ઑગસ્ટ ૬નું અઠવાડિયું
ગીત ૧૯ (143) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૩, ફકરા ૮-૧૫, પાન ૩૪નું બૉક્સ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: હઝકીએલ ૨૪-૨૭ (૧૦ મિ.)
નં. ૧: હઝકીએલ ૨૪:૧૫-૨૭ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: છૂટાછેડા માટે બાઇબલની ભૂમિકા—fy પાન ૧૫૮-૧૫૯, ફકરા ૧૪-૧૬ (૫ મિ.)
નં. ૩: શું હઝકીએલ ૧૮:૨૦ અને નિર્ગમન ૨૦:૫ એકબીજાથી ઊલટું શીખવે છે? (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૮ (221)
૫ મિ: જાહેરાતો.
૧૦ મિ: શું તમારા બાળકો તૈયાર છે? સવાલ-જવાબ. આજે સ્કૂલમાં યહોવાના ભક્તો પર કેવી મુશ્કેલીઓ આવે છે, એ વિષે ભાઈ-બહેનોને પૂછો. માબાપ કઈ રીતે ભક્તિની સાંજે યોગ્ય સાહિત્ય વાપરીને બાળકોને લાલચો સામે ટકી રહેવા અને પોતાની માન્યતા વિષે જણાવવાનું શીખવી શકે. (૧ પીત. ૩:૧૫) આપણા સાહિત્યમાંથી મદદ કરે એવા એકાદ-બે મુદ્દાઓ જણાવો. ભાઈ-બહેનોને પૂછો કે તેઓ સ્કૂલમાં હતા ત્યારે કેવી રીતે સાક્ષી આપી શક્યા હતા.
૧૫ મિ: મંડળની જરૂરિયાતો.
૫ મિ: ઑગસ્ટ મહિનામાં મૅગેઝિન કઈ રીતે આપવા એની તૈયારી કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. તમારા વિસ્તારમાં લાગુ પડે એવા, ચોકીબુરજના બે-ત્રણ લેખો પર અડધી કે એક મિનિટમાં ધ્યાન દોરો. શરૂઆતના લેખો બતાવીને ભાઈ-બહેનોને પૂછો કે લોકોને રસ જગાડવા કેવા પ્રશ્નો પૂછી શકાય. દૃશ્યથી બતાવો કે બંને મૅગેઝિન કઈ રીતે આપી શકાય.
ગીત ૩ (32) અને પ્રાર્થના