વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૩/૧૨ પાન ૨
  • માર્ચ ૧૯નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૧૯નું અઠવાડિયું
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૩/૧૨ પાન ૨

માર્ચ ૧૯નું અઠવાડિયું

ગીત ૧૧ (85) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૧૧૧ “શાણી અને મૂર્ખ કુમારિકાઓ” ગૌણ મથાળાથી “ખ્રિસ્ત રાજ્ય સત્તામાં આવે છે ત્યારે” ગૌણ મથાળા સુધી (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: યિર્મેયા ૮-૧૧ (૧૦ મિ.)

નં. ૧: યિર્મેયા ૧૦:૧૭–૧૧:૫ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: સ્મરણપ્રસંગનું મહત્ત્વ શું છે? (૫ મિ.)

નં. ૩: દ્રાક્ષદારૂ અને રોટલી શું દર્શાવે છે? (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૨ (185)

૫ મિ: જાહેરાતો. ગ્રૂપ ઓવરસીયરોને તપાસ કરવાનું યાદ અપાવો કે તેમના ગ્રૂપમાં બાપ્તિસ્મા પામેલા દરેક પ્રકાશકે એડવાન્સ હેલ્થ કેર ડિરેક્ટીવ કાર્ડ ભર્યું હોય.

૧૫ મિ: શું તમે દૂર દૂરના વિસ્તારોમાં પ્રચાર કરવા જઈ શકો? આ માહિતીને આધારે ટોક: માર્ચ ૧૯૯૩ આપણી રાજ્ય સેવાના પાન ૫-૬, ફકરા ૧૭-૨૨; નવેમ્બર ૧૫, ૨૦૦૫ ચોકીબુરજના પાન ૮-૯; SB:SSB નવેમ્બર ૧૫, ૨૦૧૧નો પત્ર.

૧૫ મિ: “વેપારી વિસ્તારમાં હિંમતથી પ્રચાર કરીએ.” સવાલ-જવાબ. વેપારી વિસ્તારમાં પ્રચાર કરવામાં કુશળ હોય એવા પ્રકાશકનું ઇન્ટરવ્યૂ લો.

ગીત ૨૩ (187) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો