વિષય
સપ્ટેમ્બર ૧, ૨૦૧૦
શું દુનિયાનો અંત નજીક છે?
શરૂઆતમાં . . .
૫ દુનિયાના અંત વિષે ચાર સવાલોના જવાબ
બીજા લેખ:
૧૦ ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ—“તારા દીકરાને ઉઠાવી લે”
અભ્યાસ લેખો:
ઑક્ટોબર ૨૫-૩૧, ૨૦૧૦
યહોવાહના આશીર્વાદ પામવા બનતું બધું જ કરીએ
પાન ૧૧
ગીતો: ૧૯ (143), ૧૧ (85)
નવેમ્બર ૧-૭, ૨૦૧૦
પાન ૧૫
ગીતો: ૧૭ (127), ૧૨ (93)
નવેમ્બર ૮-૧૪, ૨૦૧૦
યહોવાહને મહિમા આપતી મંડળની એકતા
પાન ૨૦
ગીતો: ૧૬ (224), ૮ (51)
નવેમ્બર ૧૫-૨૧, ૨૦૧૦
પાન ૨૪
ગીતો: ૨૬ (204), ૨૪ (200)
નવેમ્બર ૨૨-૨૮, ૨૦૧૦
પાન ૨૮
ગીતો: ૧૯ (143), ૨૦ (162)
અભ્યાસ લેખો શાના વિષે છે?
અભ્યાસ લેખ ૧ - યહોવાહનાં ધોરણો પ્રમાણે જીવવા તેમના આશીર્વાદની જરૂર છે. એ માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ? જીવનમાં આવતી કોઈ પણ મુશ્કેલી સહેવા યહોવાહની શક્તિ કઈ રીતે મદદ કરી શકે?
અભ્યાસ લેખ ૨, ૩ - આ લેખોમાંથી આપણે શીખીશું કે મંડળમાં હળીમળીને રહેવાની કેટલી મજા આવે છે. અનેક જાતિના લોકોને સંપથી રહેવા કેમ ફક્ત યહોવાહ જ મદદ કરી શકે છે. એ પણ જોઈશું કે આપણે દરેક કઈ રીતે મંડળમાં સંપ વધારીને યહોવાહને મહિમા આપી શકીએ.
અભ્યાસ લેખ ૪, ૫ - આ બે લેખો આપણને એ સમજવા મદદ કરશે કે આપણા રાજા ઈસુ સ્વર્ગમાંથી કઈ રીતે રાજ કરે છે અને આગેવાની લે છે. આજે દરેક મંડળમાં શું ચાલે છે એ પણ તે સારી રીતે જાણે છે.