વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૫/૧૨ પાન ૪
  • જૂન ૪નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૪નું અઠવાડિયું
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૫/૧૨ પાન ૪

જૂન ૪નું અઠવાડિયું

ગીત ૨ (15) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: પ્રકરણ ૧૨૭, ૧૨૮ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: યિર્મેયા ૫૧-૫૨ (૧૦ મિ.)

નં. ૧: યિર્મેયા ૫૨:૧૭-૨૭ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: કુટુંબ શું કરી શકે?—fy પાન ૧૪૫-૧૪૬, ફકરા ૯-૧૩ (૫ મિ.)

નં. ૩: મનુષ્ય કઈ રીતે યહોવાના “ગુપ્તસ્થાનમાં” પ્રવેશી શકે?—ગીત. ૯૧:૧, ૨, ૯ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૧૧ (85)

૫ મિ: જાહેરાતો.

૧૦ મિ: દિલ સુધી પહોંચવા શું કરી શકીએ—ભાગ ૨. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૨૬૧, ફકરા ૨થી ૨૬૨ સુધીની માહિતીને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા.

૧૦ મિ: મંડળની જરૂરિયાતો.

૧૦ મિ: જૂન મહિનામાં મૅગેઝિન કેવી રીતે આપવા એની તૈયારી કરો. ઈ-બહેનો સાથે ચર્ચા. તમારા વિસ્તારમાં લાગુ પડતા હોય એવા લેખો પર એક-બે મિનિટમાં ધ્યાન દોરો. પછી ભાઈ-બહેનોને પૂછો કે ચોકીબુરજના શરૂઆતના લેખોમાંથી લોકોનો રસ જગાડવા કેવા પ્રશ્નો પૂછી શકાય. તેમ જ, બાઇબલની કઈ કલમ બતાવી શકાય. દૃશ્યથી બતાવો કે બંને મૅગેઝિન કઈ રીતે આપી શકાય.

ગીત ૧ (13) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો