વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૮/૧૫ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • મથાળાં
  • અભ્યાસ અંક
  • અભ્યાસ લેખો
  • બીજા લેખો
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૮/૧૫ પાન ૧-૨

વિષય

ઑગસ્ટ ૧૫, ૨૦૧૩

© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.

અભ્યાસ અંક

સપ્ટેમ્બર ૩૦, ૨૦૧૩–ઑક્ટોબર ૬, ૨૦૧૩

તમને પવિત્ર કરવામાં આવ્યા છે

પાન ૩ • ગીતો: ૯ (53), ૧૯ (143)

ઑક્ટોબર ૭-૧૩, ૨૦૧૩

યહોવાને દોષ આપશો નહિ

પાન ૧૦ • ગીતો: ૧૬ (224), ૨૬ (204)

ઑક્ટોબર ૧૪-૨૦, ૨૦૧૩

એકબીજાનો વિચાર કરો અને ઉત્તેજન આપો

પાન ૧૮ • ગીતો: ૨૪ (200), ૧૨ (93)

ઑક્ટોબર ૨૧-૨૭, ૨૦૧૩

તમારે કેવા થવું જોઈએ એ વિચારો

પાન ૨૩ • ગીતો: ૮ (51), ૧૧ (85)

અભ્યાસ લેખો

▪ તમને પવિત્ર કરવામાં આવ્યા છે

યહોવાના ભક્તો તરીકે આપણને પવિત્ર કરવામાં આવ્યા છે અથવા પવિત્ર સેવા માટે અલગ કરાયા છે. આ લેખમાં આપણે નહેમ્યા ૧૩માં અધ્યાય પર વિચાર કરીશું. આપણે ચાર મુદ્દા જોઈશું, જે આપણને પવિત્ર રહેવા મદદ કરશે.

▪ યહોવાને દોષ આપશો નહિ

આ લેખમાં પાંચ મુદ્દા વિશે ચર્ચા કરીશું જે બતાવશે કે કયા કારણથી કદાચ “યહોવા વિરુદ્ધ ચિડાઈ” જઈએ. (નીતિ. ૧૯:૩) પછી આપણે પાંચ બાબતો જોઈશું, જે આપણી તકલીફો માટે યહોવાને દોષ ન દેવા મદદ કરશે.

▪ એકબીજાનો વિચાર કરો અને ઉત્તેજન આપો

▪ તમારે કેવા થવું જોઈએ એ વિચારો

આ બે લેખોમાંનો પહેલો લેખ બતાવે છે કે ગમે એવી મુશ્કેલીઓમાં પણ દૃઢ રહેવા આપણે કઈ રીતે એકબીજાને મદદ શકીએ. બીજો લેખ બતાવે છે કે યહોવા સાથેનો આપણો સંબંધ નબળો બનાવવા શેતાન લાલચો આપીને કોશિશ કરી રહ્યો છે. પરંતુ, આપણે એ લાલચોનો સફળતાથી સામનો કરી શકીએ છીએ.

બીજા લેખો

૮ વાચકો તરફથી પ્રશ્નો

૯ યહોવા ‘રોજ મારો બોજ ઊંચકે છે’

૧૫ માબાપો—તમારાં બાળકોને નાનપણથી જ તાલીમ આપો

૨૮ એલીશાએ અગ્‍નિ-રથો જોયા—શું તમે જુઓ છો?

૩૧ આપણો ઇતિહાસ

પહેલું પાન: પ્રકાશકો ઇરેપ ગામમાં ઘર ઘરનું પ્રચાર કાર્ય કરી રહ્યા છે. એ પાપુઆ ન્યૂ ગિનીના મોરોબી વિસ્તારમાં આવેલું છે. આ ખીણ વિસ્તારમાં છૂટાં-છવાયાં ઘણાં ગામ છે

પાપુઆ ન્યૂ ગિની

વસ્તી: ૭૦,૧૩,૮૨૯

સરેરાશ પ્રકાશક: ૩,૭૭૦

સરેરાશ નિયમિત પાયોનિયરો: ૩૬૭

સરેરાશ બાઇબલ અભ્યાસ: પ,૦૯૧

૨૦૧૨ના સ્મરણપ્રસંગની હાજરી: ૨૮,૯૦૯

ભાષાંતર: ૧૪ ભાષાઓ

સરેરાશ, દરેક પ્રકાશકે છ રસ ધરાવનાર વ્યક્તિઓને સ્મરણપ્રસંગમાં આવવા આમંત્રણ આપ્યું હતું

[પાન ૨ પર ગ્રાફ]

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો