વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૨/૧૧ પાન ૮
  • જાહેરાતો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાહેરાતો
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૨/૧૧ પાન ૮

જાહેરાતો

▪ ફેબ્રુઆરી માટે સાહિત્ય ઑફર: ઈઝ ધેર અ ક્રીએટર હુ કેર્સ અબાઉટ યુ?, કૌટુંબિક સુખનું રહસ્ય અને બાઇબલ–ગોડ્‌સ વર્ડ ઓર મેન્સ? માર્ચ: પવિત્ર બાઇબલ શું શીખવે છે? બાઇબલ અભ્યાસ શરૂ કરવા માટે ખાસ પ્રયત્ન કરો. એપ્રિલ અને મે: ચોકીબુરજ અને સજાગ બનો! કેટલાક લોકો મેમોરિયલમાં અથવા મંડળની કોઈ ખાસ સભાઓમાં આવ્યા હશે, પણ તેઓ મંડળમાં નિયમિત આવતા નહિ હોય. તમે રસ ધરાવતા લોકોની ફરી મુલાકાત લો ત્યારે આવા લોકોને પણ જરૂર મળવા જાઓ. તેઓને બાઇબલ શું શીખવે છે? પુસ્તક આપો.

▪ ૨૦૧૧માં મેમોરિયલના સમયે સ્પેશિયલ ટૉક આપવામાં આવશે. એનો વિષય છે, “શું બાઇબલના સિદ્ધાંતો આપણને મુશ્કેલીઓ સહેવા મદદ કરી શકે?”

▪ મેમોરિયલ રવિવાર, એપ્રિલ ૧૭ના રોજ ઊજવવામાં આવશે. એટલે એ દિવસે ફિલ્ડ સર્વિસ મિટિંગ સિવાય બીજી કોઈ સભા હશે નહિ. જો રવિવારના તમારી મિટિંગ હોય, તો એ અઠવાડિયાના બીજા કોઈ દિવસે રાખી શકો. તમારા હૉલમાં અનેક મંડળો મળતા હોય અને સભાની ફેરગોઠવણ ન થઈ શકતી હોય તો, એ અઠવાડિયાની મિટિંગ કેન્સલ કરી શકો. એવા સંજોગોમાં કુટુંબ તરીકે ભક્તિ કરતી વખતે દરેક કુટુંબે ચોકીબુરજનો અભ્યાસ કરવો જોઈએ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો