અભ્યાસ અંક
ઑગસ્ટ ૨૦૧૬
અભ્યાસ લેખો: સપ્ટેમ્બર ૨૬–ઑક્ટોબર ૨૩, ૨૦૧૬
© 2016 Watch Tower Bible and Tract Society of Pennsylvania
પહેલા પાનનું ચિત્ર:
હંગેરી
ડૅન્યૂબ નદીને કાંઠે સવારના પહોરમાં સાક્ષી આપવાનો કેટલો અનેરો આનંદ! આ પ્રકાશકો હંગેરીના બુડાપેસ્ટ શહેરમાં વિગાડો સ્ક્વેર ખાતે એક વ્યક્તિને ખુશી-ખુશી રાજ્યનો સંદેશો જણાવી રહ્યા છે
પ્રકાશકો
૨૨,૫૮૨
પાયોનિયર
૧,૯૮૦
બાઇબલ અભ્યાસ
૧૨,૧૬૩
આ સાહિત્ય વેચાણ માટે નથી. એ આખી દુનિયામાં બાઇબલનું શિક્ષણ ફેલાવવાનું કામ કરે છે. એ કામ રાજીખુશીથી મળતાં દાનોથી ચાલે છે.
દાન આપવા www.pr2711.com/gu પર જાઓ.
બીજું કંઈ જણાવ્યું ન હોય તો, વપરાયેલું બાઇબલ ભાષાંતર પવિત્ર બાઇબલ ગુજરાતી ઓ.વી. છે. NW ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ છે. IBSI ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટી ઇન્ડિયાએ બહાર પાડેલું બાઇબલ છે. બાઇબલ કલમમાં અમુક શબ્દ પર ભાર મૂકવા અમે એ ત્રાંસા કર્યા છે.