વિષય
૩ જીવન સફર—આપવાથી મળતી ખુશીનો મેં અનુભવ કર્યો
સપ્ટેમ્બર ૨૬, ૨૦૧૬–ઑક્ટોબર ૨, ૨૦૧૬નું અઠવાડિયું
ઑક્ટોબર ૩-૯, ૨૦૧૬નું અઠવાડિયું
પહેલા લેખમાં આપણે જોઈશું કે, લગ્નની શરૂઆત કઈ રીતે થઈ. તેમ જ, મુસા દ્વારા અપાયેલા નિયમકરાર અને ઈસુએ આપેલાં ધોરણો કઈ રીતે લગ્નજીવનને અસર કરે છે એ પણ જોઈશું. બીજા લેખમાં આપણે શીખીશું કે, પતિ-પત્નીની જવાબદારીઓ વિશે બાઇબલ શું કહે છે.
૧૮ સોના કરતાં પણ વધુ કીમતી ખજાનો શોધવો
ઑક્ટોબર ૧૦-૧૬, ૨૦૧૬નું અઠવાડિયું
૨૦ ભક્તિમાં પ્રગતિ કરતા રહેવું શા માટે ખૂબ જરૂરી છે?
ઑક્ટોબર ૧૭-૨૩, ૨૦૧૬નું અઠવાડિયું
૨૫ બીજાઓને તાલીમ આપવી શા માટે જરૂરી છે?
આપણને એ જોઈને ખૂબ ખુશી થાય છે કે, વધુને વધુ લોકો રાજ્યનો સંદેશો સ્વીકારી રહ્યા છે. જોકે, પ્રચારમાં હજી ઘણું કરવાનું બાકી છે. આ બે લેખમાં આપણે જોઈશું કે, ભક્તિમાં પ્રગતિ કરવા અને યહોવાની વધારે સારી રીતે સેવા કરવા આપણે કયા ફેરફારો કરી શકીએ છીએ. એ પણ જોઈશું કે, આપણે કઈ રીતે બીજાઓને તાલીમ આપી શકીએ, ખાસ કરીને બાઇબલ વિદ્યાર્થીઓને.
૩૧ આપણો ઇતિહાસ