતિ. ૧૯:૧૩ની ૨૧:૯, ૧૯; ૨૭:૧૫
નીતિ. ૧૯:૧૪ઉત ૨૪:૧૪; ની ૧૮:૨૨; ૩૧:૧૦
નીતિ. ૧૯:૧૫ની ૨૩:૨૧; ૨૪:૩૩, ૩૪; ૨થે ૩:૧૦
નીતિ. ૧૯:૧૬ની ૧૬:૧૭
નીતિ. ૧૯:૧૬ની ૧૫:૩૨
નીતિ. ૧૯:૧૭પુન ૧૫:૭, ૮; ગી ૩૭:૨૫, ૨૬; હિબ્રૂ ૧૩:૧૬
નીતિ. ૧૯:૧૭ની ૧૧:૨૪; માથ ૫:૭; હિબ્રૂ ૬:૧૦
નીતિ. ૧૯:૧૮ની ૧૩:૨૪; ૨૨:૬, ૧૫
નીતિ. ૧૯:૧૮૧શ ૩:૧૨, ૧૩
નીતિ. ૧૯:૧૯૧શ ૨૪:૧૬-૧૮; ૨૬:૨૧
નીતિ. ૧૯:૨૦ની ૪:૧૩
નીતિ. ૧૯:૨૦પુન ૮:૧૪, ૧૬; હિબ્રૂ ૧૨:૭, ૧૧
નીતિ. ૧૯:૨૧ઉત ૧૧:૬, ૭; ૫૦:૧૯, ૨૦; ની ૨૧:૩૦; દા ૪:૩૫; પ્રેકા ૫:૩૮, ૩૯
નીતિ. ૧૯:૨૨મીખ ૬:૮
નીતિ. ૧૯:૨૩ની ૧૪:૨૭; માલ ૩:૧૬
નીતિ. ૧૯:૨૩ની ૧૨:૨૧
નીતિ. ૧૯:૨૪ની ૬:૯-૧૧; ૧૫:૧૯; ૨૪:૩૦, ૩૧; ૨૬:૧૪, ૧૫
નીતિ. ૧૯:૨૫પુન ૨૫:૨
નીતિ. ૧૯:૨૫ની ૧૫:૫
નીતિ. ૧૯:૨૫ની ૯:૯; ૨૧:૧૧
નીતિ. ૧૯:૨૬નિર્ગ ૨૦:૧૨; લેવી ૨૦:૯; ની ૨૦:૨૦; ૩૦:૧૭
નીતિ. ૧૯:૨૮૧રા ૨૧:૯, ૧૦
નીતિ. ૧૯:૨૮ની ૪:૧૬, ૧૭
નીતિ. ૧૯:૨૯ની ૯:૧૨
નીતિ. ૧૯:૨૯ની ૧૦:૧૩; ૨૬:૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૧૯:૧-૨૯

નીતિવચનો

૧૯ જૂઠું બોલનાર મૂર્ખ કરતાં,+

પ્રમાણિકતાથી* ચાલનાર ગરીબ વધારે સારો.+

 ૨ માણસ અજ્ઞાન રહે એ સારું નથી+

અને ઉતાવળે પગલાં ભરનાર પાપમાં પડે છે.

 ૩ માણસની મૂર્ખાઈ તેને ખોટા માર્ગે દોરી જાય છે

અને તેનું હૃદય યહોવા વિરુદ્ધ રોષે ચઢે છે.

 ૪ ધનદોલત ઘણા મિત્રો ખેંચી લાવે છે,

પણ ગરીબનો એકનો એક મિત્ર પણ તેને છોડીને જતો રહે છે.+

 ૫ જૂઠા સાક્ષીને સજા થયા વગર રહેશે નહિ+

અને વાતે વાતે જૂઠું બોલનાર છટકી શકશે નહિ.+

 ૬ બધા લોકો મોટા* માણસોની કૃપા મેળવવા માંગે છે

અને સૌ કોઈ ભેટ આપનારનો મિત્ર બનવા માંગે છે.

 ૭ જો ગરીબને તેના બધા ભાઈઓ ધિક્કારતા હોય,+

તો શું તેના મિત્રો પણ તેને નહિ ધિક્કારે?+

તે આજીજી કરતો કરતો તેઓની પાછળ ભાગે છે, પણ કોઈ તેનું સાંભળતું નથી.

 ૮ જે બુદ્ધિ* મેળવે છે, તેને પોતાનો જીવ વહાલો હોય છે,+

જે સમજણને અનમોલ ગણે છે, તેને સફળતા મળે છે.*+

 ૯ જૂઠા સાક્ષીને સજા થયા વગર રહેશે નહિ

અને વાતે વાતે જૂઠું બોલનારનો નાશ થશે.+

૧૦ જો મૂર્ખને એશઆરામમાં રહેવું શોભતું ન હોય,

તો શાસકો પર ગુલામ રાજ કરે એ કઈ રીતે શોભે?+

૧૧ માણસની ઊંડી સમજણ તેનો ગુસ્સો શાંત પાડે છે+

અને અપરાધ નજરઅંદાજ* કરવામાં તેનો મહિમા છે.+

૧૨ રાજાનો ક્રોધ સિંહની ગર્જના જેવો છે,+

પણ તેની રહેમનજર ઘાસ પરના ઝાકળ જેવી છે.

૧૩ મૂર્ખ દીકરો પિતા પર મુસીબત લાવે છે+

અને ઝઘડાળુ* પત્ની સતત ટપકતી છત જેવી છે.+

૧૪ ઘર અને સંપત્તિનો વારસો પિતા પાસેથી મળે છે,

પણ સમજુ પત્ની યહોવા પાસેથી મળે છે.+

૧૫ આળસ ભરઊંઘમાં નાખે છે

અને સુસ્ત માણસ ભૂખે મરે છે.+

૧૬ ઈશ્વરની આજ્ઞાઓ પાળનારનો જીવ સલામત રહે છે,+

પણ બેદરકાર* માણસ જીવ ગુમાવે છે.+

૧૭ ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે,+

તે એવા માણસને તેના કામનું ઇનામ આપશે.*+

૧૮ સુધરવાની આશા હોય ત્યાં સુધી તારા દીકરાને શિક્ષણ* આપ,+

તેના મોત માટે તું જવાબદાર ન બન.*+

૧૯ ગરમ મિજાજના માણસે દંડ ભરવો પડશે,

જો તું તેને એક વાર બચાવીશ, તો વારંવાર બચાવવો પડશે.+

૨૦ સલાહ સાંભળ અને શિસ્ત* સ્વીકાર,+

એટલે ભાવિમાં તું બુદ્ધિમાન બનીશ.+

૨૧ માણસ પોતાના દિલમાં ઘણી યોજનાઓ બનાવે છે,

પણ હેતુ* તો યહોવાનો જ પૂરો થાય છે.+

૨૨ બીજાઓને સાચો પ્રેમ* બતાવીને માણસ સારો બને છે.+

જૂઠું બોલનાર કરતાં ગરીબ વધારે સારો લાગે છે.

૨૩ યહોવાનો ડર જીવન તરફ લઈ જાય છે,+

એવો ડર રાખનાર માણસ પર કોઈ આફત નહિ આવે, તે નિરાંતે રહેશે.+

૨૪ આળસુ માણસ મિજબાનીના થાળમાં હાથ તો નાખે છે,

પણ મોંમાં કોળિયો મૂકવાની જરાય તસ્દી લેતો નથી.+

૨૫ મશ્કરી કરનારને શિક્ષા કર,+ જેથી એ જોઈને ભોળો* માણસ હોશિયાર બને+

અને સમજુને ઠપકો આપ, જેથી તેના જ્ઞાનમાં વધારો થાય.+

૨૬ પિતા સાથે ખરાબ વર્તન કરનાર અને માતાને કાઢી મૂકનાર દીકરો

શરમ અને અપમાન લાવે છે.+

૨૭ મારા દીકરા, જો તું શિખામણ* સાંભળવાનું છોડી દઈશ,

તો તું જ્ઞાનના માર્ગથી ભટકી જઈશ.

૨૮ નકામો સાક્ષી ન્યાયની મજાક ઉડાવે છે+

અને દુષ્ટો મજેદાર ભોજનની જેમ દુષ્ટતાની મજા માણે છે.+

૨૯ મશ્કરી કરનાર માટે સજા+

અને મૂર્ખની પીઠ માટે ફટકા તૈયાર છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો