વિષય
ઑગસ્ટ ૧, ૨૦૧૨
© 2012 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.
તમારી પ્રાર્થના કોણ સાંભળે છે?
શરૂઆતમાં . . .
૩ શું કોઈ પ્રાર્થનાઓ સાંભળે છે ખરું?
૬ પ્રાર્થના સાંભળનાર શા માટે દુઃખ-તકલીફો ચાલવા દે છે?
૮ પ્રાર્થના સાંભળનારની નજીક આવો
બીજા લેખો:
અભ્યાસ લેખો:
સપ્ટેમ્બર ૨૪-૩૦, ૨૦૧૨
પાન ૧૧ • ગીતો: ૨૫ (191), ૨૭ (212)
ઑક્ટોબર ૧-૭, ૨૦૧૨
પાન ૧૮ • ગીતો: ૧૧ (85), ૨૦ (162)
ઑક્ટોબર ૮-૧૪, ૨૦૧૨
પાન ૨૩ • ગીતો: ૧૩ (113), ૨૪ (200)
ઑક્ટોબર ૧૫-૨૧, ૨૦૧૨
અડગ રહો અને શેતાનના ફાંદાઓથી દૂર રહો
પાન ૨૮ • ગીતો: ૧૭ (127), ૧૫ (124)
અભ્યાસ લેખો શાના વિષે છે?
અભ્યાસ લેખ ૧ પાન ૧૧-૧૫
દાનીયેલની ભવિષ્યવાણીમાં જણાવવામાં આવ્યું હતું કે “અંતના સમય”માં ‘સાચું જ્ઞાન’ વધશે. (દાની. ૧૨:૪) આ લેખ સમજાવે છે કે કઈ રીતે એ ભવિષ્યવાણી નોંધપાત્ર રીતે પૂરી થઈ રહી છે. એ સાબિતી પણ આપે છે કે યહોવા ઈશ્વરની ભક્તિ કરનારાને ઈસુ સાથ આપે છે.
અભ્યાસ લેખ ૨ પાન ૧૮-૨૨
ઈશ્વરના રાજ્યના નાગરિકો ખરેખર કોણ છે, એ શીખો. આ લેખ જણાવે છે કે તેઓ કેવા હોવા જોઈએ. એ એમ પણ જણાવે છે કે તેઓ યહોવાનાં ધોરણો માટે કઈ રીતે પ્રેમ બતાવે છે.
અભ્યાસ લેખ ૩, ૪ પાન ૨૩-૩૨
શેતાન વારંવાર હોશિયારીથી છૂપા ફાંદાઓ વાપરીને, આપણી શ્રદ્ધા ડગાવવા પ્રયત્નો કરે છે. આ લેખો જણાવે છે કે તેના પાંચ ફાંદાઓથી પોતાનું રક્ષણ કરી શકીએ: બેકાબૂ વાણી, ડર અને દબાણ, દોષિત હોવાની વધારે પડતી લાગણી, ધનસંપત્તિની માયા અને વ્યભિચાર કરવાની લાલચ.