વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૩૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • માફી મેળવનારાઓને ધન્ય છે

        • “મેં તમારી આગળ મારા પાપની કબૂલાત કરી” (૫)

        • ઈશ્વર સમજણ આપે છે (૮)

ગીતશાસ્ત્ર ૩૨:મથાળું

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

ગીતશાસ્ત્ર ૩૨:૧

ફૂટનોટ

  • *

    અથવા, “ઢાંકી દેવામાં.”

એને લગતી કલમો

  • +યશા ૧:૧૮; પ્રેકા ૩:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૭

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૧, પાન ૩૦

ગીતશાસ્ત્ર ૩૨:૨

એને લગતી કલમો

  • +રોમ ૪:૭, ૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૭

ગીતશાસ્ત્ર ૩૨:૩

એને લગતી કલમો

  • +ની ૨૮:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૭

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૧, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૩૨:૪

ફૂટનોટ

  • *

    અથવા, “ગુસ્સો.”

એને લગતી કલમો

  • +ગી ૩૮:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૭

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૯, પાન ૮

    ૬/૧/૨૦૦૧, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૩૨:૫

એને લગતી કલમો

  • +ગી ૩૮:૧૮; ૫૧:૪; ૧યો ૧:૯
  • +લેવી ૫:૫; ગી ૪૧:૪
  • +૨શ ૧૨:૧૩; ગી ૮૬:૫; ૧૦૩:૩; યશા ૪૪:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૭

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૧, પાન ૩૦

    ૧૨/૧/૧૯૯૭, પાન ૧૧-૧૨

ગીતશાસ્ત્ર ૩૨:૬

એને લગતી કલમો

  • +ગી ૬૯:૧૩; યશા ૫૫:૬
  • +ગી ૬૫:૨, ૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧૫/૧૯૯૯, પાન ૨૦

ગીતશાસ્ત્ર ૩૨:૭

એને લગતી કલમો

  • +ગી ૯:૯
  • +નિર્ગ ૧૫:૧; ૨શ ૨૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૨૧, પાન ૬

ગીતશાસ્ત્ર ૩૨:૮

એને લગતી કલમો

  • +ગી ૮૬:૧૧
  • +ની ૩:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૯, પાન ૫

    ૧૦/૧/૨૦૦૮, પાન ૯

    ૬/૧/૨૦૦૧, પાન ૩૦-૩૧

    ૭/૧/૧૯૯૦, પાન ૨૪

ગીતશાસ્ત્ર ૩૨:૯

એને લગતી કલમો

  • +ની ૨૬:૩; યર્મિ ૮:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૫

ગીતશાસ્ત્ર ૩૨:૧૦

એને લગતી કલમો

  • +ગી ૩૪:૮; ની ૧૩:૨૧; ૧૬:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૨૧, પાન ૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૩૨:૧યશા ૧:૧૮; પ્રેકા ૩:૧૯
ગીત. ૩૨:૨રોમ ૪:૭, ૮
ગીત. ૩૨:૩ની ૨૮:૧૩
ગીત. ૩૨:૪ગી ૩૮:૨
ગીત. ૩૨:૫ગી ૩૮:૧૮; ૫૧:૪; ૧યો ૧:૯
ગીત. ૩૨:૫લેવી ૫:૫; ગી ૪૧:૪
ગીત. ૩૨:૫૨શ ૧૨:૧૩; ગી ૮૬:૫; ૧૦૩:૩; યશા ૪૪:૨૨
ગીત. ૩૨:૬ગી ૬૯:૧૩; યશા ૫૫:૬
ગીત. ૩૨:૬ગી ૬૫:૨, ૩
ગીત. ૩૨:૭ગી ૯:૯
ગીત. ૩૨:૭નિર્ગ ૧૫:૧; ૨શ ૨૨:૧
ગીત. ૩૨:૮ગી ૮૬:૧૧
ગીત. ૩૨:૮ની ૩:૬
ગીત. ૩૨:૯ની ૨૬:૩; યર્મિ ૮:૬
ગીત. ૩૨:૧૦ગી ૩૪:૮; ની ૧૩:૨૧; ૧૬:૨૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૩૨:૧-૧૧

ગીતશાસ્ત્ર

દાઉદનું ગીત. માસ્કીલ.*

૩૨ સુખી છે એ માણસ, જેનો અપરાધ માફ થયો છે, જેનું પાપ ભૂંસી નાખવામાં* આવ્યું છે.+

 ૨ સુખી છે એ માણસ, જેને યહોવા દોષિત ગણતા નથી,+

જેનામાં કોઈ કપટ નથી.

 ૩ મારા પાપ વિશે હું ચૂપ રહ્યો ત્યારે, આખો દિવસ કણસી કણસીને મારાં હાડકાં ઓગળી ગયાં.+

 ૪ રાત-દિવસ તમારો હાથ* મારા પર ભારે હતો.+

ભરઉનાળામાં પાણીની વરાળ થાય તેમ મારી શક્તિ ચાલી ગઈ. (સેલાહ)

 ૫ આખરે મેં તમારી આગળ મારા પાપની કબૂલાત કરી.

મેં મારી ભૂલ છુપાવી નહિ.+

મેં કહ્યું: “હું યહોવા આગળ મારા અપરાધો કબૂલ કરીશ.”+

તમે મારી ભૂલો અને મારાં પાપ માફ કર્યાં.+ (સેલાહ)

 ૬ તમારી પાસે આવવાનો માર્ગ હજુ ખુલ્લો છે ત્યારે,+

દરેક વફાદાર ભક્ત તમને પ્રાર્થના કરશે.+

પછી ભલે મુશ્કેલીઓનું પૂર ધસી આવે, તોપણ તેને જરાય આંચ નહિ આવે.

 ૭ તમે મારા માટે સંતાવાની જગ્યા છો.

તમે મને આફતોમાંથી ઉગારી લેશો.+

તમે મારી આસપાસ ઉદ્ધારનાં ગીતો ગવડાવશો.+ (સેલાહ)

 ૮ તમે કહ્યું: “હું તને સમજણ આપીશ અને તારે જે માર્ગે ચાલવું જોઈએ એ શીખવીશ.+

હું તારા પર નજર રાખીને તને સલાહ આપીશ.+

 ૯ ઘોડા કે ખચ્ચર જેવો ન થા, જેઓમાં અક્કલ નથી.+

તેઓના જુસ્સાને લગામ કે દોરડાથી કાબૂમાં લાવવો પડે છે,

તો જ તેઓ તારા વશમાં થાય છે.”

૧૦ દુષ્ટ માણસ પર ઘણી મુસીબતો આવે છે,

પણ યહોવા પર ભરોસો રાખનાર તેમના અતૂટ પ્રેમની છાયામાં રહે છે.+

૧૧ હે નેક જનો, યહોવાને લીધે આનંદ કરો અને ખુશી મનાવો.

હે સાચા દિલના લોકો, તમે બધા ખુશીથી જયજયકાર કરો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો