વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૨/૧૧ પાન ૮
  • માર્ચ ૭નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૭નું અઠવાડિયું
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • મથાળાં
  • માર્ચ ૭નું અઠવાડિયું
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૨/૧૧ પાન ૮

માર્ચ ૭નું અઠવાડિયું

ગીત ૯ (53) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૧૭, ૧૮ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: એસ્તેર ૬-૧૦ (૧૦ મિ.)

નં. ૧: એસ્તેર ૭:૧-૧૦ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: ન્યાયીપણાની ભૂખ અને તરસનો શું અર્થ થાય?—w૦૯ ૨/૧ પાન ૧૮ ફકરા ૧૧-૧૩ (૫ મિ.)

નં. ૩: શા માટે ઈસુને આપણા વિશ્વાસના આગેવાન તથા તેને સંપૂર્ણ કરનાર કહી શકીએ?—હેબ્રી ૧૨:૨ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૬ (204)

૫ મિ: જાહેરાતો.

૧૦ મિ: યોગ્ય પુરાવો આપીને સમજાવો. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૨૫૫-૨૫૭ની માહિતી આધારે ટૉક. એ માહિતીમાંથી એક-બે મુદ્દા ચમકાવતું દૃશ્ય બતાવો.

૧૦ મિ: પત્રિકાનો સારો ઉપયોગ કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. મંડળમાં કઈ પત્રિકાઓ છે એ જણાવો. કઈ પત્રિકા ક્યારે વાપરી શકાય અને કેમ લોકોને રસ લાગે એવી છે એ જણાવો. ભાઈ-બહેનોને પૂછો કે તેઓ કઈ રીતે પત્રિકાનો ઉપયોગ કરે છે. એક-બે દૃશ્ય બતાવો.

૧૦ મિ: સ્થાનિક જરૂરિયાતો.

ગીત ૫ (45) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો