વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w11 ૮/૧ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • મથાળાં
  • અભ્યાસ લેખો શાના વિષે છે?
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
w11 ૮/૧ પાન ૧-૨

વિષય

ઑગસ્ટ ૧, ૨૦૧૧

જીવનનો હેતુ શું છે?

શરૂઆતમાં . . .

૩ જીવન કેમ ખાલી ખાલી લાગે છે?

૪ જીવનનો કોઈ મકસદ નથી એવું કેમ લાગે છે?

૭ હમણાં અને ભાવિમાં જીવનની મઝા માણો

બીજા લેખો:

૨૮ બાઇબલમાંથી શીખો—ઈશ્વર કોણ છે?

૩૦ બાઇબલમાંથી શીખો—ઈસુ ખ્રિસ્ત કોણ છે?

૩૨ ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ—શું યહોવાહને લાગણીઓ છે?

અભ્યાસ લેખો:

સપ્ટેમ્બર ૨૬, ૨૦૧૧–ઑક્ટોબર ૨, ૨૦૧૧

પાન ૧૦

ગીતો: ૯ (53), ૨૩ (187)

લોકો મસીહની રાહ જોતા હતા

ઑક્ટોબર ૩-૯, ૨૦૧૧

પાન ૧૪

ગીતો: ૧૯ (143), ૧૩ (113)

તેઓને મસીહ મળ્યા

ઑક્ટોબર ૧૦-૧૬, ૨૦૧૧

પાન ૧૯

ગીતો: ૨૭ (212), ૧૫ (124)

યહોવાહ ‘શાંતિ આપનાર ઈશ્વર’ છે

ઑક્ટોબર ૧૭-૨૩, ૨૦૧૧

પાન ૨૩

ગીતો: ૨૪ (200), ૮ (51)

શાંતિ જાળવવા પ્રયત્ન કરતા રહો

અભ્યાસ લેખો શાના વિષે છે?

અભ્યાસ લેખ ૧, ૨

હેબ્રી શાસ્ત્રવચનોમાં મસીહને લગતી ઘણી ભવિષ્યવાણીઓ છે. એમાંની અમુક તપાસવાથી તમે પારખી શકશો કે વચન આપેલા મસીહ કોણ છે. આ લેખોમાં આપેલી માહિતી તમને પ્રચારમાં ઘણી મદદ કરશે. તેમ જ યહોવાહે આપેલા વચનોમાં તમારો વિશ્વાસ મજબૂત કરશે.

અભ્યાસ લેખ ૩, ૪

યહોવાહના સાક્ષીઓમાં જે એકતા છે એવી બીજે ક્યાંય નથી. એટલે આપણે એની હંમેશાં કદર કરવી જોઈએ. ત્રીજો લેખ આપણને બાઇબલમાં આપેલા દાખલાથી બતાવશે કે શાંતિ જાળવવી કેમ મહત્ત્વનું છે. તેમ જ છેલ્લો લેખ બતાવશે કે આપણે કેવી રીતે શાંતિ જાળવી શકીએ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો