વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w17 જાન્યુઆરી પાન ૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • મથાળાં
  • ૭ “યહોવા પર ભરોસો રાખ અને ભલું કર”
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
w17 જાન્યુઆરી પાન ૨

વિષય

૩ તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા

ફેબ્રુઆરી ૨૭, ૨૦૧૭–માર્ચ ૫, ૨૦૧૭નું અઠવાડિયું

૭ “યહોવા પર ભરોસો રાખ અને ભલું કર”

આ લેખ સમજાવે છે કે, ૨૦૧૭નું વાર્ષિક વચન આપણને મુશ્કેલ સંજોગોમાં યહોવા પર નિર્ભર રહેવા કઈ રીતે ઉત્તેજન આપે છે. તેમ જ, પ્રાચીન સમયના વફાદાર ઈશ્વરભક્તોના દાખલા આપવામાં આવ્યા છે. એમાંથી શીખવા મળે છે કે, પોતાની મુશ્કેલીઓનો સામનો કરતી વખતે અને બીજાઓને મદદ કરતી વખતે કઈ રીતે યહોવા પર ભરોસો રાખી શકીએ.

માર્ચ ૬-૧૨, ૨૦૧૭નું અઠવાડિયું

૧૨ પસંદગી કરવાની છૂટને કીમતી ગણો

આ લેખમાં આપણે શીખીશું કે, કઈ રીતે પસંદગી કરવાની ભેટનો સારો ઉપયોગ કરીને યહોવાને ખુશ કરી શકીએ. આ લેખ એ પણ સમજવા મદદ કરશે કે, બીજાઓ એ ભેટનો ઉપયોગ કરે ત્યારે, આપણે કઈ રીતે તેઓને માન આપી શકીએ.

માર્ચ ૧૩-૧૯, ૨૦૧૭નું અઠવાડિયું

૧૭ મર્યાદામાં રહેવું શા માટે જરૂરી છે?

માર્ચ ૨૦-૨૬, ૨૦૧૭નું અઠવાડિયું

૨૨ મુશ્કેલ સંજોગોમાં પણ મર્યાદામાં રહેવું શક્ય છે

આ લેખો મર્યાદામાં રહેવાના ગુણ વિશેની ઊંડી સમજણ આપે છે. પહેલો લેખ સમજાવે છે કે, મર્યાદામાં રહેવાનો અર્થ શો થાય અને શો નહિ. બીજો લેખ સમજાવે છે કે, અઘરા સંજોગોમાં પણ કઈ રીતે મર્યાદા જાળવી શકાય.

માર્ચ ૨૭, ૨૦૧૭–એપ્રિલ ૨, ૨૦૧૭નું અઠવાડિયું

૨૭ “એ બધું ભરોસાપાત્ર માણસોને સોંપી દે”

સમય પસાર થાય છે તેમ, અનુભવી ભાઈઓ યુવાનોને તાલીમ આપે છે, જેથી યુવાનો યહોવાના સંગઠનમાં વધારે જવાબદારી ઉપાડી શકે. આ લેખ બતાવે છે કે, કઈ રીતે અનુભવી ભાઈઓ અને યુવાનો એકબીજાને ટેકો આપી શકે.

૩૨ શું તમે જાણો છો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો