ડિસેમ્બર ૫નું અઠવાડિયું
ગીત ૫ (45) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૮૬ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: યશાયાહ ૧-૫ (૧૦ મિ.)
નં. ૧: યશાયાહ ૩:૧૬–૪:૬ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: આપણે શા માટે છેલ્લા સમયને ધ્યાનમાં રાખીને વર્તવું જોઈએ? (૫ મિ.)
નં. ૩: સંદેશો જણાવવામાં ઈસુએ હિંમત કેવી રીતે બતાવી?—w૦૯ ૭/૧ પાન ૨૭ ફકરા ૯-૧૧ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૯ (222)
૫ મિ: જાહેરાતો.
૧૦ મિ: તમે નાતાલ કેમ ઉજવતા નથી એ વિષે કોઈ પૂછે તો. બાઇબલ શીખવે છે પુસ્તકના પ્રકરણ ૧૬, ફકરા ૬-૧૦ની માહિતીને આધારે ભાઈબહેનો સાથે ચર્ચા. ટૂંકમાં એક દૃશ્ય બતાવો.
૧૦ મિ: મંડળની જરૂરિયાતો.
૧૦ મિ: સેવાકાર્ય માટે તૈયાર થઈએ. આ સવાલોને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા: (૧) તમે આની કેવી તૈયારી કરો છો: (ક) ઘર-ઘરનું પ્રચાર કાર્ય? (ખ) ફરી મુલાકાત? (ગ) જ્યાં પણ લોકો મળે? (૨) બાઇબલ અભ્યાસ ચલાવવા માટે કેમ તૈયારી કરવી જોઈએ? (૩) અભ્યાસ માટે તૈયારી કરવા તમે વિદ્યાર્થીને કેવી રીતે મદદ કરો છો? (૪) પ્રચારમાં આનંદ વધારવા તૈયારી કરવાથી કઈ રીતે મદદ મળે છે? (૫) આપણે પ્રચારની તૈયારી કરીએ એનાથી યહોવાહ કેમ ખુશ થાય છે?
ગીત ૨6 (204) અને પ્રાર્થના