વિષય
મે ૧, ૨૦૧૦
બાઇબલમાં કોના વિચારો છે? માણસના કે ઈશ્વરના?
શરૂઆતમાં . . .
૩ શું બાઇબલ ઈશ્વર પાસેથી આવે છે?
૪ બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે
૮ બાઇબલમાં સુવાર્તાનાં પુસ્તકો ભરોસાપાત્ર છે
બીજા લેખ:
૨૧ કુટુંબમાં બીમાર વ્યક્તિની સંભાળ લેતા લેતા યહોવાહની ભક્તિમાં ઠંડા ન પડો
અભ્યાસ લેખો:
જૂન ૨૮, ૨૦૧૦–જુલાઈ ૪, ૨૦૧૦
પાન ૧૨
ગીતો: ૧૩ (113), ૧૧ (85)
જુલાઈ ૫-૧૧, ૨૦૧૦
સ્ત્રીઓએ કેમ પોતાના પતિને આધીન રહેવું જોઈએ?
પાન ૧૬
ગીતો: ૧૦ (82), ૨૪ (200)
જુલાઈ ૧૨-૧૮, ૨૦૧૦
ભાઈઓ, ઈશ્વરની શક્તિને અર્થે વાવો અને જવાબદારી ઉપાડવા તૈયાર થાઓ
પાન ૨૪
ગીતો: ૬ (43), ૮ (51)
જુલાઈ ૧૯-૨૫, ૨૦૧૦
પાન ૨૮
ગીતો: ૧૬ (224), ૮ (51)
અભ્યાસ લેખો શાના વિષે છે?
અભ્યાસ લેખ ૧, ૨ - પહેલો અભ્યાસ લેખ બતાવશે કે ભાઈઓ માટે તેમના શિર ઈસુને આધીન રહેવું કેટલું મહત્ત્વનું છે, અને બીજાઓ સાથેના વર્તનમાં તેઓ ઈસુને કેવી રીતે અનુસરી શકે. બીજો લેખ સમજાવશે કે બહેનોએ આ આજ્ઞાને કેવી રીતે જોવી જોઈએ: ‘સ્ત્રીનું શિર પુરુષ છે.’
અભ્યાસ લેખ ૩, ૪ - બીજાઓ માટે પોતાને કંઈક જતું કરવું પડે એ વિચાર આજે બધાને ગમતો નથી. પહેલો અભ્યાસ લેખ ખાસ કરીને બાપ્તિસ્મા પામેલા ભાઈઓ માટે છે. આ લેખ તેઓને એ સમજવા મદદ કરશે કે બીજાઓ માટે જતું કરવા અને સેવકાઈ ચાકર કે વડીલ તરીકે જવાબદારી મેળવવા વિષે તેઓનું વલણ કેવું હોવું જોઈએ. બીજો લેખ સમજાવશે કે ઈશ્વરની શક્તિ વિરુદ્ધ ન જવા આપણે શું કરવું જોઈએ.