જૂન ૨નું અઠવાડિયું
ગીત ૧૭ (127) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૬, ફકરા ૧-૮ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: નિર્ગમન ૩૮-૪૦ (૧૦ મિ.)
નં. ૧: નિર્ગમન ૪૦:૨૦-૩૮ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ખ્રિસ્તીઓ માટે સાબ્બાથનો અર્થ શું થાય—w૧૧ ૭/૧ પાન ૩૨ ફકરા ૧૬-૧૭ (૫ મિ.)
નં. ૩: યાકૂબને મોટું કુટુંબ છે—my વાર્તા ૧૯ (૫ મિ.)
સેવા સભા:
ગીત ૧ (13)
૧૫ મિ: મંડળની જરૂરિયાતો.
૧૫ મિ: આપણે પ્રચારમાં કેવું કર્યું? ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—શરૂઆતના શબ્દોની તૈયારી કરીએ” લેખમાં આપેલાં સૂચનો લાગુ પાડવાથી કેવો લાભ થયો. તેઓને થયેલા સારા અનુભવો જણાવવાનું કહો.
ગીત ૧૮ (130) અને પ્રાર્થના