વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૫/૧૪ પાન ૨
  • મે ૧૯નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૧૯નું અઠવાડિયું
  • ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
૨૦૧૪ આપણી રાજ્ય સેવા
km ૫/૧૪ પાન ૨

મે ૧૯નું અઠવાડિયું

ગીત ૫ (45) અને પ્રાર્થના

મંડળમાં બાઇબલ અભ્યાસ:

બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૫, ફકરા ૧૧-​૨૦ (૩૦ મિ.)

દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: નિર્ગમન ૩૦-​૩૩ (૧૦ મિ.)

નં. ૧: નિર્ગમન ૩૨:​૧-​૧૪ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: ખ્રિસ્ત પાછા આવશે, એ લોકોને દેખાશે નહિ​—⁠td ૧૦ક (૫ મિ.)

નં. ૩: ઈબ્રાહીમ​—⁠યહોવાના વચનમાં ભરોસો રાખો​—⁠ઉત. ૧૫:​૧-૨૧; ૧૬:૩, ૧૫, ૧૬; ૧૭:​૫, ૯-૨૭; ૧૮:૧–૨૩:૨૦; રોમ. ૪:૯-૧૧ (૫ મિ.)

સેવા સભા:

ગીત ૬ (43)

૧૦ મિ: આપણે કેમ ખુશખબર જણાવીએ છીએ? ઓર્ગેનાઈઝ્ડ પુસ્તકના પાન ૭૭થી પાન ૭૮ ફકરા બે સુધીની માહિતીને આધારે પૂરા ઉત્સાહથી ટૉક આપો. ભાઈ-બહેનોને પૂછો કે પ્રચારમાં તેઓને કેમ મજા આવે છે.

૧૦ મિ: શું તમે વૅકેશનમાં સહાયક પાયોનિયરીંગ કરી શકો? ચર્ચા. ઓર્ગેનાઈઝ્ડ પુસ્તકના પાન ૧૧૩ ફકરા એકમાંથી ટૂંકમાં જણાવો કે સહાયક પાયોનિયરીંગ કરવા માટેની જરૂરિયાતો શું છે. અમુક ભાઈ-બહેનોએ કામ પરથી રજા લઈને અથવા અમુક યુવાનોએ સ્કૂલની રજામાં પાયોનિયરીંગ કર્યું હોય તેઓને કેવા આશીર્વાદો મળ્યા એ જણાવવાનું કહો. બધાને આવતા વૅકેશનમાં સહાયક પાયોનિયરીંગ કરવાનું ઉત્તેજન આપો.

૧૦ મિ: “સમયના પાબંદ હોવાની ટેવ કેળવીએ.” સવાલ-જવાબ. ચોથા ફકરાની ચર્ચા કરતી વખતે ભાઈ-બહેનોને પૂછો કે સમયના પાબંદ બનવા તેઓને શામાંથી મદદ મળી.

ગીત ૮ (51) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો