આપણો અહેવાલ
માર્ચ ૨૦૧૨
આ મહિને કુલ ૧૫,૩૮૩ લોકોએ સહાયક પાયોનિયરીંગ કર્યું, જેમાં બેથેલમાં સેવા આપનારા ૨૬૬ ભાઈ-બહેનોનો સમાવેશ થાય છે. આ વખતે કુલ ૩,૪૯૭ નિયમિત પાયોનિયરો હતા; ૨,૭૬,૮૨૨ ફરી મુલાકાતો અને ૪૪,૫૬૦ બાઇબલ અભ્યાસ કરવામાં આવ્યા, જે અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યા છે. એપ્રિલ ૫, ૨૦૧૨ના સ્મરણપ્રસંગમાં ૯૬,૧૮૧ લોકો હાજર હતા.