વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w10 ૬/૧ પાન ૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • મથાળાં
  • શરૂઆતમાં . . .
  • બીજા લેખ:
  • અભ્યાસ લેખો:
  • અભ્યાસ લેખો શાના વિષે છે?
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
w10 ૬/૧ પાન ૨

વિષય

જૂન ૧, ૨૦૧૦

ઈશ્વર કેમ આવું થવા દે છે?

શરૂઆતમાં . . .

૩ શું ઈશ્વર આ બધું જોતા નથી?

૪ ઈશ્વર કેમ કંઈ કરતા નથી?

બીજા લેખ:

૮ ઈસુ પાસેથી શીખીએ—ઈસુના માર્ગે ચાલવા શું કરવું જોઈએ?

અભ્યાસ લેખો:

જુલાઈ ૨૬, ૨૦૧૦–ઑગસ્ટ ૧, ૨૦૧૦

યહોવાહના મંડળમાં જ રક્ષણ મળે છે

પાન ૧૦

ગીતો: ૧૯ (143), ૧૭ (127)

ઑગસ્ટ ૨-૮, ૨૦૧૦

મંડળમાં એકબીજાને દૃઢ કરતા રહીએ

પાન ૧૪

ગીતો: ૨૪ (200), ૨૩ (187)

ઑગસ્ટ ૯-૧૫, ૨૦૧૦

ગુસ્સા પર કાબૂ રાખીને ‘ભૂંડાનો પરાજય કરીએ’

પાન ૧૮

ગીતો: ૧૫ (124), ૨૫ (191)

ઑગસ્ટ ૧૬-૨૨, ૨૦૧૦

સારી વાણીથી સારા સંબંધ બંધાય છે

પાન ૨૩

ગીતો: ૨૬ (204), ૨૪ (200)

ઑગસ્ટ ૨૩-૨૯, ૨૦૧૦

યહોવાહની ભક્તિમાં તાજગી મેળવીએ

પાન ૨૮

ગીતો: ૮ (51), ૧૯ (143)

અભ્યાસ લેખો શાના વિષે છે?

અભ્યાસ લેખ ૧, ૨ - મંડળમાં રહેવાથી આપણને જે આશીર્વાદો મળે છે એની કદર વધારવા આ બે લેખ આપણને મદદ કરશે. એ પણ જોઈશું કે કઈ બાબતોમાં આપણે મંડળના ભાઈ-બહેનોને ઉત્તેજન અને મદદ આપી શકીએ.

અભ્યાસ લેખ ૩, ૪ - આ બે લેખ સમજાવશે કે કઈ રીતે બાઇબલ સિદ્ધાંતોને લાગુ પાડવાથી આપણે બધા સાથે હળીમળીને શાંતિથી રહી શકીએ. આપણે એકબીજાને ખોટું લગાડ્યું હોય તો શાંતિ કરવા આ લેખો ખૂબ મદદ કરશે. એમાં આપણે એ પણ જોઈશું કે કઈ રીતે સારી વાણીથી સારા સંબંધ બંધાય છે.

અભ્યાસ લેખ ૫ - દુનિયાના લોકોમાં ખોટી માન્યતા છે કે મોજશોખ અથવા આંખોની લાલસા પૂરી કરવાથી જ આનંદ અને તાજગી મળે છે. પણ હકીકત એ છે કે ઈશ્વરભક્તિમાં જ ખરી તાજગી મળે છે. આ લેખ બતાવે છે કે કઈ રીતે આપણે ખરા અર્થમાં આનંદ અને તાજગી મેળવી શકીએ, જે કાયમ ટકી રહે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો