વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w15 ૯/૧૫ પાન ૧-૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • મથાળાં
  • અભ્યાસ અંક
  • અભ્યાસ લેખો
  • બીજા લેખો
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
w15 ૯/૧૫ પાન ૧-૨

વિષય

સપ્ટેમ્બર ૧૫, ૨૦૧૫

© ૨૦૧૫ Watch Tower Bible and Tract Society of Pennsylvania

અભ્યાસ અંક

ઑક્ટોબર ૨૬, ૨૦૧૫–નવેમ્બર ૧, ૨૦૧૫

શું તમે ખ્રિસ્તની જેમ પરિપક્વ બનવા પ્રગતિ કરી રહ્યા છો?

પાન ૩

નવેમ્બર ૨-૮, ૨૦૧૫

શું તમે તમારા અંતઃકરણ પર ભરોસો મૂકી શકો?

પાન ૮

નવેમ્બર ૯-૧૫, ૨૦૧૫

“વિશ્વાસમાં દૃઢ રહો”

પાન ૧૩

નવેમ્બર ૧૬-૨૨, ૨૦૧૫

પિતા યહોવા કઈ રીતોએ આપણને પ્રેમ બતાવે છે?

પાન ૧૮

નવેમ્બર ૨૩-૨૯, ૨૦૧૫

આપણે કઈ રીતોએ પિતા યહોવાને પ્રેમ બતાવી શકીએ?

પાન ૨૩

અભ્યાસ લેખો

▪ શું તમે ખ્રિસ્તની જેમ પરિપક્વ બનવા પ્રગતિ કરી રહ્યા છો?

▪ શું તમે તમારા અંતઃકરણ પર ભરોસો મૂકી શકો?

આ લેખમાં શીખીશું કે પરિપક્વ બનવાનો ધ્યેય મનમાં રાખીને આપણે કઈ રીતે પ્રગતિ કરી શકીએ. આપણે એ પણ શીખીશું કે ઈશ્વરે આપેલાં અંતઃકરણને આપણે કઈ રીતે ઘડી શકીએ અને કઈ રીતે એનો ઉપયોગ કરીને સારા નિર્ણયો લઈ શકીએ.

▪ “વિશ્વાસમાં દૃઢ રહો”

પીતરે ગાલીલના સમુદ્ર પર ચાલવાનો પ્રયાસ કર્યો હતો. આપણે એમાંથી વિશ્વાસને લગતો મહત્ત્વનો બોધપાઠ મેળવી શકીએ છીએ. આપણો વિશ્વાસ નબળો પડી ગયો હોય તો કઈ રીતે એને દૃઢ કરી શકાય એની ચર્ચા આપણે આ લેખમાં કરીશું.

▪ પિતા યહોવા કઈ રીતોએ આપણને પ્રેમ બતાવે છે?

▪ આપણે કઈ રીતોએ પિતા યહોવાને પ્રેમ બતાવી શકીએ?

યહોવા આપણને પ્રેમ કરે છે એ જાણવાથી અને એ પ્રેમનો અનુભવ કરવાથી જીવનમાં ખૂબ જ સંતોષ અને આનંદ મળે છે. આ બે લેખમાં આપણે અમુક રીતોની ચર્ચા કરીશું, જેના દ્વારા યહોવા આપણને પ્રેમ બતાવે છે અને આપણે તેમને પ્રેમ બતાવી શકીએ.

બીજા લેખો

૨૮ યહોવાએ મારું જીવન આશીર્વાદોથી ભરી દીધું!

પહેલું પાન: ઇટાલીમાં આવેલા ચીની મંડળનાં ભાઈ-બહેનો રોમ શહેરમાં આવતા પ્રવાસીઓ સાથે વાત કરે છે. પ્રસિદ્ધ ઇમારત આગળ ટ્રૉલીમાં મૂકવામાં આવેલું આપણું સાહિત્ય દર મહિને સેંકડો લોકોનું ધ્યાન ખેંચે છે

ઇટાલી

વસ્તી

૬,૦૭,૮૨,૬૬૮

પ્રકાશકો

૨,૫૧,૬૫૦

પાયોનિયર

૩૩,૦૭૩

આપણાં ૨૪,૦૦૦ ભાઈ-બહેનો દ્વારા રાજ્યની ખુશખબર ૩૭ ભાષાઓના લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે

પાન ૨ પર ચિત્ર
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો