JW.ORG પર પ્રદર્શિત માહિતી
આનો રચનાર કોણ?
પ્રકાશ શોષી લેતી પતંગિયાની પાંખ
અમુક પતંગિયાની પાંખમાં રહેલો ઘાટો રંગ જ નહિ પણ, એની રચના અજોડ છે.
(શાસ્ત્રનું શિક્ષણ > વિજ્ઞાન અને શાસ્ત્ર > આનો રચનાર કોણ? પર જાઓ.)
કુટુંબ માટે મદદ
માબાપો શું તમે પોતાનાં બાળકોને ઘરનાં કામકાજ સોંપો છો? જવાબદાર બનવા અને ખુશ રહેવા તેઓને ઘરનાં કામકાજ કેવી રીતે મદદ કરી શકે.
(શાસ્ત્રનું શિક્ષણ > લગ્ન અને પરિવાર > બાળકોનો ઉછેર પર જાઓ.)