વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w10 ૮/૧ પાન ૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • મથાળાં
  • શરૂઆતમાં . . .
  • બીજા લેખ:
  • લેખો:
  • અભ્યાસ લેખો શાના વિષે છે?
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
w10 ૮/૧ પાન ૨

વિષય

ઑગસ્ટ ૧, ૨૦૧૦

ઈશ્વરને નામથી ઓળખો

શરૂઆતમાં . . .

૩ ઈશ્વરનું નામ

૪ ઈશ્વરના નામનો અર્થ જાણો

૫ ઈશ્વરનું નામ છૂપાવવા કોણ જવાબદાર છે?

બીજા લેખ:

૯ બાઇબલ વાંચનથી લાભ લેવા સાત સૂચનો

૨૫ સમયના પાબંદી હોવું કેમ જરૂરી છે? અભ્યાસ

લેખો:

સપ્ટેમ્બર ૨૭, ૨૦૧૦–ઑક્ટોબર ૩, ૨૦૧૦

ઈસુએ યહોવાહનું ન્યાયીપણું કઈ રીતે જાહેર કર્યું?

પાન ૧૨

ગીતો: ૧૯ (143), ૨૩ (187)

ઑક્ટોબર ૪-૧૦, ૨૦૧૦

ઈસુના બલિદાનથી કઈ રીતે આપણો ઉદ્ધાર થાય છે?

પાન ૧૬

ગીતો: ૧૩ (113), ૨૩ (187)

ઑક્ટોબર ૧૧-૧૭, ૨૦૧૦

આપણી વાણી હંમેશા “માયાળુ” રાખીએ

પાન ૨૧

ગીતો: ૨૪ (200), ૧૬ (224)

ઑક્ટોબર ૧૮-૨૪, ૨૦૧૦

મદદ માટે પોકાર કરનારાને કોણ છોડાવશે?

પાન ૨૮

ગીતો: ૫ (45), ૧૧ (85)

અભ્યાસ લેખો શાના વિષે છે?

અભ્યાસ લેખ ૧, ૨ - શેતાન કેવી રીતે યહોવાહ સામે થયો એ જાણો. ઈસુ કેવી રીતે યહોવાહના ન્યાયી રાજને વળગી રહ્યા અને લોકોમાં એ ન્યાયીપણું જાહેર કર્યું એનો વિચાર કરો. ઈસુનું બલિદાન આપીને યહોવાહે કેવી મોટી કિંમત ચૂકવી, એનાથી તમારું કઈ રીતે તારણ થઈ શકે એનો પણ વિચાર કરો. આ લેખોમાં એની ચર્ચા કરીશું.

અભ્યાસ લેખ ૩ - બાઇબલ કયા અર્થમાં આપણને માયાળુ બનવા ઉત્તેજન આપે છે અને એની આપણા વાણી-વર્તન પર કેવી અસર થવી જોઈએ એ શીખો. એ પણ શીખો કે જુદા જુદા સંજોગોમાં માયાળુ રીતે હંમેશાં બોલવા શું કરવું જોઈએ. એના વિષે આ લેખમાં જોઈશું.

અભ્યાસ લેખ ૪ - સુલેમાનથી પણ મહાન ઈસુનું હજાર વર્ષનું રાજ્ય કેવું હશે એની ઝલક આપણને ગીતશાસ્ત્ર ૭૨માં મળે છે. યહોવાહ કઈ રીતે મદદ માટે પોકાર કરનારાને ઈસુ દ્વારા છોડાવશે એની આ લેખમાં ચર્ચા થશે. એ જાણીને તમને ખૂબ દિલાસો મળશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો