આપણો અહેવાલ
મે ૨૦૧૦
મે મહિનામાં ૩,૦૧૫ રેગ્યુલર પાયોનિયર હતા, જે અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યા હતી. દેશના મોટાભાગના રાજ્યમાં બહુ જ ગરમી હતી, છતાં ૩૨,૩૭૪ પ્રકાશકોએ ૫,૧૩,૧૯૮ કલાકો પ્રચારમાં ગાળ્યા. તેઓએ ૩૩,૩૩૫ બાઇબલ અભ્યાસો ચલાવ્યા. એના પરથી લાગે છે કે ભવિષ્યમાં પ્રકાશકોની સંખ્યામાં વધારો થશે.