વિષય
એપ્રિલ ૧૫, ૨૦૧૪
© ૨૦૧૪ Watch Tower Bible and Tract Society of Pennsylvania
અભ્યાસ અંક
જૂન ૨-૮, ૨૦૧૪
પાન ૩ • ગીતો: ૬ (૪૩), ૨૩ (૧૮૭)
જૂન ૯-૧૫, ૨૦૧૪
પાન ૮ • ગીતો: ૨૮ (૨૨૧), ૨૫ (૧૯૧)
જૂન ૧૬-૨૨, ૨૦૧૪
કોઈથી બે માલિકની ચાકરી કરાય નહિ
પાન ૧૭ • ગીતો: ૧૩ (૧૧૩), ૧૯ (૧૪૩)
જૂન ૨૩-૨૯, ૨૦૧૪
હિંમત રાખો, યહોવા તમારો સહાયક છે!
પાન ૨૨ • ગીતો: ૧૧ (૮૫), ૨૭ (૨૧૨)
જૂન ૩૦, ૨૦૧૪–જુલાઈ ૬, ૨૦૧૪
યહોવાની નજરની, શું તમે કદર કરો છો?
પાન ૨૭ • ગીતો: ૨૫ (૧૯૧), ૨૪ (૨૦૦)
અભ્યાસ લેખો
▪ મુસાની શ્રદ્ધાને અનુસરીએ
▪ શું તમે “અદૃશ્યને” જુઓ છો?
શ્રદ્ધાની નજરથી મુસા એ જોઈ શક્યા જે જગતના લોકો જોઈ શક્યા નહિ. આ બંને લેખ બતાવશે કે આપણે પણ કઈ રીતે મુસા જેવી શ્રદ્ધા બતાવી શકીએ અને ‘અદૃશ્યને જોતા હોય તેમ અડગ રહી શકીએ.’—હિબ્રૂ ૧૧:૨૭.
▪ કોઈથી બે માલિકની ચાકરી કરાય નહિ
▪ હિંમત રાખો, યહોવા તમારો સહાયક છે!
લાખો લોકો નોકરીની શોધમાં વિદેશ જવાનું પસંદ કરે છે. એ માટે ઘણી વ્યક્તિઓ પોતાનાં લગ્નસાથી અને બાળકોને છોડીને દૂર જાય છે. આ લેખો આપણને એ સમજવા મદદ કરે છે કે, યહોવા કુટુંબની જવાબદારીને કેવી ગણે છે અને આપણે પણ એને તેમની નજરે જોવી જોઈએ. ઉપરાંત, આપણે જોઈશું કે એ જવાબદારી પૂરી કરવા તે આપણને કેવી મદદ કરે છે.
▪ યહોવાની નજરની, શું તમે કદર કરો છો?
આપણે જ્યારે વાંચીએ કે “યહોવાની દૃષ્ટિ સર્વ સ્થળે છે,” ત્યારે અમુકને થશે કે યહોવા ફક્ત પોતાના નિયમો આપણા પર લાદવા માંગે છે. અરે, એમ વિચારવાથી કદાચ તેમના માટે આપણો પ્રેમ પણ ઓછો થઈ જાય. (નીતિ. ૧૫:૩) જોકે, આ લેખ આપણને પાંચ રીત બતાવશે જેના દ્વારા આપણે યહોવાની નજરની કદર કરી શકીશું.
પહેલું પાન: ઇસ્તંબૂલમાં આપણા એક ભાઈ વાળ કાપનાર વ્યક્તિને ખુશખબર પુસ્તિકા આપી રહ્યા છે
તુર્કી
વસ્તી
૭,૫૬,૨૭,૩૮૪
પ્રકાશકો
૨,૩૧૨
બાઇબલ અભ્યાસ
૧,૬૩૨
પ્રકાશક દીઠ આટલા લોકો
૧:૩૨,૭૧૧
તુર્કીમાં વર્ષ ૨૦૦૪થી અત્યાર સુધી નિયમિત પાયોનિયરોમાં ૧૬૫ ટકા વધારો થયો છે