વિષય
ડિસેમ્બર ૧૫, ૨૦૧૪
© 2014 Watch Tower Bible and Tract Society of Pennsylvania
અભ્યાસ અંક
ફેબ્રુઆરી ૨-૮, ૨૦૧૫
‘તમે સાંભળો અને એનો અર્થ સમજો’
પાન ૬ • ગીતો: ૨૦ (૧૬૨), ૨૪ (૨૦૦)
ફેબ્રુઆરી ૯-૧૫, ૨૦૧૫
પાન ૧૧ • ગીતો: ૬ (૪૩), ૩ (૩૨)
ફેબ્રુઆરી ૧૬-૨૨, ૨૦૧૫
સાથે મળીને આ જગતના અંતનો સામનો કરીએ
પાન ૨૨ • ગીતો: ૯ (૫૩), ૧ (૧૩)
ફેબ્રુઆરી ૨૩, ૨૦૧૫–માર્ચ ૧, ૨૦૧૫
તમને મળેલા ખાસ વારસાની શું તમે કદર કરો છો?
પાન ૨૭ • ગીતો: ૧૯ (૧૪૩), ૨૯ (૨૨૨)
અભ્યાસ લેખો
▪ ‘તમે સાંભળો અને એનો અર્થ સમજો’
▪ શું તમે ‘અર્થ સમજો’ છો?
ઈસુએ આપેલાં દૃષ્ટાંતોનો અર્થ આપણે સમજીએ છીએ, એની ખાતરી કઈ રીતે કરીશું? આ બે લેખો જણાવશે કે કઈ રીતે આપણે ઈસુએ આપેલાં સાત દૃષ્ટાંતોને સમજી શકીએ છીએ. લેખમાંથી એ પણ શીખીશું કે ઈસુના એ દૃષ્ટાંતોમાંથી મળેલી શીખ કઈ રીતે પ્રચારમાં લાગુ પાડી શકીએ.
▪ સાથે મળીને આ જગતના અંતનો સામનો કરીએ
▪ તમને મળેલા ખાસ વારસાની શું તમે કદર કરો છો?
આજે દુનિયાના મોટા ભાગના યુવાનો સ્વાર્થી જીવન જીવે છે. પરંતુ, સાક્ષી યુવાનોએ શા માટે ઈશ્વરના બીજા ભક્તો સાથે એકતામાં રહેવું જોઈએ? આ લેખમાં એવી અમુક વ્યક્તિઓ વિશે ચર્ચા કરીશું જેઓએ સારો દાખલો બેસાડ્યો અને બીજા અમુક જેઓએ સારો દાખલો ન બેસાડ્યો. એનાથી યુવાન અને બીજા ઈશ્વરભક્તોને સારી પસંદગી કરવામાં મદદ મળશે.
પહેલું પાન: કોસ્ટા રિકામાં પૅસિફિક મહાસાગરનો ટમારિંડો નામનો દરિયાઈ કિનારો છે. ત્યાં ફરવા આવેલા લોકો એ જાણીને ખુશ થાય છે કે નજીકના ભાવિમાં આખી પૃથ્વી બાગ જેવી સુંદર બની જશે. તેમ જ, આપણે એવી સુંદર ધરતીની સંભાળ રાખીશું અને એનો આનંદ ઉઠાવીશું
કોસ્ટા રિકા
પ્રકાશકો
૨૯,૧૮૫
પાયોનિયર
૨,૮૫૮
યહોવા નામનું ઉચ્ચારણ
જીઓબા
બરીબરી ભાષામાં
જેહોવા
કાબેકાર ભાષામાં
બે મંડળો અને બે ગ્રૂપ બરીબરી ભાષાનાં છે. ત્રણ મંડળો અને ચાર ગ્રૂપ કાબેકાર ભાષાનાં છે. એ બંને ભાષાઓ અમેરિકાની ગામઠી ભાષાઓ છે