વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૧૦/૧૫ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • મથાળાં
  • અભ્યાસ અંક
  • અભ્યાસ લેખો
  • બીજા લેખો
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૧૦/૧૫ પાન ૧-૨

વિષય

ઑક્ટોબર ૧૫, ૨૦૧૪

© ૨૦૧૪ Watch Tower Bible and Tract Society of Pennsylvania

અભ્યાસ અંક

ડિસેમ્બર ૧-૭, ૨૦૧૪

ઈશ્વરના રાજ્યમાં અડગ ભરોસો રાખીએ

પાન ૭ • ગીતો: ૨૪ (૨૦૦), ૨ (૧૫)

ડિસેમ્બર ૮-૧૪, ૨૦૧૪

તમે “યાજકોનું રાજ્ય” બનશો

પાન ૧૩ • ગીતો: ૨૦ (૧૬૨), ૬ (૪૩)

ડિસેમ્બર ૧૫-૨૧, ૨૦૧૪

યહોવા સાથે કામ કરવાના લહાવાને કીમતી ગણીએ

પાન ૨૩ • ગીતો: ૧૯ (૧૪૩), ૮ (૫૧)

ડિસેમ્બર ૨૨-૨૮, ૨૦૧૪

‘ઉપરની વાતો પર મન લગાડીએ’

પાન ૨૮ • ગીતો: ૨૫ (૧૯૧), ૪ (૩૭)

અભ્યાસ લેખો

▪ ઈશ્વરના રાજ્યમાં અડગ ભરોસો રાખીએ

▪ તમે “યાજકોનું રાજ્ય” બનશો

પૃથ્વી અને મનુષ્ય માટેના પોતાના હેતુને યહોવા મસીહી રાજ્ય દ્વારા પૂરો કરશે. બાઇબલમાં જણાવેલા કેટલાક કરારો એ સરકાર સાથે કઈ રીતે જોડાયેલા છે એ વિશે આપણે આ લેખમાં ચર્ચા કરીશું. ચર્ચા દરમિયાન જાણીશું કે શાના આધારે આપણે એ રાજ્યમાં અડગ ભરોસો રાખી શકીએ.

▪ યહોવા સાથે કામ કરવાના લહાવાને કીમતી ગણીએ

આ લેખમાં આપણે પ્રાચીન અને આજના સમયમાં યહોવાની સેવા કરનાર ઈશ્વરભક્તોના દાખલા જોઈશું. એમ કરવાથી યહોવા સાથે કામ કરવાના લહાવા માટે આપણી કદર વધશે. એ લહાવો આપણા માટે સાચે જ કીમતી છે!

▪ ‘ઉપરની વાતો પર મન લગાડીએ’

આ છેલ્લા સમયમાં આપણી શ્રદ્ધાને જોખમમાં મૂકે એવા ઘણા પડકારો છે. એવા પડકારોનો સામનો ઈબ્રાહીમ અને મુસાને પણ કરવો પડ્યો. પ્રાચીન સમયના એ ઈશ્વરભક્તો પાસેથી આપણે શું શીખી શકીએ? આપણું મન યહોવા અને તેમના રાજ્ય પર લગાડીને શ્રદ્ધામાં ટકી રહેવા વિશે આ લેખમાંથી ઉત્તેજન મળે છે.

બીજા લેખો

૩ તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—તાઇવાનમાં

૧૮ રાજ્યની સેવામાં યાદગાર બનાવો

પહેલું પાન: કેન્યાના દક્ષિણપૂર્વમાં આવેલી બોલોલો પહાડીઓની નજીકમાં બે બહેનો રસ્તે જનાર વ્યક્તિને સાક્ષી આપી રહ્યાં છે. એ રસ્તો ટાઉસા શહેર, તાઇતા જિલ્લા તરફ જતો મુખ્ય માર્ગ છે

કેન્યા

વસ્તી

૪,૪૨,૫૦,૦૦૦

પ્રકાશકો

૨૬,૦૬૦

બાઇબલ અભ્યાસ

૪૩,૦૩૪

૨૦૧૩માં સ્મરણપ્રસંગની હાજરી

૬૦,૧૬૬

[પાન ૨ પર ગ્રાફ]

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો