વિષય
ઑક્ટોબર ૧૫, ૨૦૧૫
© ૨૦૧૫ Watch Tower Bible and Tract Society of Pennsylvania
અભ્યાસ અંક
નવેમ્બર ૩૦, ૨૦૧૫–ડિસેમ્બર ૬, ૨૦૧૫
શું તમે યહોવાના સમર્થ હાથને જોઈ શકો છો?
પાન ૪
ડિસેમ્બર ૭-૧૩, ૨૦૧૫
પાન ૯
ડિસેમ્બર ૧૪-૨૦, ૨૦૧૫
યહોવાની સેવામાંથી ધ્યાન ફંટાવા ન દો
પાન ૧૮
ડિસેમ્બર ૨૧-૨૭, ૨૦૧૫
પાન ૨૩
અભ્યાસ લેખો
▪ શું તમે યહોવાના સમર્થ હાથને જોઈ શકો છો?
▪ “અમારો વિશ્વાસ વધાર”
યહોવા આપણા જીવનમાં રસ લે છે અને મદદનો હાથ લંબાવે છે. આપણે એ કઈ રીતે પારખી શકીએ, એ વિશે આપણે પહેલા લેખમાં જોઈશું. ઉપરાંત, જેઓ યહોવાની મદદનો હાથ જોવામાં નિષ્ફળ ગયા તેઓ જેવા ન બનવા આપણે શું કરી શકીએ એ પણ શીખીશું. બીજો લેખ બતાવે છે કે આપણા બચાવ માટે વિશ્વાસનો ગુણ કેટલો મહત્ત્વનો છે. વિશ્વાસ મજબૂત બનાવવાની તેમજ વિશ્વાસને કાર્યોમાં દર્શાવવાની રીતો પણ જોઈશું.—હિબ્રૂ ૧૧:૬.
▪ યહોવાની સેવામાંથી ધ્યાન ફંટાવા ન દો
▪ ભક્તિને લગતી વાતો પર મનન કરો
આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં આપણું ધ્યાન ભક્તિમાંથી સહેલાઈથી ભટકી શકે છે. ભક્તિમાં ધ્યાન ટકાવી રાખવા કઈ રીતે નકામી બાબતોને ટાળી શકીએ, એ વિશે આપણે ત્રીજા લેખમાં ચર્ચા કરીશું. ભક્તિમાં આપણું ધ્યાન ટકાવી રાખવા બાઇબલ અભ્યાસ કરવો જરૂરી છે. આપણે કઈ રીતે વ્યક્તિગત અભ્યાસનો પૂરેપૂરો ફાયદો મેળવી શકીએ? એ વિશે આપણે ચોથા લેખમાં શીખીશું.
પહેલું પાન: તાસ્મેનિયામાં, દરિયાઈ કાંઠે આવેલા સેન્ટ હેલેન્સ નામના એક નાનકડા શહેરમાં આપણા એક ભાઈ પ્રચારની સભા લઈ રહ્યા છે
તાસ્મેનિયા, ઑસ્ટ્રેલિયા
વસ્તી
૫,૧૪,૮૦૦
મંડળો
૨૪
પ્રકાશકો
૧,૭૭૯
પ્રકાશક દીઠ આટલા લોકો