વિષય
મે ૧૫, ૨૦૧૫
© ૨૦૧૫ Watch Tower Bible and Tract Society of Pennsylvania
અભ્યાસ અંક
જૂન ૨૯, ૨૦૧૫–જુલાઈ ૫, ૨૦૧૫
સાવચેત રહો, શેતાન તમને ગળી જવા ચાહે છે!
પાન ૯ • ગીતો: ૨૮ (૨૨૧), ૧૧ (૮૫)
જુલાઈ ૬-૧૨, ૨૦૧૫
શેતાનની સામા થઈને તમે જીતી શકો છો!
પાન ૧૪ • ગીતો: ૨૫ (૧૯૧), ૧૦ (૮૨)
જુલાઈ ૧૩-૧૯, ૨૦૧૫
યહોવાએ આપેલાં વચનો તેઓ “જોઈ” શક્યાં
પાન ૧૯ • ગીતો: ૨૪ (૨૦૦), ૨૩ (૧૮૭)
જુલાઈ ૨૦-૨૬, ૨૦૧૫
કાયમી જીવનનું વચન આપનારને અનુસરીએ
પાન ૨૪ • ગીતો: ૨ (૧૫), ૧૯ (૧૪૩)
અભ્યાસ લેખો
▪ સાવચેત રહો, શેતાન તમને ગળી જવા ચાહે છે!
▪ શેતાનની સામા થઈને તમે જીતી શકો છો!
બાઇબલમાં શેતાનને ગાજનાર અને તાકીને બેઠેલા સિંહ સાથે સરખાવવામાં આવ્યો છે. તે તાકતવર, ક્રૂર અને છેતરનારો છે. આ લેખથી સમજી શકીશું કે શા માટે આપણે એ ખતરનાક દુશ્મનની સામા થવું જોઈએ. આપણે એ પણ જોઈશું કે તેની છેતરપિંડીથી પોતાનું રક્ષણ કઈ રીતે કરવું જોઈએ.
▪ યહોવાએ આપેલાં વચનો તેઓ “જોઈ” શક્યાં
▪ કાયમી જીવનનું વચન આપનારને અનુસરીએ
જે જોયું નથી એની કલ્પના કરવાની ક્ષમતા યહોવાએ આપણામાં મૂકી છે. એ ક્ષમતા આપણે સારી અથવા ખરાબ રીતે વાપરી શકીએ છીએ. એમ કઈ રીતે થઈ શકે એ વિશે આ લેખમાં જોઈશું. તેમજ, અમુક પ્રાચીન ઈશ્વરભક્તોના દાખલામાંથી શીખીશું. ઉપરાંત, શીખીશું કે એ કલ્પનાશક્તિ કઈ રીતે આપણને યહોવામાં શ્રદ્ધા રાખવા મદદ કરે છે. તેમજ, તેમની જેમ પ્રેમાળ, માયાળુ, સમજદાર અને આનંદી બનવા સહાય કરે છે.
પહેલું પાન: બે ભાઈઓ એક વ્યક્તિનો બાઇબલ અભ્યાસ ચલાવે છે
આર્મેનિયા
વસ્તી
૩૦,૨૬,૯૦૦
પ્રકાશકો
૧૧,૧૪૩
નિયમિત પાયોનિયર
૨,૨૦૫
૨૩,૮૪૪
એપ્રિલ ૧૪, ૨૦૧૪ના સ્મરણપ્રસંગમાં પ્રકાશકોની સંખ્યા કરતાં બમણી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા