વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w11 ૬/૧ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • મથાળાં
  • અભ્યાસ લેખો શાના વિષે છે?
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
w11 ૬/૧ પાન ૧-૨

વિષય

જૂન ૧, ૨૦૧૧

૬ નિશાનીઓ જે શાસ્ત્ર મુજબ પૂરી થઈ રહી છે

શરૂઆતમાં . . .

૩ લાખો નિરાશામાં એક આશા

૪ નિશાની ૧. ધરતીકંપો

૫ નિશાની ૨. દુકાળ

૬ નિશાની ૩. બીમારી

૭ નિશાની ૪. કુટુંબમાં પ્રેમ નહિ હોય

૮ નિશાની ૫. પૃથ્વીનો બગાડ

૯ નિશાની ૬. દુનિયા ફરતે પ્રચાર કામ

૧૦ સુખના દિવસો જલદી જ આવશે!

બીજા લેખો:

૧૧ કુટુંબમાં પ્રેમ વધારવા બે બોલ

—બાળકના આવવાથી લગ્‍નજીવન કઈ રીતે બદલાઈ જાય છે?

અભ્યાસ લેખો:

ઑગસ્ટ ૧-૭, ૨૦૧૧

સુવાર્તા જેની બધાને જરૂર છે!

પાન ૧૫

ગીતો: ૨૩ (187), ૩ (32)

ઑગસ્ટ ૮-૧૪, ૨૦૧૧

કીમતી ભેટ આપીને ઈશ્વરે પ્રેમ પ્રગટ કર્યો

પાન ૧૯

ગીતો: ૨૨ (185), ૨૦ (162)

ઑગસ્ટ ૧૫-૨૧, ૨૦૧૧

‘ઈશ્વરના ટોળાંનું પાલન કરો’

પાન ૨૪

ગીતો: ૧૭ (127), ૨૬ (204)

ઑગસ્ટ ૨૨-૨૮, ૨૦૧૧

‘જેઓ તમારામાં મહેનત કરે છે તેઓની કદર કરો’

પાન ૨૮

ગીતો: ૧૧ (85), ૨૪ (200)

અભ્યાસ લેખો શાના વિષે છે?

અભ્યાસ લેખ ૧, ૨

રૂમીના પુસ્તકમાં પ્રેરિત પાઊલે “સુવાર્તા” વિષે વાત કરી, જે સર્વ મનુષ્યને અસર કરે છે. એ સુવાર્તા શું છે, અને એમાંથી તમને કેવો લાભ મળી શકે? આ બે લેખોમાંથી તમે જોઈ શકશો કે ઈશ્વરે કઈ રીતે પોતાનો પ્રેમ પ્રગટ કર્યો. તેમ જ ઈસુએ આપેલી કુરબાની વિષે સારી સમજણ મેળવી શકશો. આમ ઈસુ અને ઈશ્વર માટે તમારી કદર વધશે.

અભ્યાસ લેખ ૩, ૪

વડીલો પાસે મંડળની સંભાળ રાખવાનો એક સુંદર લહાવો છે. આ લેખોથી વડીલો શીખશે કે તેઓ કઈ રીતે એ લહાવાની કદર વધારી શકે. આ લેખો એ પણ બતાવશે કે મંડળના સભ્યો કઈ રીતે વડીલોને સાથ આપી શકે અને તેઓ માટે કદર બતાવી શકે.

[પાન ૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]

COVER: ધરતીકંપ અને બીમારી: © William Daniels/Panos Pictures; દુકાળ: © Paul Lowe/Panos Pictures; ખનિજ તેલની આગ: U.S. Coast Guard photo

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો