વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w17 જુલાઈ પાન ૨
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
w17 જુલાઈ પાન ૨

વિષય

૩ તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—તુર્કીમાં

ઑગસ્ટ ૨૮, ૨૦૧૭–સપ્ટેમ્બર ૩, ૨૦૧૭નું અઠવાડિયું

૭ ખરી સંપત્તિ ભેગી કરો

આ લેખ બતાવશે કે કઈ રીતે આપણે પોતાની ધનસંપત્તિનો ઉપયોગ કરીને સ્વર્ગમાં “મિત્રો બનાવી” શકીએ. (લુક ૧૬:૯) એ પણ બતાવશે કે આપણે કઈ રીતે લોભી વેપાર જગતના ગુલામ બનવાનું ટાળી શકીએ અને પૂરેપૂરા દિલથી યહોવાની સેવા કરી શકીએ.

સપ્ટેમ્બર ૪-૧૦, ૨૦૧૭નું અઠવાડિયું

૧૨ “રડનારાઓની સાથે રડો”

એક ઈશ્વરભક્ત પોતાના સ્નેહીજનને ગુમાવવાનું દુઃખ કઈ રીતે સહી શકે? જરૂરી દિલાસો આપવા યહોવા આજે ઈસુ ખ્રિસ્ત, બાઇબલ અને મંડળનો ઉપયોગ કરે છે. આ લેખમાં જોઈશું કે કઈ રીતે આપણે અને શોકમાં ડૂબેલા લોકો દિલાસો મેળવી શકે.

સપ્ટેમ્બર ૧૧-૧૭, ૨૦૧૭નું અઠવાડિયું

૧૭ “યહોવાની સ્તુતિ કરો”—શા માટે?

ગીતશાસ્ત્ર ૧૪૭ વારંવાર ઈશ્વરભક્તોને યહોવાને મહિમા આપવાનું ઉત્તેજન આપે છે. યહોવાની કઈ વાતથી પ્રભાવિત થઈને ગીતના લેખક તેમનો મહિમા થાય એવું ચાહતા હતા? આ લેખ બતાવશે કે, શા માટે આપણે પણ ઈશ્વરનો મહિમા કરવાની એવી જ ઇચ્છા રાખવી જોઈએ?

સપ્ટેમ્બર ૧૮-૨૪, ૨૦૧૭નું અઠવાડિયું

૨૨ ‘યહોવા તારા સઘળા ઇરાદા પૂરા કરે’

ઘણા યુવાનો પૂરા સમયની સેવા કરવાનું પસંદ કરે છે. શું તમે પણ એવું ચાહો છો? આ લેખમાં બાઇબલની સલાહ આપવામાં આવી છે, જેનાથી તમને ભાવિની સફળ યોજના બનાવવામાં મદદ મળશે.

૨૭ તમારા મનની લડાઈ પર જીત મેળવો

૩૧ વાચકો તરફથી પ્રશ્નો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો