જાન્યુઆરી ૨૪નું અઠવાડિયું
ગીત ૨૪ (200) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૫, ૬ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: એઝરા ૬-૧૦ (૧૦ મિ.)
નં. ૧: એઝરા ૭:૧-૧૭ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ઈસુએ કેવી રીતે બતાવ્યું કે તે રાજા બનવા માટે યોગ્ય છે? (૫ મિ.)
નં. ૩: આપણે કેવી રીતે ઈસુની જેમ હોંશથી શીખવી શકીએ?—w૦૯ ૧/૧ પાન ૧૨ ફકરા ૧૨-૧૪ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૧૯ (143)
૫ મિ: જાહેરાતો. ફેબ્રુઆરી સાહિત્ય ઑફર જણાવો. એક રજુઆત દૃશ્યથી બતાવો.
૨૦ મિ: “કુટુંબોને મદદ કરવા.”—ભાગ ૧. (ફકરા ૧-૬ અને પાન છ પરનું બૉક્સ.) સવાલ-જવાબ. ભાઈ-બહેનોને ઉત્તેજન આપો કે આવતી વખતે તેઓ કુટુંબ તરીકે ભક્તિ કરે ત્યારે, પાન છ પરના બૉક્સમાં આપેલા અમુક સૂચનો લાગુ પાડે. આવતા અઠવાડિયે બાકીના આ લેખની ચર્ચા કરવામાં આવે ત્યારે, તેઓ જણાવી શકે કે તેઓને કેવો ફાયદો થયો.
૧૦ મિ: ફેબ્રુઆરીમાં મૅગેઝિન કઈ રીતે આપવા એની તૈયારી કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. એક-બે મિનિટમાં એ મૅગેઝિન વિષે થોડી ઘણી માહિતી આપો. એમાંથી બે-ત્રણ લેખો પર ધ્યાન દોરો અને ભાઈ-બહેનોને પૂછો કે કેવા પ્રશ્નો પૂછીને કે કેવી બાઇબલ કલમ બતાવીને મૅગેઝિન ઑફર કરી શકાય. દૃશ્યથી બતાવો કે બંને મૅગેઝિન કઈ રીતે આપી શકાય.
ગીત ૧૭ (127) અને પ્રાર્થના