વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

    • સુલેમાનનાં નીતિવચનો (૧૦:૧–૨૪:૩૪)

નીતિવચનો ૧૩:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “સુધારાને.”

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૨:૭, ૯
  • +૧શ ૨:૨૨-૨૫; ની ૯:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૩, પાન ૨૧-૨૨

નીતિવચનો ૧૩:૨

એને લગતી કલમો

  • +ની ૧૨:૧૪; ૧૮:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૩, પાન ૨૨

નીતિવચનો ૧૩:૩

એને લગતી કલમો

  • +ગી ૩૯:૧; ૧૪૧:૩; ની ૨૧:૨૩
  • +ની ૧૦:૧૯; માથ ૧૨:૩૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૩, પાન ૨૨

નીતિવચનો ૧૩:૪

ફૂટનોટ

  • *

    મૂળ, “મહેનતુ માણસ તગડો થાય છે.”

એને લગતી કલમો

  • +ની ૨૬:૧૩-૧૫
  • +ની ૧૦:૪; ૧૨:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૫-૬

    ૯/૧૫/૨૦૦૩, પાન ૨૨-૨૩

નીતિવચનો ૧૩:૫

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૧૬૩; ની ૮:૧૩; એફે ૪:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૩, પાન ૨૩

નીતિવચનો ૧૩:૬

એને લગતી કલમો

  • +ગી ૨૫:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૩, પાન ૨૩

નીતિવચનો ૧૩:૭

એને લગતી કલમો

  • +ની ૧૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૩, પાન ૨૩

નીતિવચનો ૧૩:૮

એને લગતી કલમો

  • +યર્મિ ૪૧:૮
  • +યર્મિ ૩૯:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૩, પાન ૨૩-૨૪

નીતિવચનો ૧૩:૯

ફૂટનોટ

  • *

    મૂળ, “આનંદ કરે છે.”

એને લગતી કલમો

  • +ગી ૯૭:૧૧
  • +ની ૨૪:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૩, પાન ૨૪

નીતિવચનો ૧૩:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “સાથે મળીને ચર્ચા-વિચારણા કરનારા.”

એને લગતી કલમો

  • +ન્યા ૮:૧
  • +ની ૧૧:૨; ૨૪:૬; પ્રેકા ૧૫:૫, ૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૩, પાન ૨૪

નીતિવચનો ૧૩:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “બેઈમાનીથી.”

એને લગતી કલમો

  • +ની ૨૮:૮; યર્મિ ૧૭:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૩, પાન ૨૫

નીતિવચનો ૧૩:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “અપેક્ષા.”

એને લગતી કલમો

  • +ગી ૧૪૩:૭
  • +ઉત ૨૧:૫-૭; લૂક ૨:૨૯, ૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૩, પાન ૨૫

    ૯/૧/૨૦૦૦, પાન ૧૬

    સજાગ બનો!,

    ૯/૮/૧૯૯૪, પાન ૨૬

નીતિવચનો ૧૩:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “વચનને; નિયમને.”

એને લગતી કલમો

  • +૨કા ૩૬:૧૫, ૧૬
  • +ગી ૧૯:૮, ૧૧; ની ૧૩:૧૮

નીતિવચનો ૧૩:૧૪

એને લગતી કલમો

  • +ની ૨૪:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૩, પાન ૨૧

નીતિવચનો ૧૩:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૪, પાન ૨૭-૨૮

નીતિવચનો ૧૩:૧૬

એને લગતી કલમો

  • +ની ૧૪:૧૫
  • +૧શ ૨૫:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૪, પાન ૨૮

નીતિવચનો ૧૩:૧૭

એને લગતી કલમો

  • +૨શ ૪:૯, ૧૦
  • +ની ૨૫:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૪, પાન ૨૮-૨૯

નીતિવચનો ૧૩:૧૮

એને લગતી કલમો

  • +ગી ૧૪૧:૫; ની ૧૫:૩૨; હિબ્રૂ ૧૨:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૪, પાન ૨૯-૩૦

નીતિવચનો ૧૩:૧૯

એને લગતી કલમો

  • +૧રા ૧:૪૭, ૪૮
  • +આમ ૫:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૪, પાન ૩૦

નીતિવચનો ૧૩:૨૦

એને લગતી કલમો

  • +પ્રેકા ૪:૧૩
  • +ઉત ૩૪:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૮

    ઈશ્વરનો પ્રેમ, પાન ૨૮-૨૯

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૧૨, પાન ૨૦

    ૧૦/૧/૨૦૧૦, પાન ૫

    ૮/૧/૨૦૦૯, પાન ૩૦-૩૧

    ૭/૧૫/૨૦૦૪, પાન ૩૦

નીતિવચનો ૧૩:૨૧

એને લગતી કલમો

  • +પુન ૨૮:૨૦
  • +રોમ ૨:૯, ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૪, પાન ૩૦

નીતિવચનો ૧૩:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૬:૧૦, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૪, પાન ૩૦-૩૧

    ૮/૧૫/૧૯૯૭, પાન ૧૯

નીતિવચનો ૧૩:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “ગરીબ માણસ.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૪, પાન ૩૧

નીતિવચનો ૧૩:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “શિસ્ત આપતો નથી.” મૂળ, “સોટી મારતો નથી.”

  • *

    અથવા, “શિસ્ત.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.

  • *

    અથવા કદાચ, “તે તેને તરત શિક્ષા કરે છે.”

એને લગતી કલમો

  • +૧શ ૩:૧૨, ૧૩; ૧રા ૧:૫, ૬; ની ૨૯:૧૫
  • +પુન ૬:૬, ૭; ની ૧૯:૧૮; ૨૨:૧૫; એફે ૬:૪; હિબ્રૂ ૧૨:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૭, પાન ૨૪

    ૭/૧૫/૨૦૦૪, પાન ૩૧

    ૪/૧/૧૯૯૦, પાન ૨૭

નીતિવચનો ૧૩:૨૫

એને લગતી કલમો

  • +ગી ૩૪:૧૦; ૩૭:૨૫
  • +યશા ૬૫:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૪, પાન ૩૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૧૩:૧હિબ્રૂ ૧૨:૭, ૯
નીતિ. ૧૩:૧૧શ ૨:૨૨-૨૫; ની ૯:૭
નીતિ. ૧૩:૨ની ૧૨:૧૪; ૧૮:૨૦
નીતિ. ૧૩:૩ગી ૩૯:૧; ૧૪૧:૩; ની ૨૧:૨૩
નીતિ. ૧૩:૩ની ૧૦:૧૯; માથ ૧૨:૩૬
નીતિ. ૧૩:૪ની ૨૬:૧૩-૧૫
નીતિ. ૧૩:૪ની ૧૦:૪; ૧૨:૨૪
નીતિ. ૧૩:૫ગી ૧૧૯:૧૬૩; ની ૮:૧૩; એફે ૪:૨૫
નીતિ. ૧૩:૬ગી ૨૫:૨૧
નીતિ. ૧૩:૭ની ૧૨:૯
નીતિ. ૧૩:૮યર્મિ ૪૧:૮
નીતિ. ૧૩:૮યર્મિ ૩૯:૧૦
નીતિ. ૧૩:૯ગી ૯૭:૧૧
નીતિ. ૧૩:૯ની ૨૪:૨૦
નીતિ. ૧૩:૧૦ન્યા ૮:૧
નીતિ. ૧૩:૧૦ની ૧૧:૨; ૨૪:૬; પ્રેકા ૧૫:૫, ૬
નીતિ. ૧૩:૧૧ની ૨૮:૮; યર્મિ ૧૭:૧૧
નીતિ. ૧૩:૧૨ગી ૧૪૩:૭
નીતિ. ૧૩:૧૨ઉત ૨૧:૫-૭; લૂક ૨:૨૯, ૩૦
નીતિ. ૧૩:૧૩૨કા ૩૬:૧૫, ૧૬
નીતિ. ૧૩:૧૩ગી ૧૯:૮, ૧૧; ની ૧૩:૧૮
નીતિ. ૧૩:૧૪ની ૨૪:૧૪
નીતિ. ૧૩:૧૬ની ૧૪:૧૫
નીતિ. ૧૩:૧૬૧શ ૨૫:૨૫
નીતિ. ૧૩:૧૭૨શ ૪:૯, ૧૦
નીતિ. ૧૩:૧૭ની ૨૫:૨૫
નીતિ. ૧૩:૧૮ગી ૧૪૧:૫; ની ૧૫:૩૨; હિબ્રૂ ૧૨:૧૧
નીતિ. ૧૩:૧૯૧રા ૧:૪૭, ૪૮
નીતિ. ૧૩:૧૯આમ ૫:૧૦
નીતિ. ૧૩:૨૦પ્રેકા ૪:૧૩
નીતિ. ૧૩:૨૦ઉત ૩૪:૧, ૨
નીતિ. ૧૩:૨૧પુન ૨૮:૨૦
નીતિ. ૧૩:૨૧રોમ ૨:૯, ૧૦
નીતિ. ૧૩:૨૨પુન ૬:૧૦, ૧૧
નીતિ. ૧૩:૨૪૧શ ૩:૧૨, ૧૩; ૧રા ૧:૫, ૬; ની ૨૯:૧૫
નીતિ. ૧૩:૨૪પુન ૬:૬, ૭; ની ૧૯:૧૮; ૨૨:૧૫; એફે ૬:૪; હિબ્રૂ ૧૨:૬
નીતિ. ૧૩:૨૫ગી ૩૪:૧૦; ૩૭:૨૫
નીતિ. ૧૩:૨૫યશા ૬૫:૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૧૩:૧-૨૫

નીતિવચનો

૧૩ ડાહ્યો દીકરો પોતાના પિતાની શિસ્ત* સ્વીકારે છે,+

પણ નફ્ફટ દીકરો ઠપકાને* ગણકારતો નથી.+

 ૨ માણસ પોતાના શબ્દોને લીધે સારી વસ્તુઓનો આનંદ માણશે,+

પણ દગાખોર તો હિંસાનો જ ભૂખ્યો હોય છે.

 ૩ જીભ પર લગામ રાખનાર પોતાના જીવનું રક્ષણ કરે છે,+

પણ જે પોતાનું મોઢું બંધ કરતો નથી, તે બરબાદ થાય છે.+

 ૪ ભલે આળસુ માણસ ઘણી ઇચ્છા રાખે, તે કશું મેળવતો નથી,+

પણ મહેનતુ માણસની ઇચ્છાઓ પૂરી થાય છે.*+

 ૫ નેક માણસ જૂઠને ધિક્કારે છે,+

પણ દુષ્ટનાં કામો શરમ અને અપમાન લાવે છે.

 ૬ નેકી પ્રમાણિક માણસનું રક્ષણ કરે છે,+

પણ દુષ્ટતા પાપીને ખાડામાં નાખે છે.

 ૭ કોઈ માણસ અમીર હોવાનો દેખાડો કરે છે, પણ તે કંગાળ હોય છે,+

કોઈ ગરીબ હોવાનો દેખાડો કરે છે, પણ તે માલદાર હોય છે.

 ૮ ધનવાન માણસે પોતાનો જીવ બચાવવા ધન આપવું પડે છે,+

પણ ગરીબ માણસે એવી કોઈ ધમકી સાંભળવી પડતી નથી.+

 ૯ નેક માણસનો પ્રકાશ ઝળહળે છે,*+

પણ દુષ્ટનો દીવો હોલવાઈ જશે.+

૧૦ અભિમાનથી ઝઘડા ઊભા થાય છે,+

પણ બીજાની સલાહ લેનાર* પાસે બુદ્ધિ હોય છે.+

૧૧ રાતોરાત* મેળવેલી દોલત ઘટી જશે,+

પણ ધીરે ધીરે ભેગી કરેલી દોલત વધતી ને વધતી જશે.

૧૨ આશા* પૂરી થવામાં વાર લાગે તો માણસ નિરાશ થઈ જાય છે,+

પણ ઇચ્છા પૂરી થવી એ તો જીવનનું ઝાડ છે.+

૧૩ જે સલાહને* ગણકારતો નથી, તેણે દંડ ભરવો પડશે,+

પણ જે આજ્ઞાને માન આપે છે, તેને ઇનામ મળશે.+

૧૪ બુદ્ધિમાને શીખવેલી વાતો જીવનનો ઝરો છે,+

જે માણસને મોતના ફાંદાથી બચાવે છે.

૧૫ જેની પાસે ઊંડી સમજણ છે, તે કૃપા મેળવે છે,

પણ કપટી લોકોનો જીવનમાર્ગ મુસીબતોથી ભરેલો છે.

૧૬ ચતુરનાં કામોમાં જ્ઞાન દેખાઈ આવે છે,+

પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ બતાવી આપે છે.+

૧૭ દુષ્ટ સંદેશવાહક મુસીબતમાં આવી પડે છે,+

પણ વિશ્વાસુ સંદેશવાહક તાજગી લાવે છે.+

૧૮ શિસ્ત ન માનનાર પર ગરીબી અને ફજેતી આવે છે,

પણ ઠપકો સ્વીકારનારને માન-મહિમા મળે છે.+

૧૯ ઇચ્છા પૂરી થાય ત્યારે દિલ ખુશ થઈ જાય છે,+

પણ મૂર્ખને દુષ્ટતા છોડવી જરાય ગમતું નથી.+

૨૦ બુદ્ધિમાન સાથે ચાલનાર બુદ્ધિમાન થશે,+

પણ મૂર્ખનો સાથી બરબાદ થશે.+

૨૧ આફત પાપી માણસનો પીછો કરે છે,+

પણ સમૃદ્ધિ નેક માણસને ઇનામ આપે છે.+

૨૨ ભલો માણસ પોતાનાં પૌત્ર-પૌત્રીઓ માટે વારસો મૂકી જાય છે,

પણ પાપીની મિલકત નેક* લોકો માટે સંઘરી રાખવામાં આવે છે.+

૨૩ ગરીબ માણસના ખેતરમાં ઘણું અનાજ પાકે છે,

પણ અન્યાયને લીધે એ* બરબાદ થઈ જાય છે.

૨૪ જે પોતાના દીકરાને શિક્ષા કરતો નથી,* તે તેને ધિક્કારે છે,+

પણ જે પોતાના દીકરાને પ્રેમ કરે છે, તે તેને શિક્ષા* કરવાથી અચકાતો નથી.*+

૨૫ સારો માણસ પેટ ભરીને ખાય છે,+

પણ દુષ્ટનું પેટ ભૂખ્યું ને ભૂખ્યું જ રહે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો