વિષય
જાન્યુઆરી ૧૫, ૨૦૧૪
© ૨૦૧૪ Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.
અભ્યાસ અંક
માર્ચ ૩-૯, ૨૦૧૪
પાન ૭ • ગીતો: ૧૯ (૧૪૩), ૯ (૫૩)
માર્ચ ૧૦-૧૬, ૨૦૧૪
રાજ્યનાં ૧૦૦ વર્ષ—તમને કઈ રીતે અસર કરે છે?
પાન ૧૨ • ગીતો: ૬ (૪૩), ૨૦ (૧૬૨)
માર્ચ ૧૭-૨૩, ૨૦૧૪
પાન ૧૭ • ગીતો: ૨૮ (૨૨૧), ૧૯ (૧૪૩)
માર્ચ ૨૪-૩૦, ૨૦૧૪
કપરા દિવસો આવે, એ પહેલાં યહોવાની ભક્તિમાં વધુ કરીએ
પાન ૨૨ • ગીતો: ૮ (૫૧), ૧૩ (૧૧૩)
માર્ચ ૩૧, ૨૦૧૪–એપ્રિલ ૬, ૨૦૧૪
‘તમારું રાજ્ય આવો,’ એ ક્યારે આવશે?
પાન ૨૭ • ગીતો: ૨૪ (૨૦૦), ૨૩ (૧૮૭)
અભ્યાસ લેખો
▪ સનાતન રાજા યહોવાની ભક્તિ કરીએ
આ લેખ ખાતરી અપાવે છે કે યહોવા હંમેશાંથી રાજા છે. લેખમાં એ પણ જોઈશું કે કઈ રીતે પોતાના રાજને તેમણે સ્વર્ગ અને પૃથ્વી પરની પોતાની પ્રજા પર જાહેર કર્યું છે. અગાઉ જે લોકોએ સનાતન રાજા યહોવાની ભક્તિ કરવાનું પસંદ કર્યું, તેઓના દાખલાને અનુસરવા આ લેખ ઉત્તેજન આપે છે.
▪ રાજ્યનાં ૧૦૦ વર્ષ તમને કઈ રીતે અસર કરે છે?
મસીહી રાજ્યએ ૧૦૦ વર્ષમાં જે હાંસલ કર્યું છે, એના માટે કદર વધારવા આ લેખ આપણને મદદ કરશે. એમાં ઉત્તેજન આપવામાં આવ્યું છે કે રાજ્યને વફાદાર રહીએ. ઉપરાંત, ૨૦૧૪ના વાર્ષિક વચનના અર્થ પર મનન કરવામાં પણ લેખ મદદ કરે છે.
▪ યુવાનો, તમે સારી પસંદગી કરો
▪ કપરા દિવસો આવે, એ પહેલાં યહોવાની ભક્તિમાં વધુ કરીએ
હું જીવનમાં શું કરવા માંગું છું? એ સવાલ એવી દરેક વ્યક્તિ માટે મહત્ત્વનો છે, જેણે પોતાનું જીવન યહોવાને સમર્પણ કર્યું છે. આ લેખોમાં આપણે અમુક સિદ્ધાંતો જોઈશું, જે યુવાનોને ઈશ્વરની સેવામાં વધારે કરવા મદદ કરશે. તેમ જ, એ પણ બતાવશે કે મોટી ઉંમરનાં ભાઈઓ અને બહેનો પાસે પ્રચારકાર્યમાં વધારે કરવાની કેવી તકો રહેલી છે.
▪ ‘તમારું રાજ્ય આવો,’ એ ક્યારે આવશે?
દુનિયાની બાબતોથી અને પોતાની ઇચ્છા પૂરી કરવામાં ડૂબી જવાથી આજે ઘણા લોકોનું ધ્યાન ફંટાઈ ગયું છે. આ લેખમાં એવા ત્રણ પુરાવા જોઈશું, જે ભરોસો અપાવે છે કે ઈશ્વરનું રાજ્ય જલદી જ આ દુષ્ટ જગતનો નાશ કરશે.
પહેલું પાન: બીજા દેશમાંથી એલ્વિવ શહેરમાં ભણવા આવેલા વિદ્યાર્થીને સંદેશો જણાવતી વખતે
યુક્રેઇન
વસ્તી
૪,૫૫,૬૧,૦૦૦
પ્રકાશકો
૧,૫૦,૮૮૭
૧,૭૩૭ મંડળો અને ૧૫ ભાષાઓનાં ૩૭૩ ગ્રૂપ છે. એમાં હંગેરીયન, રોમેનિયન, રશિયન, રશિયન સાઇન લેંગ્વેજ અને યુક્રેનીઅન ભાષાનો સમાવેશ થાય છે