વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૧૦/૧૫ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • મથાળાં
  • અભ્યાસ અંક
  • અભ્યાસ લેખો
  • બીજા લેખો
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૧૦/૧૫ પાન ૧-૨

વિષય

ઑક્ટોબર ૧૫, ૨૦૧૩

© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.

અભ્યાસ અંક

ડિસેમ્બર ૨-૮, ૨૦૧૩

સૃષ્ટિ ઈશ્વરને પ્રગટ કરે છે

પાન ૭ • ગીતો: ૫ (45), ૨૭ (212)

ડિસેમ્બર ૯-૧૫, ૨૦૧૩

‘યહોવાની સેવા કરીએ’

પાન ૧૨ • ગીતો: ૧૩ (113), ૨૬ (204)

ડિસેમ્બર ૧૬-૨૨, ૨૦૧૩

સારી રીતે તૈયાર કરેલી પ્રાર્થના પરથી શીખીએ

પાન ૨૧ • ગીતો: ૫ (45), ૧૯ (143)

ડિસેમ્બર ૨૩-૨૯, ૨૦૧૩

ઈસુની પ્રેમાળ પ્રાર્થનાની સુમેળમાં ચાલીએ

પાન ૨૬ • ગીતો: ૮ (51), ૨૭ (212)

અભ્યાસ લેખો

▪ સૃષ્ટિ ઈશ્વરને પ્રગટ કરે છે

ઈશ્વરને કોઈ જોઈ શકતું નથી. પરંતુ, વિશ્વની બધી રચનાને જોઈ શકાય છે. એ રચના ઈશ્વરે કરી છે, શું એવો તમે વિશ્વાસ કરો છો? ઘણા નથી કરતા. સર્જનહાર વિશેનું સત્ય સમજવા આપણે બીજાઓને કઈ રીતે મદદ કરી શકીએ? તેમ જ, આપણી શ્રદ્ધા કઈ રીતે અડગ બનાવી શકીએ? એ સવાલોના જવાબ આ લેખમાં મેળવીશું.

▪ ‘યહોવાની સેવા કરીએ’

ઈશ્વરભક્તોને યહોવાની સેવા કરવાની સલાહ આપવામાં આવી છે. આ લેખ શીખવે છે કે ચાકરો માટે મુસાને આપેલા નિયમોમાં કઈ જોગવાઈ હતી. તેમ જ, જોઈશું કે શેતાન અને તેની ચકાચૌંધવાળી દુનિયાના ગુલામ બનવાથી કઈ રીતે બચી શકીએ. આપણે એ પણ જોઈશું કે ઈશ્વરના વફાદાર સેવક બની રહેવાથી કેવા આશીર્વાદો મળે છે.

▪ સારી રીતે તૈયાર કરેલી પ્રાર્થના પરથી શીખીએ

▪ ઈસુની પ્રેમાળ પ્રાર્થનાની સુમેળમાં ચાલીએ

આપણે બાઇબલ પર દરરોજ મનન કરીશું તો, પ્રાર્થનામાં યહોવા આગળ દિલ ઠાલવી શકીશું. ઈસ્રાએલીઓ વતી લેવીઓએ કરેલી પ્રાર્થનામાં એ બાબત જોવા મળે છે. પ્રથમ લેખ એ પ્રાર્થના વિશે વધુ જણાવે છે. બીજા લેખમાં જોઈશું કે ઈસુની પ્રેમાળ પ્રાર્થનાની સુમેળમાં આપણે કઈ રીતે ચાલી શકીએ. એ બંને પ્રાર્થનામાંથી શીખીશું કે પોતાની ઇચ્છાઓ કરતાં યહોવાની ઇચ્છાને કઈ રીતે પ્રથમ રાખી શકીએ.

બીજા લેખો

૩ તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—ફિલિપાઈન્સમાં

૧૭ યહોવા પર ભરોસો રાખવાથી ઘણા આશીર્વાદો મળ્યા

૩૧ લોકોને સાવચેત કરવા, થોડું વધારે કરી શકો?

પહેલું પાન: પાનાજછેલમાં પ્રચાર કરતા પ્રકાશક. પાનાજછેલ અટીટલાન નામના તળાવ પાસે આવેલું એક નાનું શહેર છે. ત્યાં યહોવાના સાક્ષીઓ સ્પૅનિશ ઉપરાંત બીજી ૧૧ સ્થાનિક ભાષાઓમાં ખુશખબર આપે છે

ગ્વાટેમાલા

વસ્તી:

૧,૫૧,૬૯,૦૦૦

પ્રકાશકો:

૩૪,૬૯૩

બાઇબલ અભ્યાસ:

૪૭,૬૦૬

[પાન ૨ પર ગ્રાફ]

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો