વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w12 ૬/૧ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • મથાળાં
  • અભ્યાસ લેખો:
  • અભ્યાસ લેખો શાના વિષે છે?
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
w12 ૬/૧ પાન ૧-૨

વિષય

જૂન ૧, ૨૦૧૨

© 2012 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.

ધર્મ અને રાજકારણ શું તેઓએ હાથ મિલાવવા જોઈએ?

શરૂઆતમાં . . .

૩ ઈસુ માટે સવાલ

૪ રાજકારણ વિષે ઈસુને કેવું લાગતું?

૫ શું ખ્રિસ્તીઓએ રાજકારણમાં ભાગ લેવો જોઈએ?

૭ સાચા ખ્રિસ્તી અને જવાબદાર નાગરિક—બંને કઈ રીતે બની શકાય?

બીજા લેખો:

૧૪ આઠ રાજાઓની ઓળખ થઈ

૨૬ બાઇબલમાંથી શીખો—ધર્મોનું શું થશે?

અભ્યાસ લેખો:

જુલાઈ ૩૦, ૨૦૧૨–ઓગસ્ટ ૫, ૨૦૧૨

યહોવા “રહસ્યો ખોલનાર” છે

પાન ૯ • ગીતો: ૭ (46), ૨૫ (191)

ઓગસ્ટ ૬-૧૨, ૨૦૧૨

“જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે” એનું રહસ્ય યહોવા ખોલે છે

પાન ૧૬ • ગીતો: ૯ (53), ૮ (51)

ઓગસ્ટ ૧૩-૧૯, ૨૦૧૨

યહોવાની સેવા કેમ જીવનમાં પહેલી રાખવી?

પાન ૨૧ • ગીતો: ૧૯ (143), ૩ (32)

ઓગસ્ટ ૨૦-૨૬, ૨૦૧૨

‘તેઓ પવિત્ર શક્તિથી પ્રેરિત થયા’

પાન ૨૮ • ગીતો: ૭ (46), ૧૯ (143)

અભ્યાસ લેખો શાના વિષે છે?

અભ્યાસ લેખ ૧, ૨ પાન ૯-૨૦

ભાવિમાં પૃથ્વી પર કયા બનાવો બનશે એ સમજવા બાઇબલની કઈ ભવિષ્યવાણીઓ તમને મદદ કરી શકે? આ બે લેખોમાં દાનીયેલના બીજા અધ્યાયની મોટી મૂર્તિ અને પ્રકટીકરણના ૧૩ અને ૧૭માં અધ્યાયના જંગલી જાનવર અને એની મૂર્તિની ભવિષ્યવાણીઓની ચર્ચા થશે. એમાં બાઇબલ ભાવિની કેવી સમજણ આપે છે એના પર ધ્યાન આપજો.

અભ્યાસ લેખ ૩ પાન ૨૧-૨૫

જે વ્યક્તિ બાપ્તિસ્મા લેવાનું નક્કી કરે છે, તે પોતાના જીવનમાં ઈશ્વરની ઇચ્છા પ્રથમ રાખવા તૈયાર થાય છે. પહેલાંના સમયના ઈશ્વરભક્તોએ જે નિર્ણયો લીધા હતા, એ આપણને પોતાના સમય, શક્તિ અને સાધન-સંપત્તિનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એ તપાસવા ઉત્તેજન આપે છે.

અભ્યાસ લેખ ૪ પાન ૨૮-૩૨

આ લેખ બતાવે છે કે કેવી રીતે બાઇબલ લેખકો ‘પવિત્ર શક્તિથી પ્રેરિત થયા.’ તેમ જ, આપણે શા માટે ખાતરી રાખી શકીએ કે બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે. (૨ પીત. ૧:૨૧) આ લેખ એ પણ બતાવશે કે પવિત્ર શાસ્ત્ર માટે કદર બતાવતા રહેવા આપણને શું મદદ કરશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો