વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૩/૧૫ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • મથાળાં
  • અભ્યાસ અંક
  • અભ્યાસ લેખો
  • બીજા લેખો
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૩/૧૫ પાન ૧-૨

વિષય

માર્ચ ૧૫, ૨૦૧૪

© ૨૦૧૪ Watch Tower Bible and Tract Society of Pennsylvania.

અભ્યાસ અંક

મે ૫-૧૧, ૨૦૧૪

નિઃસ્વાર્થ વલણ કઈ રીતે જાળવીશું?

પાન ૭ • ગીતો: ૧૩ (૧૧૩), ૨૪ (૨૦૦)

મે ૧૨-૧૮, ૨૦૧૪

યહોવાની ભક્તિમાં આનંદ જાળવી રાખીએ

પાન ૧૨ • ગીતો: ૮ (૫૧), ૧૬ (૨૨૪)

મે ૧૯-૨૫, ૨૦૧૪

આપણા વૃદ્ધજનોને માન આપીએ

પાન ૨૦ • ગીતો: ૧૨ (૯૩), ૨૯ (૨૨૨)

મે ૨૬, ૨૦૧૪–જુન ૧, ૨૦૧૪

વૃદ્ધજનોની સાર-સંભાળ રાખીએ

પાન ૨૫ • ગીતો: ૨૩ (૧૮૭), ૪ (૩૭)

અભ્યાસ લેખો

▪ નિઃસ્વાર્થ વલણ કઈ રીતે જાળવીશું?

આપણે બધા એક એવા દુશ્મનનો સામનો કરીએ છીએ જે ધીમે ધીમે આપણા નિઃસ્વાર્થ વલણને ખાઈ જાય છે. આ લેખમાં જોઈશું કે એ દુશ્મન કોણ છે અને એનો સામનો કરવા બાઇબલનો ઉપયોગ કઈ રીતે કરી શકાય.

▪ યહોવાની ભક્તિમાં આનંદ જાળવી રાખીએ

આનંદી વલણ યહોવાની ભક્તિમાં આપણને ટકી રહેવા મદદ કરે છે. અમુકે શા માટે ખોટા વિચારો સામે લડવું પડે છે? આ લેખ બતાવશે કે કઈ રીતે બાઇબલનો ઉપયોગ કરવાથી યહોવાની ભક્તિમાં આનંદ જાળવી શકાય.

▪ આપણા વૃદ્ધજનોને માન આપીએ

▪ વૃદ્ધજનોની સાર-સંભાળ રાખીએ

આ લેખો બતાવે છે કે વૃદ્ધજનો પ્રત્યે દરેક ઈશ્વરભક્ત અને મંડળની કઈ જવાબદારીઓ છે. તેમ જ, જવાબદારીઓ ઉઠાવવા માટે અમુક વ્યવહારું સૂચનોની પણ ચર્ચા કરીશું.

બીજા લેખો

૩ સત્યમાં નથી એવાં સ્નેહીજનોનાં દિલ સુધી પહોંચીએ

૧૭ કુટુંબ તરીકેની ભક્તિ મજેદાર બનાવવા શું કરી શકાય?

૩૦ શું તમારું બોલવું “હા”નું “હા” છે?

હેલું પાન: ઑસ્ટ્રેલિયામાં અમુક સાક્ષીઓ શહેરથી દૂર મુસાફરી કરીને ઢોર-ઢાંક ઉછેરવાની જગ્યાએ વ્યક્તિઓને ખુશખબર જણાવી રહ્યા છે

ઑસ્ટ્રેલિયા

વસ્તી

૨,૩૧,૯૨,૫૦૦

પ્રકાશકો

૬૬,૯૬૭

[પાન ૨ પર ગ્રાફ]

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો