વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • યહોવા ભલાઈ કરનાર

        • “યહોવા જ મારો હિસ્સો” (૫)

        • ‘મારા વિચારો રાતે મારામાં સુધારો કરે છે’ (૭)

        • ‘યહોવા મારા જમણે હાથે’ (૮)

        • “તમે મને કબરમાં ત્યજી નહિ દો” (૧૦)

ગીતશાસ્ત્ર ૧૬:મથાળું

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

ગીતશાસ્ત્ર ૧૬:૧

એને લગતી કલમો

  • +ગી ૨૫:૨૦

ગીતશાસ્ત્ર ૧૬:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૮, પાન ૨૭-૨૮

ગીતશાસ્ત્ર ૧૬:૩

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૬૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૮, પાન ૨૬-૨૭

ગીતશાસ્ત્ર ૧૬:૪

એને લગતી કલમો

  • +પુન ૮:૧૯; ગી ૯૭:૭; યૂના ૨:૮
  • +નિર્ગ ૨૩:૧૩; યહો ૨૩:૬, ૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૮, પાન ૨૭-૨૮

ગીતશાસ્ત્ર ૧૬:૫

એને લગતી કલમો

  • +ગી ૭૩:૨૬
  • +ગી ૨૩:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૮, પાન ૨૫

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૧૬:૬

એને લગતી કલમો

  • +ગી ૭૮:૫૫

ગીતશાસ્ત્ર ૧૬:૭

ફૂટનોટ

  • *

    અથવા, “મારી ઊંડી લાગણીઓ.” મૂળ, “મારાં મૂત્રપિંડો.”

એને લગતી કલમો

  • +યશા ૪૮:૧૭
  • +ગી ૧૭:૩; ૨૬:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૮, પાન ૨૬

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૧૬, પાન ૯

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૪, પાન ૧૪

ગીતશાસ્ત્ર ૧૬:૮

એને લગતી કલમો

  • +ગી ૧૩૯:૧૭, ૧૮
  • +ગી ૭૩:૨૩; પ્રેકા ૨:૨૫-૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૮, પાન ૨૭

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૮, પાન ૯

    ૧૦/૧/૨૦૦૬, પાન ૩૧

ગીતશાસ્ત્ર ૧૬:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા કદાચ, “કોહવાણ જોવા.” મૂળ, “ખાડો જોવા.”

એને લગતી કલમો

  • +ગી ૪૯:૧૫; પ્રેકા ૨:૩૧; ૩:૧૫; પ્રક ૧:૧૭, ૧૮
  • +અયૂ ૧૪:૧૩, ૧૪; પ્રેકા ૧૩:૩૪-૩૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૭, પાન ૧૦

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૮

    ૫/૧/૨૦૦૫, પાન ૧૪-૧૫

    ૫/૧૫/૧૯૯૫, પાન ૧૦

    ૯/૧/૧૯૮૬, પાન ૨૮

    હંમશ માટે જીવી શકા, પાન ૮૧, ૮૩

ગીતશાસ્ત્ર ૧૬:૧૧

એને લગતી કલમો

  • +ની ૧૨:૨૮
  • +ગી ૨૧:૬; માથ ૫:૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૬:૧ગી ૨૫:૨૦
ગીત. ૧૬:૩ગી ૧૧૯:૬૩
ગીત. ૧૬:૪પુન ૮:૧૯; ગી ૯૭:૭; યૂના ૨:૮
ગીત. ૧૬:૪નિર્ગ ૨૩:૧૩; યહો ૨૩:૬, ૭
ગીત. ૧૬:૫ગી ૭૩:૨૬
ગીત. ૧૬:૫ગી ૨૩:૫
ગીત. ૧૬:૬ગી ૭૮:૫૫
ગીત. ૧૬:૭યશા ૪૮:૧૭
ગીત. ૧૬:૭ગી ૧૭:૩; ૨૬:૨
ગીત. ૧૬:૮ગી ૧૩૯:૧૭, ૧૮
ગીત. ૧૬:૮ગી ૭૩:૨૩; પ્રેકા ૨:૨૫-૨૮
ગીત. ૧૬:૧૦ગી ૪૯:૧૫; પ્રેકા ૨:૩૧; ૩:૧૫; પ્રક ૧:૧૭, ૧૮
ગીત. ૧૬:૧૦અયૂ ૧૪:૧૩, ૧૪; પ્રેકા ૧૩:૩૪-૩૭
ગીત. ૧૬:૧૧ની ૧૨:૨૮
ગીત. ૧૬:૧૧ગી ૨૧:૬; માથ ૫:૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૬:૧-૧૧

ગીતશાસ્ત્ર

દાઉદનું મિખ્તામ.*

૧૬ હે ભગવાન, મારું રક્ષણ કરો, કેમ કે મેં તમારામાં આશરો લીધો છે.+

 ૨ મેં યહોવાને કહ્યું છે: “હે યહોવા, મારી ભલાઈ કરનાર તમે જ છો.

 ૩ પૃથ્વીના પવિત્ર અને ગૌરવશાળી લોકો

મને ઘણી ખુશી આપે છે.”+

 ૪ બીજા દેવોને માનનારા પોતાનાં દુઃખ વધારે છે.+

હું તેઓના દેવોને કદીયે લોહીનાં અર્પણો નહિ ચઢાવું,

મારા હોઠો પર કદી તેઓનાં નામ નહિ આવે.+

 ૫ યહોવા જ મારો હિસ્સો, મારો ભાગ,+ મારો પ્યાલો છે.+

તમે મારો વારસો સલામત રાખો છો.

 ૬ મનગમતી જગ્યાઓ મને માપી આપવામાં આવી છે,

હા, મારા વારસાનો મને અનેરો સંતોષ છે.+

 ૭ હું મારા સલાહકાર યહોવાની આરાધના કરીશ.+

મારા અંતરના વિચારો* રાતે પણ મારામાં સુધારો કરે છે.+

 ૮ હું યહોવાને કાયમ મારી નજર સામે રાખું છું.+

તે મારા જમણે હાથે હોવાથી હું હંમેશાં અડગ રહીશ.+

 ૯ એ માટે મારું મન હરખાય છે, મારું રોમેરોમ ખુશીથી ઝૂમી ઊઠે છે.

હું એકદમ સલામત રહું છું.

૧૦ કેમ કે તમે મને કબરમાં* ત્યજી નહિ દો.+

તમારા વફાદાર સેવકને તમે ખાડામાં રહેવા* નહિ દો.+

૧૧ તમે મને જીવનનો માર્ગ બતાવો છો.+

તમારી આગળ બસ આનંદ જ આનંદ છે.+

તમારા જમણા હાથે કાયમ સુખ જ સુખ છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો