વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ તિમોથી ૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ તિમોથી મુખ્ય વિચારો

      • ચાકર પોતાના માલિકને માન આપે (૧, ૨)

      • જૂઠા શિક્ષકો અને પૈસાનો પ્રેમ (૩-૧૦)

      • ઈશ્વરભક્ત માટે સલાહ (૧૧-૧૬)

      • સારાં કામો કરતા થાકશો નહિ (૧૭-૧૯)

      • તને જે સોંપવામાં આવ્યું છે, એનું રક્ષણ કરજે (૨૦, ૨૧)

૧ તિમોથી ૬:૧

ફૂટનોટ

  • *

    અથવા, “ગુલામીની ઝૂંસરી નીચે છે તે.”

એને લગતી કલમો

  • +રોમ ૧૩:૭; એફે ૬:૫; કોલ ૩:૨૨
  • +૧પિ ૨:૧૩, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૧૯૯૨, પાન ૨૦

૧ તિમોથી ૬:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૮, પાન ૧૧

    ૬/૧/૧૯૯૨, પાન ૨૦

૧ તિમોથી ૬:૩

એને લગતી કલમો

  • +૨તિ ૧:૧૩
  • +તિત ૧:૧, ૨

૧ તિમોથી ૬:૪

ફૂટનોટ

  • *

    અથવા, “વાદવિવાદમાં પડવાનું ઝનૂન સવાર હોય છે.”

  • *

    અથવા, “અપમાનજનક વાતો.”

એને લગતી કલમો

  • +૧કો ૮:૨
  • +૨તિ ૨:૧૪; તિત ૧:૧૦; ૩:૯

૧ તિમોથી ૬:૫

એને લગતી કલમો

  • +૨કો ૧૧:૩; ૨તિ ૩:૮; યહૂ ૧૦
  • +૧પિ ૫:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૨, પાન ૧૨

    ૧૧/૧/૧૯૮૯, પાન ૪

૧ તિમોથી ૬:૬

એને લગતી કલમો

  • +૧તિ ૪:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૭

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૧૫, પાન ૧૫

    ૧૧/૧/૨૦૧૧, પાન ૨૨-૨૩

    ૬/૧/૨૦૦૩, પાન ૯

    ૮/૧૫/૧૯૯૫, પાન ૧૭

૧ તિમોથી ૬:૭

એને લગતી કલમો

  • +અયૂ ૧:૨૧; ગી ૪૯:૧૬, ૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૭

૧ તિમોથી ૬:૮

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “રહેઠાણ.” મૂળ, “છત.”

એને લગતી કલમો

  • +ની ૩૦:૮, ૯; હિબ્રૂ ૧૩:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૨૨, પાન ૪-૫

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૭

    ૨/૮/૧૯૯૫, પાન ૧૧

    ૫/૪/૦,

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૩, પાન ૫

    ૬/૧/૨૦૦૩, પાન ૯

    ૬/૧૫/૨૦૦૧, પાન ૬-૭

    ૧/૧૫/૧૯૯૮, પાન ૧૭

    કૌટુંબિક સુખ, પાન ૪૦

૧ તિમોથી ૬:૯

એને લગતી કલમો

  • +માથ ૧૩:૨૨
  • +ની ૨૮:૨૦, ૨૨; યાકૂ ૫:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૯, પાન ૧૭-૧૮

    ચોકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૮, પાન ૫-૬

    ૧/૧૫/૧૯૯૮, પાન ૧૭

    ૭/૧૫/૧૯૯૭, પાન ૧૩

    ૧૧/૧/૧૯૮૯, પાન ૪

    ૩/૧/૧૯૮૭, પાન ૨૧

    સજાગ બનો!

    ૧૦/૮/૧૯૯૭, પાન ૧૩-૧૪

૧ તિમોથી ૬:૧૦

એને લગતી કલમો

  • +માથ ૬:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ,

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૭

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૯, પાન ૧૭-૧૮

    સજાગ બનો!

    ૪/૨૦૦૯, પાન ૫

    ૧/૨૦૦૯, પાન ૬

    ૧૦/૮/૧૯૯૭, પાન ૧૩-૧૪

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૦, પાન ૪

    ૩/૧/૨૦૦૨, પાન ૧૭

    ૬/૧૫/૨૦૦૧, પાન ૫-૬

    ૫/૧૫/૧૯૯૮, પાન ૫-૬

    ૪/૧/૧૯૯૪, પાન ૨૫

    ૬/૧/૧૯૯૩, પાન ૩

    ૧૧/૧/૧૯૮૯, પાન ૪, ૧૫

    ૫/૧/૧૯૮૭, પાન ૧૦

૧ તિમોથી ૬:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયીપણું.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ની ૧૫:૧; માથ ૫:૫; ગલા ૫:૨૨, ૨૩; કોલ ૩:૧૨; ૧પિ ૩:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૮, પાન ૧૪, ૧૫-૧૯

    ૪/૧/૨૦૦૩, પાન ૨૦

    ૬/૧૫/૨૦૦૧, પાન ૭-૮

    ૭/૧/૧૯૯૦, પાન ૧૩

૧ તિમોથી ૬:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૪, પાન ૨૬

૧ તિમોથી ૬:૧૩

એને લગતી કલમો

  • +માથ ૨૭:૧૧; યોહ ૧૮:૩૩, ૩૬; ૧૯:૧૦, ૧૧

૧ તિમોથી ૬:૧૪

એને લગતી કલમો

  • +૨થે ૨:૮; ૨તિ ૪:૧, ૮

૧ તિમોથી ૬:૧૫

એને લગતી કલમો

  • +પ્રક ૧૭:૧૪; ૧૯:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૮, પાન ૧૧

    ૯/૧/૨૦૦૫, પાન ૨૭

૧ તિમોથી ૬:૧૬

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૭:૧૫, ૧૬
  • +પ્રેકા ૯:૩; પ્રક ૧:૧૩, ૧૬
  • +યોહ ૧૪:૧૯; ૧પિ ૩:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૮, પાન ૧૧

    ૯/૧/૨૦૦૫, પાન ૨૭

૧ તિમોથી ૬:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “સલાહ.”

એને લગતી કલમો

  • +માથ ૧૩:૨૨; માર્ક ૧૦:૨૩
  • +સભા ૫:૧૯; માથ ૬:૩૩; યાકૂ ૧:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૧૩, પાન ૧૪

    ૮/૧/૨૦૦૭, પાન ૨૭

    ૨/૧/૨૦૦૪, પાન ૩૦

    ૬/૧૫/૨૦૦૧, પાન ૮

    ૧૧/૧/૧૯૮૭, પાન ૫

૧ તિમોથી ૬:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “દરિયાદિલ.”

એને લગતી કલમો

  • +રોમ ૧૨:૧૩; ૨કો ૮:૧૪; યાકૂ ૧:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૧, પાન ૨૯

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૭

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૧૩, પાન ૧૪

    ૬/૧૫/૨૦૦૧, પાન ૮

    આપણી રાજ્ય સેવા,

    ૭/૨૦૦૦, પાન ૩

૧ તિમોથી ૬:૧૯

એને લગતી કલમો

  • +માથ ૬:૨૦
  • +લૂક ૧૬:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    બાઇબલ શીખવે છે, પાન ૧૯૨-૧૯૩

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૭, પાન ૧૯

    ૬/૧૫/૨૦૦૧, પાન ૮

    ૮/૧૫/૧૯૯૯, પાન ૪-૭

    ૧/૧૫/૧૯૯૫,

    આપણી રાજ્ય સેવા,

    ૯/૨૦૦૩, પાન ૮

૧ તિમોથી ૬:૨૦

એને લગતી કલમો

  • +૨તિ ૧:૧૩, ૧૪; ૩:૧૪; ૪:૫
  • +૧કો ૨:૧૩; ૩:૧૯; કોલ ૨:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૨૦, પાન ૨૬-૩૦

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૦, પાન ૩૦

    ૫/૧/૨૦૦૦, પાન ૧૧

    ૧૨/૧/૧૯૯૪, પાન ૨૫

    ૪/૧/૧૯૯૪, પાન ૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ તિમો. ૬:૧રોમ ૧૩:૭; એફે ૬:૫; કોલ ૩:૨૨
૧ તિમો. ૬:૧૧પિ ૨:૧૩, ૧૪
૧ તિમો. ૬:૩૨તિ ૧:૧૩
૧ તિમો. ૬:૩તિત ૧:૧, ૨
૧ તિમો. ૬:૪૧કો ૮:૨
૧ તિમો. ૬:૪૨તિ ૨:૧૪; તિત ૧:૧૦; ૩:૯
૧ તિમો. ૬:૫૨કો ૧૧:૩; ૨તિ ૩:૮; યહૂ ૧૦
૧ તિમો. ૬:૫૧પિ ૫:૨
૧ તિમો. ૬:૬૧તિ ૪:૮
૧ તિમો. ૬:૭અયૂ ૧:૨૧; ગી ૪૯:૧૬, ૧૭
૧ તિમો. ૬:૮ની ૩૦:૮, ૯; હિબ્રૂ ૧૩:૫
૧ તિમો. ૬:૯માથ ૧૩:૨૨
૧ તિમો. ૬:૯ની ૨૮:૨૦, ૨૨; યાકૂ ૫:૧
૧ તિમો. ૬:૧૦માથ ૬:૨૪
૧ તિમો. ૬:૧૧ની ૧૫:૧; માથ ૫:૫; ગલા ૫:૨૨, ૨૩; કોલ ૩:૧૨; ૧પિ ૩:૧૫
૧ તિમો. ૬:૧૩માથ ૨૭:૧૧; યોહ ૧૮:૩૩, ૩૬; ૧૯:૧૦, ૧૧
૧ તિમો. ૬:૧૪૨થે ૨:૮; ૨તિ ૪:૧, ૮
૧ તિમો. ૬:૧૫પ્રક ૧૭:૧૪; ૧૯:૧૬
૧ તિમો. ૬:૧૬હિબ્રૂ ૭:૧૫, ૧૬
૧ તિમો. ૬:૧૬પ્રેકા ૯:૩; પ્રક ૧:૧૩, ૧૬
૧ તિમો. ૬:૧૬યોહ ૧૪:૧૯; ૧પિ ૩:૧૮
૧ તિમો. ૬:૧૭માથ ૧૩:૨૨; માર્ક ૧૦:૨૩
૧ તિમો. ૬:૧૭સભા ૫:૧૯; માથ ૬:૩૩; યાકૂ ૧:૧૭
૧ તિમો. ૬:૧૮રોમ ૧૨:૧૩; ૨કો ૮:૧૪; યાકૂ ૧:૨૭
૧ તિમો. ૬:૧૯માથ ૬:૨૦
૧ તિમો. ૬:૧૯લૂક ૧૬:૯
૧ તિમો. ૬:૨૦૨તિ ૧:૧૩, ૧૪; ૩:૧૪; ૪:૫
૧ તિમો. ૬:૨૦૧કો ૨:૧૩; ૩:૧૯; કોલ ૨:૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ તિમોથી ૬:૧-૨૧

તિમોથીને પહેલો પત્ર

૬ ચાકર* પોતાના માલિકને પૂરા માનને લાયક ગણે,+ જેથી ઈશ્વરના નામ અને શિક્ષણ વિશે કોઈ માણસ કદી ખરાબ ન બોલે.+ ૨ જો કોઈ ચાકરનો માલિક શ્રદ્ધા રાખનાર હોય, તો તે પોતાના માલિકનો અનાદર ન કરે, કેમ કે તેઓ ભાઈઓ છે. તેણે તો માલિકની સેવા વધારે ઉત્સાહથી કરવી જોઈએ, કેમ કે તેની સેવાથી જેને લાભ થાય છે, તે શ્રદ્ધા રાખનાર અને વહાલો ભાઈ છે.

આ વાતો શીખવતો રહેજે અને આ સલાહ આપતો રહેજે. ૩ જો કોઈ માણસ કંઈક જુદું શીખવતો હોય અને તેનું શિક્ષણ આપણા માલિક ઈસુ ખ્રિસ્તના ખરા ઉપદેશ સાથે સુમેળમાં ન હોય+ અથવા તે એવું કંઈક શીખવતો હોય જેનાથી ઈશ્વરને વફાદાર રહેવા ઉત્તેજન મળતું ન હોય,+ ૪ તો તે અભિમાનથી ફુલાઈ ગયો છે અને તેને કંઈ સમજણ પડતી નથી.+ તે દલીલો અને શબ્દોના વાદવિવાદમાં ડૂબેલો રહે છે.*+ પરિણામે, લોકોમાં અદેખાઈ, ઝઘડા, નિંદા,* ખોટા વહેમ પેદા થાય છે. ૫ એટલું જ નહિ, જેઓનાં મન ભ્રષ્ટ છે+ અને જેઓ સત્યથી દૂર થઈ ગયા છે, તેઓ નાની નાની વાતો વિશે સતત તકરાર કરે છે. તેઓને લાગે છે કે ઈશ્વરની ભક્તિ લાભ મેળવવાનું એક સાધન છે.+ ૬ હકીકતમાં, પોતાની પાસે જે કંઈ છે એમાં સંતોષ માનીને ઈશ્વરની ભક્તિ કરીએ તો, એનાથી ઘણા લાભ થાય છે.+ ૭ આપણે દુનિયામાં કંઈ લાવ્યા નથી અને કંઈ લઈ જવાના નથી.+ ૮ તેથી, જે ખોરાક અને કપડાં* મળે, એમાં આપણે સંતોષ માનીએ.+

૯ પણ જેઓ કોઈ પણ રીતે ધનવાન થવા માંગે છે, તેઓ કસોટીમાં પડે છે અને ફાંદામાં ફસાય છે.+ તેઓ મૂર્ખ અને નુકસાન કરતી ઘણી ઇચ્છાઓના શિકાર બને છે, જે મનુષ્યને વિનાશ અને બરબાદીની ખાઈમાં ધકેલી દે છે.+ ૧૦ કેમ કે પૈસાનો પ્રેમ દરેક પ્રકારની દુષ્ટતાનું મૂળ છે. એના પ્રેમમાં પડીને અમુક લોકો શ્રદ્ધામાંથી ભટકી ગયા છે અને તેઓએ પોતાને ઘણાં દુઃખોથી વીંધ્યા છે.+

૧૧ હે ઈશ્વરભક્ત, તું એ બધાથી નાસી જા. પણ તું નેકી,* ભક્તિભાવ,* શ્રદ્ધા, પ્રેમ, ધીરજ અને કોમળતા જેવા ગુણો કેળવતો રહેજે.+ ૧૨ શ્રદ્ધાની સારી લડાઈ લડજે, હંમેશ માટેના જીવનને મજબૂત રીતે પકડી રાખજે, એના માટે તને બોલાવવામાં આવ્યો હતો અને એ વિશે તેં ઘણા લોકો આગળ સારી રીતે જાહેરમાં સાક્ષી આપી હતી.

૧૩ બધાને જીવંત રાખનાર ઈશ્વરની આગળ અને ખ્રિસ્ત ઈસુ, જેમણે પોંતિયુસ પિલાત સામે જાહેરમાં સારી રીતે સાક્ષી આપી હતી,+ તેમની આગળ હું તને આજ્ઞા આપું છું કે, ૧૪ આપણા માલિક ઈસુ ખ્રિસ્ત જાહેર થાય ત્યાં સુધી તારા પર કોઈ કલંક કે દોષ ન લાગે એનું ધ્યાન રાખીને આ આજ્ઞાઓ પાળજે.+ ૧૫ તે આનંદી અને એકમાત્ર સત્તાધીશ છે. તે નક્કી કરેલા સમયે પોતાને જાહેર કરશે. તે રાજાઓના રાજા અને માલિકોના માલિક છે.+ ૧૬ તે એકલા જ અમર છે+ અને એવા ઝળહળતા પ્રકાશમાં રહે છે,+ જ્યાં કોઈ પહોંચી શકતું નથી. તેમને કોઈ માણસે જોયા નથી કે કોઈ માણસ જોઈ શકતો નથી.+ તેમને માન મળે અને તેમનું પરાક્રમ કાયમ રહે. આમેન.

૧૭ આ દુનિયાના ધનવાનોને તું હુકમ* આપજે કે તેઓ ઘમંડી ન બને. તેઓ પોતાની આશા ધનદોલત પર ન મૂકે,+ જે આજે છે અને કાલે નથી. પણ તેઓ પોતાની આશા ઈશ્વર પર મૂકે, જે આપણા આનંદ માટે બધી ચીજવસ્તુઓ ભરપૂર માત્રામાં પૂરી પાડે છે.+ ૧૮ તેઓને જણાવજે કે તેઓ ભલું કરે, સારાં કામો કરતા થાકે નહિ, ઉદાર* બને, પોતાની પાસે જે છે એ બીજાઓ સાથે વહેંચવા તૈયાર રહે.+ ૧૯ એવું કરીને તેઓ જાણે ઈશ્વર પાસેથી પોતાના માટે ખજાનો ભેગો કરશે, એટલે કે ભાવિ માટે પાકો પાયો નાખશે,+ જેથી તેઓ ખરા જીવન પર મજબૂત પકડ મેળવી શકે.+

૨૦ વહાલા તિમોથી, તને જે સોંપવામાં આવ્યું છે એનું રક્ષણ કરજે.+ ઈશ્વરની વિરુદ્ધ હોય એવી નકામી વાતો સાંભળતો નહિ. તું એવા લોકોના વિચારોથી દૂર રહેજે, જેઓ પોતાને જ્ઞાની સમજે છે, પણ જેઓનું “જ્ઞાન” સત્યની વિરુદ્ધ છે.+ ૨૧ કેટલાક લોકો એવા જ્ઞાનનો દેખાડો કરીને શ્રદ્ધાથી ભટકી ગયા છે.

ઈશ્વરની અપાર કૃપા તારા પર રહે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો